Smart Jodi રિયાલિટી શો માં અંકિતા લોખંડે અને વિકી જૈન નહીં, આ છે ટીવીનું સૌથી વધુ પેઇડ કપલ

શોની ખાસ વાત એ હશે કે આ શોમાં રિયલ લાઈફ ટીવી સ્ટાર પાર્ટનર્સ (TV CELEB COUPLE) ફની ટાસ્ક દરમિયાન એકબીજા સાથે લડતા જોવા મળશે.

Smart Jodi રિયાલિટી શો માં અંકિતા લોખંડે અને વિકી જૈન નહીં, આ છે ટીવીનું સૌથી વધુ પેઇડ કપલ
Ankita lokhande and vicky jain (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 27, 2022 | 3:04 PM

Smart Jodi  : આ દિવસોમાં રિયાલિટી શો ‘સ્માર્ટ જોડી’ ટેલિવિઝનની દુનિયામાં ચર્ચાનો વિષય છે. આ એક સેલિબ્રિટી શો(Celebrity Show)  છે જેમાં ઘણા ટીવી સ્ટાર્સ ભાગ લેતા જોવા મળે છે. 26 ફેબ્રુઆરી શનિવારથી શરૂ થયેલા આ શોની ખાસ વાત એ છે કે આ શોમાં રિયલ લાઈફ ટીવી સ્ટાર પાર્ટનર્સ (TV CELEB COUPLE) એક ફની ટાસ્ક દરમિયાન એકબીજા સાથે લડતા જોવા મળે છે. આ શોમાં વિકી જૈન-અંકિતા લોખંડે, (vicky jain-ankita lokhande) નીલ ભટ્ટ-ઐશ્વર્યા શર્મા, અર્જુન બિજલાની-નેહા સ્વામી, બલરાજ સ્યાલ-દીપ્તિ તુલી હતા જેવા તમામ સ્ટાર્સ શોનો ભાગ છે.

આ શોમાં સૌથી વધુ કમાણી કરનાર કપલ કોણ છે ?

અહેવાલો અનુસાર,અંકિતા અને વિકી જૈનને આ ટીવી શોમાં સૌથી વધુ કમાણી કરનાર સ્ટાર કપલ માનવામાં આવે છે, પરંતુ  એવું નથી.બોલિવૂડ લાઈફના રિપોર્ટ અનુસાર, આઈકોનિક ફિલ્મ ‘મૈને પ્યાર કિયા’ની એક્ટ્રેસ ભાગ્યશ્રી પણ આ શોમાં એન્ટ્રી કરી રહી છે.આ શોમાં ભાગ્યશ્રી તેના પતિ હિમાલય દાસાની પણ જોવા મળશે.

SBI પાસેથી 20 વર્ષ માટે 40 લાખની હોમ લોન પર EMI કેટલી ?
વરસાદમાં પલળ્યા પછી પગમાં આવી રહી છે ખંજવાળ? અજમાવો આ ઘરેલુ ઉપાય
વજન વધે છે ? આ સૂપર ફુડનું કરો સેવન, ચરબી મીણની જેમ ઓગળશે
સવારે ખાલી પેટ મેથીના દાણા ખાવાના ફાયદા
7 ઓગસ્ટે TATAનો ધમાલ ! લોન્ચ થશે કૂપ સ્ટાઈલ SUV 'Curvv'
Ambani Family: રાધિકાના લહેંગા પર જોવા મળી અનંત સાથેની લવ-સ્ટોરી

Smart Jodi ના બાકીના કપલ પણ આ કપલની એન્ટ્રીથી ચોંકી ગયા!

રિપોર્ટ અનુસાર’ભાગ્યશ્રી અને હિમાલય આ શોમાં સૌથી વધુ ફી લઈ રહ્યા છે. આ કપલ ‘સ્માર્ટ જોડી’ના એક એપિસોડ માટે 10 લાખ રૂપિયા ચાર્જ કરી રહ્યું છે. તમને જણાવી દઈએ કે,’ભાગ્યશ્રી’ એક લોકપ્રિય ચહેરો છે. સ્માર્ટ જોડીમાં ભાગ્યશ્રીની સાથે તેના પતિ પણ આ શોમાં જોવા મળવાના છે.

