નવેમ્બરમાં લગ્ન કરવા જઈ રહ્યા છે રિતિક રોશન અને સબા આઝાદ, લોકોએ કહ્યું – હજી તો ઘણું …..

Hrithik Roshan Saba Azad Marriage : બોલિવૂડ એક્ટર રિતિક રોશન અને સબા આઝાદ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. છેલ્લા કેટલાક સમયથી બંનેના લગ્નની ચર્ચાઓ ચાલી રહી છે. હવે ન્યૂઝ એવા છે કે આ બોલિવૂડ કપલ ક્યારે લગ્ન કરવા જઈ રહ્યા છે.

નવેમ્બરમાં લગ્ન કરવા જઈ રહ્યા છે રિતિક રોશન અને સબા આઝાદ, લોકોએ કહ્યું - હજી તો ઘણું .....
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 04, 2023 | 7:05 AM

બોલિવૂડ એક્ટર રિતિક રોશન લાંબા સમયથી પોતાના લગ્નને લઈને ચર્ચામાં છે પરંતુ એવું લાગે છે કે તેઓ વર્ષ 2023 માં પ્રભુતામાં પગલા પાડશે. વર્ષની શરૂઆતથી જ આને લગતા સંકેતો મળી રહ્યા છે. હવે સોશિયલ મીડિયા પર એક ટ્વિટ વાયરલ થઈ રહી છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે રિતિક રોશન તેની ગર્લફ્રેન્ડ સબા આઝાદ સાથે વર્ષ 2023માં જ લગ્ન કરશે. લગ્ન અંગેની વિગતો સામે આવી છે.

આ પણ વાંચો : Pashmina Roshan: રિતિક રોશનની બહેન પશ્મિના છે ખૂબ જ આકર્ષક, રેડ ડીપ ડ્રેસમાં કરાવ્યું લેટેસ્ટ ફોટોશૂટ

Control Blood Sugar : તેજ પત્તા ડાયાબિટીસના દર્દીઓ માટે છે આશીર્વાદ સમાન
જયા કિશોરી, ધીરેન્દ્ર શાસ્ત્રી, પ્રેમાનંદ મહારાજ... જાણીતા આધ્યાત્મિક ગુરુઓ રોજ શું ખાય છે?
તમે અમીર બનવા માગતા હોવ તો જીવનમાં મુકેશ અંબાણીના આ 5 નિયમોનું કરો પાલન
પેટની બધી ગંદકી થઈ જશે સાફ, આ સફેદ વસ્તુને ગોળ સાથે ખાવાનું શરૂ કરી દો
મહાકુંભમાં આવ્યા છોટૂ બાબા,32 વર્ષથી નથી કર્યુ સ્નાન
Gundar benefits : મહિલાઓ માટે ગુંદર છે વરદાન, ફાયદા સાંભળી ચોંકી જશો

વાયરલ થઈ રહેલા ટ્વિટમાં લખવામાં આવ્યું છે કે – રિતિક રોશન અને સબા આઝાદ નવેમ્બર 2023માં લગ્ન કરવા જઈ રહ્યા છે. હવે આ ટ્વિટ વાયરલ થયું છે કે ચાહકો પણ કપલને અભિનંદન આપવા લાગ્યા છે. જ્યારે કેટલાક ચાહકો પહેલેથી જ કપલને અભિનંદન આપી રહ્યા છે, તો કેટલાક યુઝર્સનું માનવું છે કે લગ્ન માટે હજુ સમય છે. લોકો આ સમાચાર પર અલગ-અલગ રીતે પ્રતિક્રિયા આપી રહ્યા છે. હવે આ સમાચારમાં કેટલું સત્ય છે તે તો સમય જ કહેશે. હાલમાં આ સમાચાર અંગે દંપતી દ્વારા કોઈ ઓફિશિયલ જાહેરાત જાહેર કરવામાં આવી નથી.

ફેન્સ ટ્રોલ કરવા લાગ્યા

કેટલાક ફેન્સે તો આ સમાચાર પર બંનેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. એક વ્યક્તિએ લખ્યું- આખો દિવસ સાથે રહે છે, હવે લગ્ન કરવાની શું જરૂર છે. અન્ય એક વ્યક્તિએ લખ્યું – ઘણું મોડું થઈ ગયું છે, ત્યાં સુધી બંને અલગ થઈ જશે. આ સિવાય એક વ્યક્તિએ લખ્યું- પ્રેમ આંધળો હોય છે. સબા રિતિકને જરા પણ લાયક નથ

કિસ કરતો વીડિયો વાયરલ થયો હતો

તે ગમે તે હોય તેમાં કોઈ શંકા નથી કે રિતિક રોશન અને સબાની નિકટતા છેલ્લા કેટલાક સમયથી ઘણી વધી ગઈ છે. બંને ઘણા પ્રસંગોએ સાથે જોવા મળે છે, આ સિવાય કપલ એકબીજાને પૂરો સાથ પણ આપે છે. હાલમાં જ બંનેનો એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં તેઓ એકબીજાને કિસ કરતા જોવા મળ્યા હતા. આ વીડિયો એરપોર્ટનો હતો અને સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

અમદાવાદમાં વધુ એક નક્લી પોલીસ ઝડપાયો, લોકો સાથે કરતો હતો છેતરપિંડી
અમદાવાદમાં વધુ એક નક્લી પોલીસ ઝડપાયો, લોકો સાથે કરતો હતો છેતરપિંડી
વડોદરા શહેર ભાજપ પ્રમુખ પદ માટે 44 ઉમેદવારોએ નોંધાવી દાવેદારી
વડોદરા શહેર ભાજપ પ્રમુખ પદ માટે 44 ઉમેદવારોએ નોંધાવી દાવેદારી
રાજકોટ ભાજપ પ્રમુખ પદ માટે પૂર્વ મેયરો અને રૂપાણી જૂથની હોડ
રાજકોટ ભાજપ પ્રમુખ પદ માટે પૂર્વ મેયરો અને રૂપાણી જૂથની હોડ
કળયુગમાં સોશિયલ મીડિયાની આડ અસર !10 વર્ષના પ્રેમીપંખીડા ઘરેથી ભાગી ગયા
કળયુગમાં સોશિયલ મીડિયાની આડ અસર !10 વર્ષના પ્રેમીપંખીડા ઘરેથી ભાગી ગયા
દ્વારકાના કુરંગા નજીક મુસાફરો ભરેલી ખાનગી બસ પલટી
દ્વારકાના કુરંગા નજીક મુસાફરો ભરેલી ખાનગી બસ પલટી
આ 4 રાશિના જાતકોને નોકરીમાં લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને નોકરીમાં લાભના સંકેત
કાતિલ ઠંડી સાથે કમોસમી વરસાદ પડવાની સંભાવના
કાતિલ ઠંડી સાથે કમોસમી વરસાદ પડવાની સંભાવના
અમરેલી લેટર કાંડમાં પાટીદાર યુવતીને 15 હજારના બોન્ડ પર મળ્યા જામીન
અમરેલી લેટર કાંડમાં પાટીદાર યુવતીને 15 હજારના બોન્ડ પર મળ્યા જામીન
અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરી મુદ્દે રાજનીતિ ચરમસીમાએ
અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરી મુદ્દે રાજનીતિ ચરમસીમાએ
બોપલમાં ધોળા દિવસે જ્વેલર્સની દુકાનમાં લૂંટ, લાખોના દાગીનાની ચોરી
બોપલમાં ધોળા દિવસે જ્વેલર્સની દુકાનમાં લૂંટ, લાખોના દાગીનાની ચોરી
g clip-path="url(#clip0_868_265)">