No Payment : ટીવી ઈન્ડસ્ટ્રીની પોપ્યુલર એક્ટ્રેસનો મોટો ખુલાસો, 3 વર્ષ સુધી નિર્માતાએ નથી ચૂકવ્યા 70 લાખ

અભિનેત્રી સિવાય આ શોમાં વધુ કેટલાક કલાકારો અને ટેકનિશિયનનોને પણ નિર્માતાઓ પૈસા આપવાનું નામ નથી લઈ રહ્યા. તેણે કહ્યું કે તેણે આ માટે કાયદાકીય પગલાં પણ લીધા છે પરંતુ હજુ સુધી ન્યાય મળ્યો નથી.

No Payment : ટીવી ઈન્ડસ્ટ્રીની પોપ્યુલર એક્ટ્રેસનો મોટો ખુલાસો, 3 વર્ષ સુધી નિર્માતાએ નથી ચૂકવ્યા 70 લાખ
Actress Sonarika Bhadoria
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 27, 2022 | 6:03 PM

No Payment :  મહામારીનો કહેર હવે ઘણો ઓછો થઈ ગયો છે, પરંતુ જ્યારે તે ચરમસીમાએ હતો ત્યારે દરેક ક્ષેત્રની જેમ ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને ટીવી ઈન્ડસ્ટ્રીને (TV Industry) પણ ભારે ફટકો પડ્યો હતો. ઘણા ટીવી કલાકારો તેમના શોમાં વિલંબ અથવા તેમની બાકી રકમ ન ચૂકવવાની સમસ્યાનો સામનો કરી રહ્યા હતા.આવી સ્થિતિમાં ઘણા લોકો ચૂપ રહ્યા તો ઘણાએ પોતાનો અવાજ ઉઠાવ્યો ,ત્યારે હવે અભિનેત્રી સોનારિકા ભદોરિયાએ (Sonarika Bhadoria)મોટો ખુલાસો કર્યો છે. એક ઈન્ટરવ્યુમાં તેણે તેના શો ‘દાસ્તાન-એ-મોહબ્બત’ના નિર્માતાઓ પર આરોપ લગાવ્યો છે કે તેને નિર્માતાઓએ 70 લાખ જેટલી રકમ ચૂકવી નથી.

70 લાખ ચૂકવ્યા નથી

સોનારિકાએ ‘દાસ્તાન-એ-મોહબ્બત’ના નિર્માતાઓ પર તેમની લગભગ 70 લાખની ફી ન ચૂકવવાનો આરોપ લગાવ્યો છે. તેણે કહ્યુ કે, 3 વર્ષ થવા જઈ રહ્યા છે પરંતુ તેમના હાથમાં એક પૈસો પણ આવ્યો નથી. તેના સિવાય આ શોના અન્ય કલાકારો અને ટેકનિશિયનનુ પણ દેવું છે, જે નિર્માતાઓ આપવાનું નામ નથી લઈ રહ્યા. તેણે કહ્યું કે તેણે આ માટે કાયદાકીય પગલાં પણ લીધા છે પરંતુ તેને ન્યાય મળ્યો નથી.ઉલ્લેખનીય છે કે આ શોમાં તેણે અનારકલીનુ પાત્ર ભજવ્યુ હતુ.

ફિલ્મ રિલીઝની રાહ જોઈ રહી છે

દેવોં કે દેવ મહાદેવ ફેમ અભિનેત્રી સોનારિકા ભદૌરિયા લાંબા સમયથી નાના પડદા પરથી ગાયબ છે, તે છેલ્લે ‘ઈશ્ક મેં મરજાવાં’ શોમાં જોવા મળી હતી. તાજેતરમાં,તેણે ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યુ હતુ કે, તે તેની આગામી ફિલ્મની રાહ જોઈ રહી છે.આ ફિલ્મ કોરોનાને કારણે મુલતવી રાખવામાં આવી હતી. પરંતુ હવે આ ફિલ્મ જલ્દી રિલીઝ થશે,જેના માટે તે ઉત્સાહિત છે.