આ શોના નિર્માતાઓએ એક પ્રોમો શેર કર્યો હતો જેમાં ભાગ્યશ્રી અને હિમાલય બાકીના સ્પર્ધકોને તેમની લવ સ્ટોરી કહેતા જોવા મળ્યા હતા. આ શોમાં ભાગ્યશ્રી અને હિમાલય ફિલ્મ ‘મૈંને પ્યાર કિયાના’ સોંગ પર ડાન્સ કરતા જોવા મળશે.અહેવાલો અનુસાર,અંકિતા લોખંડે અને વિકી જૈન આ શોનું બીજું ઉચ્ચ કમાણી કરનાર સ્ટાર કપલ છે. અંકિતા અને વિકી શો માટે પર એપિસોડ 7 લાખ ચાર્જ કરી રહ્યા છે.

મારા મનમાં પ્રેમ વિશે અલગ ખ્યાલ હતો : અંકિતા લોખંડે

શોના એક પ્રોમોમાં અંકિતા લોખંડે તેના જીવનની કહાની કહેતી જોવા મળે છે. તેણે આ દરમિયાન એ પણ કહ્યું કે જ્યારે પણ તેને વિક્કીની જરૂર લાગી, ત્યારે તે તેની સાથે મજબૂત ટેકો બનીને ઉભો રહ્યો.અંકિતા કહે છે કે’મારા મનમાં પ્રેમ વિશે અલગ ખ્યાલ હતો, પરંતુ વિકીએ મને સમજાવ્યું કે પ્રેમનો સાચો અર્થ શું છે.’

આ પણ વાંચો : Gangubai Kathiawadi: આલિયા ભટ્ટની ‘ગંગુબાઈ’એ બોક્સ ઓફિસ પર મચાવી ધમાલ, બીજા દિવસે કરી જોરદાર કમાણી

Latest News Updates

ખંભાળિયામાં 120 વર્ષ જૂનો બ્રિજ જર્જરીત થતા અવરજવર માટે કરાયો બંધ
ખંભાળિયામાં 120 વર્ષ જૂનો બ્રિજ જર્જરીત થતા અવરજવર માટે કરાયો બંધ
ગીરસસોમનાથમાં ડિમોલિશન મુદ્દે વિરોધ, કોંગ્રેસે લગાવ્યો મોટો આરોપ
ગીરસસોમનાથમાં ડિમોલિશન મુદ્દે વિરોધ, કોંગ્રેસે લગાવ્યો મોટો આરોપ
પૂર્વ HM, MLAને બદનામ કરવાનું ષડયંત્ર, પોસ્ટ વાયરલ કરનાર આરોપી ઝડપાયો
પૂર્વ HM, MLAને બદનામ કરવાનું ષડયંત્ર, પોસ્ટ વાયરલ કરનાર આરોપી ઝડપાયો
સાબરકાંઠામાં ચાંદીપુરમ વાઇરસ કેસ, 50 ટીમો દ્વારા સર્વે હાથ ધરાયું
સાબરકાંઠામાં ચાંદીપુરમ વાઇરસ કેસ, 50 ટીમો દ્વારા સર્વે હાથ ધરાયું
ડીસામાં ખેડૂતોનો મોટો આરોપ, ટેકાના ભાવે ખરીદીમાં કૌભાંડ? તપાસના આદેશ
ડીસામાં ખેડૂતોનો મોટો આરોપ, ટેકાના ભાવે ખરીદીમાં કૌભાંડ? તપાસના આદેશ
જગતપુરા વિસ્તારમાં લોકો સુએઝ પ્લાન્ટના વિરોધમાં રસ્તા પર ઉતર્યા, જુઓ
જગતપુરા વિસ્તારમાં લોકો સુએઝ પ્લાન્ટના વિરોધમાં રસ્તા પર ઉતર્યા, જુઓ
થાણેમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર
થાણેમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર
અમદાવાદના ઇતિહાસમાં પ્રથમ વખત એકસાથે 37 બ્રિજનું સમારકામ કરાશે, જુઓ
અમદાવાદના ઇતિહાસમાં પ્રથમ વખત એકસાથે 37 બ્રિજનું સમારકામ કરાશે, જુઓ
આંગણવાડીમાં હિન્દુ વિદ્યાર્થીઓને ધર્મના પાઠ ભણાવતા સર્જાયો વિવાદ
આંગણવાડીમાં હિન્દુ વિદ્યાર્થીઓને ધર્મના પાઠ ભણાવતા સર્જાયો વિવાદ
સાબરકાંઠામાં ચાંદીપુરમે ફરી ઉંચક્યુ માથુ, 4 બાળકોને ભરખી ગયો વાયરસ
સાબરકાંઠામાં ચાંદીપુરમે ફરી ઉંચક્યુ માથુ, 4 બાળકોને ભરખી ગયો વાયરસ
g clip-path="url(#clip0_868_265)">