AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમિતાભ બચ્ચન અને ગુજરાતી વેપારીનો કિસ્સો સાંભળી તમે લોથપોથ થઈ જશો, જુઓ વીડિયો

અમિતાભ બચ્ચને એક વાર ગુજરાતી ઉદ્યોગપતિ સાથેની એક રમુજી ઘટનાનું વર્ણન કર્યું હતું. જંજીર ફિલ્મના સમયે એક ગુજરાતી ચાહકે તેમની સાથે એરપોર્ટ પર વાત કરી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો હતો.

અમિતાભ બચ્ચન અને ગુજરાતી વેપારીનો કિસ્સો સાંભળી તમે લોથપોથ થઈ જશો, જુઓ વીડિયો
| Updated on: May 03, 2026 | 1:53 PM
Share

બોલિવુડ સ્ટાર અમિતાભ બચ્ચની ફિલ્મ જંજીર જ્યારે રિલીઝ થઈ હતી. આ ફિલ્મથી તેઓ ફેમસ થયા હતા. એક વખત તેઓ મુંબઈ એરપોર્ટની લોજમાં દિલ્હી જતા વખતે બેઠા હતા. આ દરમિયાન અહી એક ગુજરાતી વ્યક્તિ આવે છે. તેમણે કહ્યું અમિતાભ ભાઈ મે તમારી જંજીર ફિલ્મ જોઈ છે. ખુબ જ સુંદર ફિલ્મ છે. તમારી એક્ટિંગ પણ ખુબ સુંદર છે. ગુજરાતી વ્યક્તિની આ વાતો સાંભળી બોલિવુડ સ્ટાર અમિતાભ બચ્ચન ખુબ ખુશ થયા હતા. કહ્યું સર થેન્ક્યું.

અમિતાભ બચ્ચને કહ્યું શું ?

પહેલી વખત જ્યારે કોઈએ વખાણ કર્યા તો અભિનેતાને ખુબ જ ગમ્યું હતુ, ત્યારબાદ આ ગુજરાતી વ્યક્તિ અમિતાભ બચ્ચને બોલ્યો કે, અમિતભાઈ મારી એક મદદ કરશો. તો અમિતાભ બચ્ચને કહ્યું શું ? તો તે વ્યક્તિએ કહ્યું મારું એક નવું બીલ્ડિંગ છે તેની ડીલ છે. એક મદ્વાસી ઉદ્યોગપતિ આવે છે. તેની સાથે વાતચીત કરવી છે. તેને લાગે કે, મારી આટલી તાકાત છે કે નહી. તમને તો બધા ઓળખે છે. એટલા માટે જ્યારે હું બીલ્ડિંગની ડીલ કરું તો તમે આ દરમિયાન હાય હેલ્લો કરી લેજો. તેને લાગે કે, આ વ્યક્તિ ફિલ્મોવાળાને પણ ઓળખે છે.

(Video source : @TheKVStudio)

કાંતિભાઈ કેમ છો : અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચને લાગ્યું કે, બિચારા આટલી મહેનત કરે છે. તો હું તેની મદદ કરું. મદ્રાસી આવે છે. આટલું રજિસ્ટ્રેટમાં આ દરમિયાન અમિતાભ બચ્ચને લાગ્યું કે, આ બેસ્ટ સમય છે. અમિતાભ બચ્ચન બાથરુમ જઈ રહ્યા હતા. તો તેમણે કહ્યું કાંતિભાઈ કેમ છો.કાંતિભાઈ ઉપર જોયા વગર કહ્યું અમિત હું વ્યસ્ત છું પછી આપણે વાત કરીએ.એક દાયકા પહેલા, ગુજરાત સરકારે પર્યટનને પ્રોત્સાહન આપવા માટે બોલીવુડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચનને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા હતા. આનાથી ગુજરાતના પર્યટનને ઘણો ફાયદો થયો હતો.

અમિતાભ બચ્ચન આજે બોલિવૂડના સૌથી મોટા સુપરસ્ટાર છે અને 83 વર્ષની ઉંમરે પણ, તેઓ પોતાના કામથી લોકોને આશ્ચર્યચકિત કરે છે. બોલિવૂડના મેગાસ્ટાર, અમિતાભે પોતાની કારકિર્દીમાં ડઝનબંધ બ્લોકબસ્ટર હિટ ફિલ્મો આપી છે જે ઇતિહાસ બની ગઈ છે. તેમની આસમાને પહોંચેલી ખ્યાતિ હોવા છતાં, અમિતાભનો શીખવાનો ઉત્સાહ અકબંધ છે. તાજેતરમાં, તેમના બ્લોગમાં, અમિતાભ બચ્ચને શીખવાને એક સતત પ્રક્રિયા તરીકે વર્ણવ્યું હતું જે તેમના છેલ્લા શ્વાસ સુધી ચાલુ રહે છે.

Amitabh Bachchan Family Tree: અમિતાભ પરિવારના આ લોકોને તમે ઓળખતા નહિ હોય, અહીં જુઓ બચ્ચનનો આખો પરિવાર અહી ક્લિક કરો

Follow Us
માંગરોળના MLA  સામે ખેડૂતો અને AAP કાર્યકરોને અપશબ્દો બોલવાનો આરોપ
માંગરોળના MLA  સામે ખેડૂતો અને AAP કાર્યકરોને અપશબ્દો બોલવાનો આરોપ
હવે રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં સ્પાઈન સર્જરીનો થયો પ્રારંભ- Video
હવે રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં સ્પાઈન સર્જરીનો થયો પ્રારંભ- Video
રાજકોટ RMC VRS કૌભાંડ: સફાઈ કર્મચારીઓના બોગસ ફિટનેસ સર્ટિફિકેટનો આરોપ
રાજકોટ RMC VRS કૌભાંડ: સફાઈ કર્મચારીઓના બોગસ ફિટનેસ સર્ટિફિકેટનો આરોપ
પૂર વચ્ચે ઝાડ પર ફસાયેલા 25-30 વાનરોનું દિલધડક રેસ્ક્યૂ
પૂર વચ્ચે ઝાડ પર ફસાયેલા 25-30 વાનરોનું દિલધડક રેસ્ક્યૂ
15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો
15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
g clip-path="url(#clip0_868_265)">