Amitabh Bachchan એ પોસ્ટ કરી શિવજીની આ તસવીર, વર્ષમાં એકવાર જોવામાં આવે છે આ સ્વરુપ

અમિતાભ બચ્ચને પોસ્ટ કર્યું છે, આ ફોટો ખૂબ જ ખાસ છે કારણ કે આ દર્શન વર્ષમાં માત્ર એક જ વાર જોવા મળે છે. શિવ નવરાત્રીનો આજથી પ્રારંભ થયો છે, ભગવાન શિવને હળદર લગાવામાં આવી છે.

Amitabh Bachchan એ પોસ્ટ કરી શિવજીની આ તસવીર, વર્ષમાં એકવાર જોવામાં આવે છે આ સ્વરુપ
Amitabh Bachchan
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: Mar 04, 2021 | 4:35 PM

અમિતાભ બચ્ચનની આંખની સર્જરીના સમાચાર છેલ્લા ઘણા દિવસોથી આવી રહ્યા છે. સર્જરી બાદ પણ બિગ બી સોશિયલ મીડિયા પર એક્ટિવ છે. ચાહકોને આભાર માનીને તેમણે શિવજીનો એક ખાસ ફોટો શેર કર્યો છે. આમાં શિવજીને હળદર ચડાવવામાં આવી છે.

શિવજીના ચિત્રની વિશેષતા સમજાવી

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

અમિતાભ બચ્ચને પોસ્ટ કર્યું છે, આ ફોટો ખૂબ જ ખાસ છે કારણ કે આ દર્શન વર્ષમાં માત્ર એક જ વાર જોવા મળે છે. શિવ નવરાત્રીનો આજથી પ્રારંભ થયો છે, ભગવાન શિવને હળદર લગાવામાં આવી છે અને આજથી 9 મા દિવસે ભગવાન શિવજી બાધશે સહેરા.

https://twitter.com/SrBachchan/status/1367215792182489091

કવિતા દ્વારા આભાર વ્યકત કર્યો

બિગ બીએ એક ટ્વિટ કર્યો છે જેમાં તેમણે કવિતા લખી છે, હું દ્રષ્ટિ હીન, પર દિશા હીન નહીં મૈં, હું સુવિધા હીન, અસુવિધા હીન નહીં મૈં, સહેલાને વાલોં કી, મૃદુ હૈ સંગત, બહલાને વાલે સબ, યહાં સુસજ્જિત, સ્વસ્થ રહને કા પ્યાર મિલા, હૃદય પ્રફુલ્લિત આભાર ખિલા. કુછ ક્ષણ કે લિએ હું મૈં સમયબદ્ધ, પ્રાર્થનાઓ કે લિએ હું મૈં કરબદ્ધ.

આંખની શસ્ત્રક્રિયા અંગે અપડેટ આપતા રહ્યા

તાજેતરમાં જ અમિતાભ બચ્ચનની આંખની સર્જરીના સમાચારથી તેના ચાહકો પરેશાન થયા હતા. તે સતત બ્લોગ અથવા સોશિયલ મીડિયા દ્વારા અપડેટ્સ આપતા રહ્યા છે. તેમણે પોતાના બ્લોગમાં લખ્યું છે કે રિકવરી ધીમી અને મુશ્કેલ હોય છે, તેથી ટાઇપિંગ કરવામાં થયેલી ભૂલોને માફ કરી દેજો.

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">