Box Office Collection : વલીમાઈ અને ભીમલા નાયક ફિલ્મ 100 કરોડની નજીક, ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ રેસમાં પાછળ

આલિયા ભટ્ટની ગંગુબાઈ કાઠિયાવાડીએ પહેલા બે દિવસમાં માત્ર 23 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જ્યારે ભીમલા નાયકે બોક્સ ઓફિસ પર 79 કરોડનો બિઝનેસ કર્યો છે.

Box Office Collection :  વલીમાઈ અને ભીમલા નાયક ફિલ્મ 100 કરોડની નજીક, 'ગંગુબાઈ કાઠિયાવાડી' રેસમાં પાછળ
Movies released this week
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 27, 2022 | 5:04 PM

100 Cr Club Race :  કોલીવુડ સુપરસ્ટાર અજિત કુમારની (Ajith Kumar)મોસ્ટ અવેટેડ તમિલ ફિલ્મ ‘વલીમાઈ’ (Valimai) સિનેમાઘરમાં રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મને દર્શકોનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. ફિલ્મના એડવાન્સ બુકિંગના આંકડા પણ શાનદાર રહ્યા છે. પ્રથમ દિવસે,ફિલ્મે એકલા તમિલનાડુ બોક્સ ઓફિસ (Box Office) પરથી લગભગ 36.17 કરોડની કમાણી કરી હતી. જ્યારે બીજા દિવસે 24.62 કરોડનો બિઝનેસ થયો અને ત્રીજા દિવસના બિઝનેસની વાત કરીએ તો રિપોર્ટ્સ અનુસાર,વલીમાઈએ લગભગ 16 કરોડની કમાણી કરી છે.

આવી સ્થિતિમાં,આશા છે કે આ અઠવાડિયે આ ફિલ્મ 100 કરોડ ક્લબમાં સામેલ થઈ શકે છે. બીજી તરફ આલિયા ભટ્ટની ગંગુબાઈ કાઠિયાવાડીએ(Gangubai Kathiawadi)  પહેલા બે દિવસમાં માત્ર 23 કરોડ રૂપિયાની કમાણી કરી છે.જ્યારે ભીમલા નાયકે  બોક્સ ઓફિસ પર 79 કરોડનો બિઝનેસ કર્યો છે.

ફિલ્મ વલીમાઈનું 160 કરોડનું બજેટ

સાઉથના સુપરસ્ટાર અજીત કુમાર અને હુમા કુરેશીની મુખ્ય ભૂમિકાવાળી ફિલ્મ ‘વલીમાઈ ધ પાવર’એ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે. અજીત કુમારના ફેન્સ તેમની ફિલ્મને ખૂબ પસંદ કરી રહ્યા છે. નિર્દેશક એચ વિનોદ અને ફિલ્મ નિર્માતા બોની કપૂરની આ ફિલ્મનુ બજેટ 160 કરોડ રૂપિયા છે. જ્યારે આ ફિલ્મના વધુ સારા પ્રદર્શનથી એવું કહેવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં આ ફિલ્મ તેની કિંમત વસૂલ કરશે.કેટલાક મીડિયા અહેવાલો અનુસાર, નિર્માતાઓએ તમિલનાડુ થિયેટ્રિકલ રાઇટ્સ દ્વારા 62 કરોડ રૂપિયાની કમાણી કરી હતી

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

વિશ્વભરમાં 4500 સ્ક્રીન્સ પર રિલીઝ થઈ ફિલ્મ

અજીત કુમારની અત્યાર સુધીની આ સૌથી મોટી ફિલ્મ માનવામાં આવે છે. આ ફિલ્મ વિશ્વભરમાં 4500 સ્ક્રીન્સ પર રિલીઝ થઈ છે.નિષ્ણાતોના મતે, તમિલનાડુના મોટાભાગના શહેરોમાંથી કમાણીનો જૂનો રેકોર્ડ તૂટી ગયો છે.કહેવામાં આવી રહ્યુ છે કે વલીમાઈએ રજનીકાંત, કૃતિ શેટ્ટી અને નયનથારા અભિનીત ‘અન્નાથે’ અને થલાપથી વિજય અભિનીત ‘માસ્ટર’ના બોક્સ ઓફિસ કલેક્શનને પણ પાછળ છોડી દીધું છે. આ બંને ફિલ્મો ગયા વર્ષે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને બંને જબરદસ્ત હિટ રહી હતી.

આ પણ વાંચો : Smart Jodi રિયાલિટી શો માં અંકિતા લોખંડે અને વિકી જૈન નહીં, આ છે ટીવીનું સૌથી વધુ પેઇડ કપલ

Latest News Updates

ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">