660 કરોડનો પગાર 867 કરોડ બોનસ
આ બીમારીઓ ધરાવતા લોકો માટે ફાયદાકારક છે બીયર
ઉંમરના હિસાબે કેટલુ હોવું જોઈએ Blood Pressure? જાણો અહીં
કેટલુ ભણેલા છે કેટરીના કૈફ અને વિક્કી કૌશલ- જાણો
શું કફ સિરપ પીધા પછી પાણી પી શકાય ?
વરસાદી માહોલમાં કડક ચા સાથે એક બેટરમાંથી બનાવેલા 8 પ્રકારના ભજીયાની મજા માણો

OTT પર આગળ વધવા માટે ઉત્સુક઼

આ સિવાય સોનારિકા મ્યુઝિક વીડિયો પણ કરી રહી છે. આ સાથે તે OTT માટેના વેબ શોનો પણ ભાગ બની રહી છે. તે માને છે કે OTT જે પ્રકારનું કન્ટેન્ટ ઓફર કરે છે તે રસપ્રદ છે. 10 વર્ષથી ટીવી પર કામ કરી ચૂકેલી સોનારિકાએ ટીવી પર પાછા ફરવા માટે જણાવ્યુ કે તેને હવે ગમતી ભૂમિકાઓ મળી રહી નથી, તેથી તેણે ઘણા પ્રોજેક્ટ્સનો ઇનકાર કર્યો છે.

આ પણ વાંચો : Box Office Collection : વલીમાઈ અને ભીમલા નાયક ફિલ્મ 100 કરોડની નજીક, ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ રેસમાં પાછળ

Latest News Updates

અમરેલીમાં મેઘરાજાની તોફાની બેટીંગ, મોટી કુંકાવાવમાં રસ્તા પર વહી નદીઓ
અમરેલીમાં મેઘરાજાની તોફાની બેટીંગ, મોટી કુંકાવાવમાં રસ્તા પર વહી નદીઓ
ગુજરાતની જીવાદોરી સમા સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો
ગુજરાતની જીવાદોરી સમા સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો
રાજ્યમાં 47 તાલુકામાં પડ્યો નોંધપાત્ર વરસાદ, ગીરસોમનાથમા ખાબક્યો 5 ઈંચ
રાજ્યમાં 47 તાલુકામાં પડ્યો નોંધપાત્ર વરસાદ, ગીરસોમનાથમા ખાબક્યો 5 ઈંચ
હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં વિશેષ તૈયારી, ચાંદીપુરા વાઇરસને લઈ સજ્જ
હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં વિશેષ તૈયારી, ચાંદીપુરા વાઇરસને લઈ સજ્જ
પાકિસ્તાનથી આવેલા એક પત્રએ લાવી દીધા અનેક પરિવારોની આંખમાં આંસુ઼
પાકિસ્તાનથી આવેલા એક પત્રએ લાવી દીધા અનેક પરિવારોની આંખમાં આંસુ઼
ડીસા માર્કેટ યાર્ડમાં ચેરમેન ગોવા રબારીથી ભાજપના જ ડિરેક્ટરોમાં અસંતોષ
ડીસા માર્કેટ યાર્ડમાં ચેરમેન ગોવા રબારીથી ભાજપના જ ડિરેક્ટરોમાં અસંતોષ
દેવભૂમિદ્વારકા પંથકમાં મેઘરાજાની તોફાની બેટિંગ
દેવભૂમિદ્વારકા પંથકમાં મેઘરાજાની તોફાની બેટિંગ
ચોમેર વિરોધ બાદ ગુજરાત સરકારે GMERS સંચાલિત મેડિકલ કોલેજની ફી ઘટાડી
ચોમેર વિરોધ બાદ ગુજરાત સરકારે GMERS સંચાલિત મેડિકલ કોલેજની ફી ઘટાડી
ચાંદીપુરાનો કહેર, મેઘરજના 3 વર્ષના બાળકનું હિંમતનગર સિવિલમાં મોત
ચાંદીપુરાનો કહેર, મેઘરજના 3 વર્ષના બાળકનું હિંમતનગર સિવિલમાં મોત
પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા વકર્યો
પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા વકર્યો
g clip-path="url(#clip0_868_265)">