પાટણ લોકસભા સીટ

પાટણ લોકસભા સીટ

પાટણ લોકસભા મતવિસ્તાર ગુજરાત રાજ્યમાં એક મહત્વપૂર્ણ મતદાર ક્ષેત્ર છે. અગાઉ કોંગ્રેસનો ગઢ ગણાતી પાટણ લોકસભા બેઠક પર છેલ્લી પાંચ ચૂંટણીમાં બે વખત કોંગ્રેસ તો ત્રણ વાર ભાજપ જીત્યું છે. ઠાકોર, અનુસૂચિત જાતિ, ઓબીસી, ક્ષત્રિય અને પાટીદાર મતદારો નિર્ણાયક રહે છે. પાટણ લોકસભા બેઠકમાં 7 વિધાનસભા બેઠકો આવે છે. આ વખતે ભારતીય જનતા પાર્ટીએ પાટણના વર્તમાન સાંસદ ભરતસિંહ ડાભીને ભાજપે ફરીથી ઉમેદવાર જાહેર કર્યા છે. 2019ની સામાન્ય ચૂંટણીમાં ભરતસિંહ ડાભીએ 1,93,871 મતોથી કોંગ્રેસના જગદીશ ઠાકોરને હરાવ્યા હતા. 2014માં ભાજપે લીલાધર વાઘેલાની ટિકિટ આપી હતી. જેમણે ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયેલા ભાવસિંહ રાઠોડને 1,38,719 મતથી હરાવ્યા હતા. પાટણના મતદાતાઓની વાત કરીએ તો, 8,46,195 પુરુષ મતદાતા છે. જ્યારે 7,82,446 મહિલા મતદાતા છે.

