સાબરકાંઠા લોકસભા સીટ

સાબરકાંઠા લોકસભા સીટ

સાબરકાંઠા લોકસભા બેઠકમાં બે જિલ્લાનો સમાવેશ થયો છે. સાબરકાંઠા લોકસભા મતક્ષેત્રમાં સાબરકાંઠા અને અરવલ્લી એમ બે જિલ્લાનો સમાવેશ થાય છે. રાજ્યનો જાણીતા ઈડરીયો ગઢ, ખેડબ્રહ્ના ખાતે બ્રહ્માજીનું અને મા અંબેનું મંદિર અને શામળાજીનું મંદિર સાબરકાંઠા લોકસભા મતક્ષેત્રમાં આવેલા છે. સાબરકાંઠા એ સાબરમતી નદીના તટે વસેલો વિસ્તાર છે. સાબરકાંઠા એ બહુ મૂલક આદિવાસી વસ્તી ધરાવતી લોકસભા બેઠક છે, જે સામાન્ય કેટેગરીની છે. 2019માં ભાજપે 2014ના જ સાંસદ દિપસિંહ રાઠોડને રિપિટ કર્યા હતા. 2019ની ચૂંટણીમાં ભાજપના દિપસિંહ રાઠોડે કોંગ્રેસના રાજેન્દ્રસિંહ ઠાકોરને 2,68,987 મતે હરાવ્યા હતા, સાથે 2014ની લીડમાં 14.49 ટકા મત અને વિજયી માર્જિનમાં વધારો કર્યો. 2014ની મોદીકાળની પહેલી ચૂંટણીમાં ભાજપના દિપસિંહ રાઠોડે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના ઉમેદવાર શંકરસિંહ વાઘેલાને ખરાખરીના ખેલ અને મોદી જુવાળમાં 84,455 મતે હરાવી વિજયી બન્યા હતા. ભાજપે 2019ના સાંસદ દિપસિંહ રાઠોડને પડતા મુકીને સાબરકાંઠાના ચૂંટણી જંગમાં નવા ચહેરા તરીકે ભીખાજી ઠાકોરને ઉતાર્યા છે. સાબરકાંઠાના કુલ મતદારોની વાત કરીએ તો કુલ 19,66,616 મતદાર છે, જેમાં 10,01,631 પુરુષ મતદાર, 9,64,917 સ્ત્રી મતદાર અને અન્ય મતદાર 68 મતદારોનો સમાવેશ થાય છે.

