‘Taarak Mehta Ka Ooltah Chashmah’ ની ‘બબીતા ​​જી’ ને વિવાદિત વીડિયો પર મળી સુપ્રીમ કોર્ટથી રાહત

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) ની બબીતા જી (Babita Ji) એટલે કે મુનમુન દત્તા (Munmun Dutta) ને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે.

'Taarak Mehta Ka Ooltah Chashmah' ની 'બબીતા ​​જી' ને વિવાદિત વીડિયો પર મળી સુપ્રીમ કોર્ટથી રાહત
Munmun Dutta
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: Jun 18, 2021 | 3:39 PM

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) ની બબીતા જી (Babita Ji) એટલે કે મુનમુન દત્તા (Munmun Dutta) ને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે. તાજેતરમાં જ મુનમૂન દ્વારા જાતિસૂચક શબ્દનો ઉપયોગ કરવાના મામલે જોર પકડ્યું હતું, ત્યારબાદ રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રમાં અભિનેત્રી સામે એફઆઈઆર નોંધાઈ હતી.

આ મામલા પર આજે એટલે કે શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. સુનાવણી દરમિયાન મુનમુનને રાહત આપતી વખતે સુપ્રીમ કોર્ટે આપરાધિક કાર્યવાહી પર સ્ટે આપ્યો છે.

શું હતો મામલો

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

મુનમુને થોડા દિવસો પહેલા એક મેકઅપનો ટ્યુટોરિયલ વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં તે કહે છે કે હું યુટ્યુબ પર જલ્દી જ પ્રવેશ કરીશ અને આના માટે હું સારી દેખાવા માગુ છું. આ દરમિયાન મુનમૂન જાતિસૂચક શબ્દનો ઉપયોગ કરે છે. મુનમૂનનો આ વીડિયો વાયરલ થયો હતો અને તેમને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવ્યા હતા.

માંગી હતી માફી

જો કે, વીડિયો વાયરલ થયા પછી મુનમુને બધાની માફી માંગી હતી. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું હતું, ‘મારા એક વીડિયોને લઈને ઘણો વિવાદ થઈ રહ્યો છે, જેમાં મેં એક શબ્દનો ઉપયોગ કર્યો હતો જેનો ખોટો અર્થ કરવામાં આવ્યો હતો. આ કોઈની ભાવનાઓને હર્ટ કરવા માટે ન હોતું કહેવામાં આવ્યું.

મુનમુને આગળ લખ્યું કે, ‘મને તે શબ્દનો અર્થ ખબર નહોતી. પરંતુ મને જાણ થતાં જ મેં તરત જ તે ભાગ કાઢી નાખ્યો હતો. હું દરેક જાતિ અને જેન્ડરની ઇજ્જત કરુ છું. હું તેમની માફી માગુ છું જેને પણ મે ન ઈચ્છતાં દુ:ખ પહોંચાડ્યું છે.

ચાલો તમને જણાવી દઈએ કે મુનમૂન ઘણા સમયથી તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શો સાથે સંકળાયેલ છે. શોમાં તેમનું બબીતા ​​જીનું પાત્ર પ્રેક્ષકોને ખૂબ પસંદ છે. શોમાં તેમનું પાત્ર એકદમ ગ્લેમરસ છે.

મુનમૂન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેઓ પાતાના ઘણા હોટ અને બોલ્ડ ફોટોઝ દ્વારા ચાહકોનું મનોરંજન કરતા રહે છે. જો કે આ કેસ પછી અભિનેત્રીને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ માફી માંગ્યા બાદ હવે કદાચ ચાહકો તેમને માફ કરી દે.

Latest News Updates

PM મોદીના હાથમાંથી ઓળખકાર્ડ લઈને ચૂંટણી અધિકારીએ શું કર્યું, જુઓ Video
PM મોદીના હાથમાંથી ઓળખકાર્ડ લઈને ચૂંટણી અધિકારીએ શું કર્યું, જુઓ Video
મતદાન એ સામાન્ય દાન નથી : PM Modi
મતદાન એ સામાન્ય દાન નથી : PM Modi
કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન
કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન
આખા ગુજરાતમાં આ પાંચ વિસ્તારના મતદારો બે-બે મત આપશે, જાણો કેમ ?
આખા ગુજરાતમાં આ પાંચ વિસ્તારના મતદારો બે-બે મત આપશે, જાણો કેમ ?
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
g clip-path="url(#clip0_868_265)">