અમિતાભ બચ્ચનના પાડોશી બનો, ‘જલસા’ની બાજુમાં આવેલા બંગલાની થશે હરાજી

મુંબઈમાં બોલિવૂડ સ્ટાર અમિતાભ બચ્ચનના 'જલસા' બંગલાની બાજુમાં આવેલા બંગલાની હરાજી થવા જઈ રહી છે. ડોઇચે બેંકે આ બંગલાને હરાજી માટે મુક્યો છે અને તેની રિઝર્વ કિંમત 25 કરોડ રૂપિયા છે. આ બંગલાનો કાર્પેટ એરિયા 1,164 ચોરસ ફૂટ છે, જ્યારે ખુલ્લી જગ્યા 2,175 ચોરસ ફૂટ છે.

અમિતાભ બચ્ચનના પાડોશી બનો, 'જલસા'ની બાજુમાં આવેલા બંગલાની થશે હરાજી
become Amitabh Bachchans neighbor
Follow Us:
| Updated on: Mar 13, 2024 | 2:31 PM

મુંબઈમાં બોલિવૂડ સ્ટાર અમિતાભ બચ્ચનના બંગલા ‘જલસા’ની બાજુમાં આવેલા બંગલાની હરાજી થવા જઈ રહી છે. ડોઇચે બેંકે આ બંગલાને હરાજી માટે મુક્યો છે અને તેની રિઝર્વ કિંમત 25 કરોડ રૂપિયા છે. આ બંગલાનો કાર્પેટ એરિયા 1,164 ચોરસ ફૂટ છે, જ્યારે ખુલ્લી જગ્યા 2,175 ચોરસ ફૂટ છે. ડોઇચે (Deutsche) બેંક દ્વારા જાહેર કરવામાં આવેલી જાહેર સૂચના અનુસાર આ હરાજી 27 માર્ચે થવા જઈ રહી છે.

બેંકે એપ્રિલ 2022માં ડિમાન્ડ નોટિસ મોકલી હતી

આ બંગલાની સિક્યોરિટાઈઝેશન એન્ડ રિકન્સ્ટ્રક્શન ઓફ ફાયનાન્સિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરિટી ઈન્ટરેસ્ટ એક્ટ (SARFAESI) હેઠળ હરાજી કરવામાં આવી રહી છે. જાહેર સૂચના અનુસાર બેંકે એપ્રિલ 2022માં ડિમાન્ડ નોટિસ મોકલી હતી. જેમાં તેણે તેના લેનારા સેવન સ્ટાર સેટેલાઇટ પ્રાઇવેટ લિમિટેડ અને અન્યને 60 દિવસની અંદર 12.89 કરોડ રૂપિયાની બાકી રકમ ચૂકવવા કહ્યું હતું.

રિઝર્વ કિંમત 25 કરોડ રૂપિયા

જો કે બેંકે તેની જાહેર સૂચનામાં જણાવ્યું હતું કે, ઉધાર લેનારા અને સહાય-ઉધાર લેનારા બાકી રકમ ચૂકવવામાં નિષ્ફળ ગયા હોવાથી તેણે તે મિલકતનો કબજો લઈ લીધો છે. જે તેની પાસે ગીરવે રાખી હતી. આ પ્રોપર્ટીની હરાજી 27 માર્ચે થશે અને તેની રિઝર્વ કિંમત 25 કરોડ રૂપિયા છે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

સેવન સ્ટાર સેટેલાઇટ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અતુલ સરાફને જ્યારે આ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કંઈપણ કહેવાનો ઇનકાર કર્યો છે. કારણ કે આ મામલો કોર્ટમાં પેન્ડિંગ છે.

શું તમારે હરાજી દ્વારા મિલકત ખરીદવી જોઈએ?

રિયલ એસ્ટેટ નિષ્ણાતોના મતે, બેંકો સામાન્ય રીતે ડિસ્કાઉન્ટ ભાવે મિલકતો વેચે છે, તેથી સંભવિત ખરીદદારો પ્રમાણમાં સસ્તી કિંમતે મિલકત મેળવી શકે છે. હરાજી પ્રોપર્ટી બિઝનેસ સાથે સંકળાયેલા માર્કેટિંગ પ્લેટફોર્મ હેક્ટાના સ્થાપક શ્રીધર સમુદ્રલાએ જણાવ્યું હતું કે, ‘બેંકોએ ઘણી પ્રકારની મિલકતો વેચવી પડે છે, જે તેઓ લોન ડિફોલ્ટના કિસ્સામાં જપ્ત કરી લે છે. આવી મિલકતો સામાન્ય રીતે 15 થી 30 ટકા ડિસ્કાઉન્ટમાં વેચાય છે. હાલના મામલા પર નજર કરીએ તો ‘જુહુ બીચ’ પરની પ્રોપર્ટીની કિંમત 35થી 40 કરોડ રૂપિયા છે.

Latest News Updates

સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
g clip-path="url(#clip0_868_265)">