Sabarkantha Loksabha Election Candidate List 2024 (સાબરકાંઠા લોકસભા સીટ 2024 ના ઉમેદવાર)
ઉમેદવારનું નામ પક્ષ
Chaudhari Dr Tusharbhai Amarsinhbhai INC
Shobhanaba Baraiah BJP
Kanubhai Khimjibhai Gadhavi IND
Bhavnaba Narendrasinh Parmar IND
Mustakbhai Jamalbhai Sanghani IND
Parmar Rameshchandra Nanjibhai BSP
Pandor Kaushikkumar Shankarbhai IND
Solanki Chhaganbhai Kevlabhai IND
Vijaysinh Navalsinh Chauhan IND
Ashok L Vaghela IND
Rakeshsinh Mahobatsinh Zala BJanP
Katara Varunkumar Kalyansinh GSNiJP
Anilkumar Niranjankumar Mundada LogP
Thakor Indiraben Jitendrasinh IVD
સાબરકાંઠા લોકસભા સીટ ચૂંટણી પરિણામ
ઉમેદવારનું નામ પરિણામ કુલ મત મતદાન ટકાવારી %
Rathod Dipsinh Shankarsinh બીજેપી Won 7,01,983 57.62
Thakor Rajendrasinh Shivsinh કોંગ્રેસ Lost 4,32,997 35.54
Raval Rajubhai Punjabhai નિર્દલીય Lost 17,175 1.41
Pathan Aaiyubkhan Ajabkhan નિર્દલીય Lost 9,177 0.75
Vinodbhai Jethabhai Mesariya BSP Lost 7,912 0.65
Lata Babubhai Nathaji નિર્દલીય Lost 7,777 0.64
Luhar Hafijhusen Hajinurmahmad નિર્દલીય Lost 5,835 0.48
Patel Keshavlal Gangarambhai નિર્દલીય Lost 4,929 0.40
Kharadi Dharmendrasingh Samsubhai બીટીપી Lost 2,833 0.23
Patel Kiritkumar Babarbhai નિર્દલીય Lost 2,727 0.22
Sanghani Mustakbhai Jamalbhai નિર્દલીય Lost 2,661 0.22
Solanki Maganbhai Lakhabhai નિર્દલીય Lost 2,422 0.20
Patel Jayantibhai Shamjibhai HND Lost 2,247 0.18
Vikrambhai Bahecharbhai Makwana GGUP Lost 2,189 0.18
Jadeja Indravijaysinh Kalyansinh YJJP Lost 1,920 0.16
Zala Dalpatsinh Motisinh નિર્દલીય Lost 1,884 0.15
Nareshkumar Rameshbhai Patel BNJD Lost 1,447 0.12
Kalabhai Bababhai Parmar નિર્દલીય Lost 1,510 0.12
Mayursinh Vanrajsinh Zala RVZP Lost 1,290 0.11
Laxmishankar Madhusudan Joshi JSPP Lost 1,335 0.11
Nota NOTA Lost 6,103 0.50
ઉમેદવારનું નામ પરિણામ કુલ મત મતદાન ટકાવારી %
Chauhan Mahendrasinh બીજેપી Won 3,37,432 47.02
Mistry Madhusudan કોંગ્રેસ Lost 3,20,272 44.63
Solanki Chhaganbhai Kevalabhai નિર્દલીય Lost 28,135 3.92
Rathod Sabirmiya Amirmiya નિર્દલીય Lost 9,504 1.32
Ramlavat Vikramsinh Laxmansinh BSP Lost 8,246 1.15
Trivedi Balkrushn Pranlal નિર્દલીય Lost 3,176 0.44
Patel Danabhai Becharbhai નિર્દલીય Lost 3,052 0.43
Patel Kantibhai Khushalbhai નિર્દલીય Lost 2,201 0.31
Chauhan Mahendrasinh Padamsinh નિર્દલીય Lost 1,765 0.25
Kadari Molana Riyaz SP Lost 1,614 0.22
Sinhali Dashrath Chandulal CPIML Lost 1,151 0.16
Parmar Minaba Dipsinh IJP Lost 1,066 0.15
ઉમેદવારનું નામ પરિણામ કુલ મત મતદાન ટકાવારી %
Rathod Dipsinh Shankarsinh બીજેપી Won 5,52,205 50.48
Shankersinh Vaghela કોંગ્રેસ Lost 4,67,750 42.76
Bhambhi Chandubhai Mulchandbhai BSP Lost 16,665 1.52
Solanki Chhaganbhai Kevalabhai નિર્દલીય Lost 9,795 0.90
Patel Bhogilal Haribhai BHNJD Lost 9,046 0.83
Velani Shantilal Karamshi નિર્દલીય Lost 6,816 0.62
Balusingh Somansingh Narve નિર્દલીય Lost 3,527 0.32
Shekh Arif Khan SP Lost 2,314 0.21
Patel Purusottambhai Ambalal નિર્દલીય Lost 1,876 0.17
Patel Ishwarbhai Sakraji નિર્દલીય Lost 1,674 0.15
Nota NOTA Lost 22,334 2.04
સાબરકાંઠા લોકસભા બેઠક નો ચૂંટણી ઇતિહાસ
રાજ્યGujarat લોકસભા બેઠકSabarkantha કુલ નામાંકન22 રદ કરાયેલ નામાંકન5 પાછા ખેંચાયેલ નામાંકન5 ડિપોઝિટ જપ્ત10 કુુલ ઉમેદવાર12
પુરુષ મતદાર7,36,952 સ્ત્રી મતદાર7,15,288 અન્ય મતદાર- કુલ મતદાર14,52,240 મતદાન તારીખ30/04/2009 પરિણામની તારીખ16/05/2009
રાજ્યGujarat લોકસભા બેઠકSabarkantha કુલ નામાંકન20 રદ કરાયેલ નામાંકન4 પાછા ખેંચાયેલ નામાંકન6 ડિપોઝિટ જપ્ત8 કુુલ ઉમેદવાર10
પુરુષ મતદાર8,33,521 સ્ત્રી મતદાર7,82,318 અન્ય મતદાર1 કુલ મતદાર16,15,840 મતદાન તારીખ30/04/2014 પરિણામની તારીખ16/05/2014
રાજ્યGujarat લોકસભા બેઠકSabarkantha કુલ નામાંકન27 રદ કરાયેલ નામાંકન3 પાછા ખેંચાયેલ નામાંકન4 ડિપોઝિટ જપ્ત18 કુુલ ઉમેદવાર20
પુરુષ મતદાર9,25,768 સ્ત્રી મતદાર8,75,896 અન્ય મતદાર53 કુલ મતદાર18,01,717 મતદાન તારીખ23/04/2019 પરિણામની તારીખ23/05/2019
રાજ્ય- લોકસભા બેઠક- કુલ નામાંકન- રદ કરાયેલ નામાંકન- પાછા ખેંચાયેલ નામાંકન- ડિપોઝિટ જપ્ત- કુુલ ઉમેદવાર-
પુરુષ મતદાર- સ્ત્રી મતદાર- અન્ય મતદાર- કુલ મતદાર- મતદાન તારીખ- પરિણામની તારીખ-
લોકસભા બેઠકSabarkantha કુલ જનસંખ્યા24,28,589 શહેરી વસ્તી (%) 15 ગ્રામીણ વસ્તી (%)85 અનુસૂચિત જાતિ (%)8 અનુસૂચિત જનજાતિ (%)22 જનરલ / ઓબીસી (%)70
હિંદુ (%)95-100 મુસ્લિમ (%)0-5 ઈસાઈ (%)0-5 શીખ (%) 0-5 બૌદ્ધ (%)0-5 જૈન (%)0-5 અન્ય (%) 0-5
Source: 2011 Census

Disclaimer : “The information and data presented on this website, including but not limited to results, electoral features, and demographics on constituency detail pages, are sourced from various third-party sources, including the Association for Democratic Reforms (ADR). While we strive to provide accurate and up-to-date information, we do not guarantee the completeness, accuracy, or reliability of the data. The given data widgets are intended for informational purposes only and should not be construed as an official record. We are not responsible for any errors, omissions, or discrepancies in the data, or for any consequences arising from its use. To be used at your own risk.”

ચારધામ યાત્રામાં અત્યાર સુધીમાં 39 યાત્રીઓના મોત

આજે 22 મે 2024ને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

ગુજરાતના એક ડાકુના કારણે દેશની પહેલી ચૂંટણી થઈ હતી લેટ, જાણો કોણ છે તે

1977માં ઈમરજન્સી પછી યોજાયેલી ચૂંટણીમાં ઈન્દિરા ગાંધીને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. મોરારજી દેસાઈની સરકારમાં ગૃહમંત્રી બનેલા ચૌધરી ચરણ સિંહ તેમનાથી નારાજ હતા. ઈમરજન્સી દરમિયાન થયેલી ગેરકાયદેસર પ્રવૃત્તિઓની તપાસ માટે શાહ કમિશનની રચના કરવામાં આવી હતી. ઈન્દિરા ચારે બાજુથી ઘેરાઈ ગઈ હતી. તે જ સમય 1946થી 1959 સુધી નેહરુના ખાનગી સચિવ M.O મથાઈનું એક પુસ્તક બહાર આવ્યું નેહરુ યુગની યાદ (Reminiscences of the Nehru Age). આ પુસ્તકમાં મથાઈએ નેહરુ સાથેના તેમના અનુભવો શેર કર્યા છે. આ પુસ્તક તેના કોન્ટેન્ટના કારણે વિવાદમાં આવ્યું હતું, જે પુસ્તકનો ભાગ નહોતો અથવા આપણે કહી શકીએ કે તે પુસ્તકમાં છપાતુ છપાતુ રહી ગયું હતું.

દેશમાં સમયસર થશે ચોમાસાની શરૂઆત, નૈઋત્યથી કેરલમાં પ્રવેશશે મોનસુન

આજે 21 મે 2024ને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

ક્રિકેટરોએ કર્યું મતદાન જુઓ ફોટો

8 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશની 49 સીટ પર મતદાન થઈ રહ્યું છે. જે રાજ્યોમાં મતદાન થઈ રહ્યું છે તેમાં મહારાષ્ટ્રની 13 સીટ પણ સામેલ છે. આ દરમિયાન મુંબઈમાં બોલિવુડ સ્ટાર સહિત ક્રિકેટરોએ પણ મત આપવા પહોંચ્યા હતા.

દીપિકા બેબી બમ્પ પકડીને મત આપવા પહોંચી

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ ટુંક સમયમાં પેરેન્ટ્સ બનશે.પ્રેગ્નન્ટ હોવા છતાં અભિનેત્રી દીપિકા પાદુકોણ પોતાનો મત આપવા પહોંચી હતી. આ દરમિયાન પતિ રણવીર સિંહ પણ તેની સાથે હાજર હતો.

'ખૂબ જ સારુ લાગે છે'-અક્ષય કુમારે પ્રથમ વાર આપ્યો વોટ, જુઓ વીડિયો

Akshay Kumar first time Vote : બોલિવૂડ એક્ટર અક્ષય કુમારે ભારતીય નાગરિકતા મેળવ્યા બાદ પ્રથમ વખત પોતાનો મત આપ્યો. તેનો વીડિયો સામે આવ્યો છે. જેમાં તે લાઈનમાં ઉભો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે મતદાનની ખુશી તેમના ચહેરા પર દેખાઈ રહી છે.

વોટ માટે Big B એ કરી અપીલ, પક્ષીનો વીડિયો કર્યો ટ્વીટ, જુઓ વીડિયો

બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાન અને શાહરૂખ ખાન બાદ હવે મેગાસ્ટાર અમિતાભ બચ્ચને પણ ચાહકોને લોકસભા ચૂંટણી 2024માં વોટ કરવાની અપીલ કરી છે. તેણે સોશિયલ મીડિયા પર એક ગીતનું એનિમેટેડ વર્ઝન શેર કર્યું છે અને લોકોને વોટ કરવા કહ્યું છે. અક્ષય કુમારે પણ પોતાનો વોટ આપી દીધો છે.

મહારાષ્ટ્રમાં 48.88 ટકા અને ઉત્તર પ્રદેશમાં 57.79 ટકા મતદાન

Lok Sabha Election 2024 Phase 5 Voting Live News and Updates in Gujarati: કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ મુંબઈ ઉત્તર લોકસભા સીટ પરથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. ભારતી પવાર ડિંડોરી લોકસભા સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે. કપિલ પાટીલ ભિવંડી બેઠક પરથી ભાજપના મુખ્ય ઉમેદવારોમાંથી એક છે.

વડોદરામાં છેલ્લા 24 કલાકમાં હાર્ટ એટેકથી 10 લોકોનાં મોત !

આજે 19મે 2024ને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

ભારતનું પહેલું Ballot Box, જુઓ ફોટો અને વિગતો

First Ballot Box : લોકસાભા ચૂંટણીના ચાર તબક્કા પસાર થઈ ગયા છે. ચૂંટણીની મોસમ પૂરજોશમાં છે. આજના સમયમાં ઈવીએમની મદદથી ચૂંટણી કરાવવામાં આવે છે, પરંતુ આજે અમે તમને જણાવીશું કે દેશમાં પહેલી ચૂંટણી માટે બેલેટ બોક્સ ક્યાં બનાવવામાં આવ્યા હતા.

Phase Date State Seat
1 April 19, 2024 21 102
2 April 26, 2024 13 89
3 May 07, 2024 12 94
4 May 13, 2024 10 96
5 May 20, 2024 8 49
6 May 25, 2024 7 57
7 Jun 01, 2024 8 57
Full Schedule
g clip-path="url(#clip0_868_265)">