Patan Loksabha Election Candidate List 2024 (પાટણ લોકસભા સીટ 2024 ના ઉમેદવાર)
ઉમેદવારનું નામ પક્ષ
Dabhi Bharatsinhji Shankarji BJP
Chandanji Thakor INC
Soyab Hasam Bhoraniya IND
Balvant Chhatraliya BSP
Thakor Kishanbhai Kalubhai IND
Sharma Rakeshbhai RSamajP
Abdulkuddus IND
Abdulhaq Ismail Nedariya IND
Ghagha Masihullah Abdulhamid SDPI
Chandura Dhanjibhai Laxamanbhai IND
પાટણ લોકસભા સીટ ચૂંટણી પરિણામ
ઉમેદવારનું નામ પરિણામ કુલ મત મતદાન ટકાવારી %
Dabhi Bharatsinhji Shankarji બીજેપી Won 6,33,368 56.24
Jagdish Thakor કોંગ્રેસ Lost 4,39,489 39.02
Chaudhari Kirtibhai Jeshangbhai એનસીપી Lost 9,215 0.82
Rathod Govindbhai Bhikhabhai નિર્દલીય Lost 7,304 0.65
Surajkumar Mahendrabhai Parmar BSP Lost 6,651 0.59
Molapiya Abdulkudus Abdulmajid નિર્દલીય Lost 5,647 0.50
Prajapati Jayantibhai Devabhai HND Lost 2,788 0.25
Makwana Vaghabhai Maganbhai નિર્દલીય Lost 2,044 0.18
Bhoraniya Shoyabbhai Hasambhai નિર્દલીય Lost 1,784 0.16
Pravinkumar Tulsidas Pandya નિર્દલીય Lost 1,376 0.12
Chaudhari Shaileshkumar Kanjibhai નિર્દલીય Lost 1,222 0.11
Umedbhai Haribhai Nai નિર્દલીય Lost 1,041 0.09
Nota NOTA Lost 14,327 1.27
ઉમેદવારનું નામ પરિણામ કુલ મત મતદાન ટકાવારી %
Jagdish Thakor કોંગ્રેસ Won 2,83,778 44.82
Rathod Bhavsinhbhai Dahyabhai બીજેપી Lost 2,65,274 41.90
Patel Naranbhai Pragdasbhai MJP Lost 18,554 2.93
Rajput Jagatsinh Samantsing નિર્દલીય Lost 11,000 1.74
Khokhar Maheboobkhan Rahematkhan BSP Lost 10,705 1.69
Patel Manorbhai Viramdas નિર્દલીય Lost 9,215 1.46
Barot Sanjaybhai Maganbhai એનસીપી Lost 8,420 1.33
Brahmakshatriy Nirupaben Natvarlal નિર્દલીય Lost 7,891 1.25
Patel Rameshbhai Govindbhai નિર્દલીય Lost 4,276 0.68
Patavat Mahammadbhai Sharifbhai SP Lost 3,602 0.57
Patel Dilipkumar Lilachand નિર્દલીય Lost 3,048 0.48
Judal Ganeshbhai Meghrajbhai નિર્દલીય Lost 1,653 0.26
Chaudhary Mansinhbhai Manabhai નિર્દલીય Lost 1,637 0.26
Kanubhai Bhurabhai Maheshvari Mandovara નિર્દલીય Lost 1,519 0.24
Chaudhary Kirtikumar Jesangbhai નિર્દલીય Lost 1,409 0.22
Raval Bhurabhai Motibhai BNJD Lost 1,206 0.19
ઉમેદવારનું નામ પરિણામ કુલ મત મતદાન ટકાવારી %
Liladharbhai Khodaji Vaghela બીજેપી Won 5,18,538 54.25
Rathod Bhavsinhbhai Dahyabhai કોંગ્રેસ Lost 3,79,819 39.74
Parmar Maganbhai Amrabhai BSP Lost 9,900 1.04
Vaghda Jivabhai Devabhai નિર્દલીય Lost 7,492 0.78
Govindji Okhaji Thakor JDU Lost 6,188 0.65
Molapiya Abdulkudus Abdulmajid નિર્દલીય Lost 5,629 0.59
Jakasiji Jogaji Thakor BMUP Lost 2,760 0.29
Bhoraniya Soyabbhai Hasambhai નિર્દલીય Lost 2,550 0.27
Chhaganbhai Naranbhai Prajapati નિર્દલીય Lost 2,539 0.27
Jagrala Imran Mahemud નિર્દલીય Lost 1,978 0.21
Babubhai Karshanbhai Rabari SP Lost 1,843 0.19
Imrankhan Mahmadkhan Nagori નિર્દલીય Lost 1,840 0.19
Desai Ishwarbhai Mahadevbhai નિર્દલીય Lost 1,752 0.18
Parmar Bhaichandbhai Somabhai RPIE Lost 910 0.10
Nota NOTA Lost 12,061 1.26
પાટણ લોકસભા બેઠક નો ચૂંટણી ઇતિહાસ
રાજ્યGujarat લોકસભા બેઠકPatan કુલ નામાંકન27 રદ કરાયેલ નામાંકન2 પાછા ખેંચાયેલ નામાંકન9 ડિપોઝિટ જપ્ત14 કુુલ ઉમેદવાર16
પુરુષ મતદાર7,20,986 સ્ત્રી મતદાર6,96,637 અન્ય મતદાર- કુલ મતદાર14,17,623 મતદાન તારીખ30/04/2009 પરિણામની તારીખ16/05/2009
રાજ્યGujarat લોકસભા બેઠકPatan કુલ નામાંકન23 રદ કરાયેલ નામાંકન6 પાછા ખેંચાયેલ નામાંકન3 ડિપોઝિટ જપ્ત12 કુુલ ઉમેદવાર14
પુરુષ મતદાર8,46,195 સ્ત્રી મતદાર7,82,446 અન્ય મતદાર0 કુલ મતદાર16,28,641 મતદાન તારીખ30/04/2014 પરિણામની તારીખ16/05/2014
રાજ્યGujarat લોકસભા બેઠકPatan કુલ નામાંકન18 રદ કરાયેલ નામાંકન4 પાછા ખેંચાયેલ નામાંકન2 ડિપોઝિટ જપ્ત10 કુુલ ઉમેદવાર12
પુરુષ મતદાર9,38,602 સ્ત્રી મતદાર8,68,420 અન્ય મતદાર21 કુલ મતદાર18,07,043 મતદાન તારીખ23/04/2019 પરિણામની તારીખ23/05/2019
રાજ્ય- લોકસભા બેઠક- કુલ નામાંકન- રદ કરાયેલ નામાંકન- પાછા ખેંચાયેલ નામાંકન- ડિપોઝિટ જપ્ત- કુુલ ઉમેદવાર-
પુરુષ મતદાર- સ્ત્રી મતદાર- અન્ય મતદાર- કુલ મતદાર- મતદાન તારીખ- પરિણામની તારીખ-
લોકસભા બેઠકPatan કુલ જનસંખ્યા23,17,424 શહેરી વસ્તી (%) 15 ગ્રામીણ વસ્તી (%)85 અનુસૂચિત જાતિ (%)9 અનુસૂચિત જનજાતિ (%)1 જનરલ / ઓબીસી (%)90
હિંદુ (%)90-95 મુસ્લિમ (%)5-10 ઈસાઈ (%)0-5 શીખ (%) 0-5 બૌદ્ધ (%)0-5 જૈન (%)0-5 અન્ય (%) 0-5
Source: 2011 Census

Disclaimer : “The information and data presented on this website, including but not limited to results, electoral features, and demographics on constituency detail pages, are sourced from various third-party sources, including the Association for Democratic Reforms (ADR). While we strive to provide accurate and up-to-date information, we do not guarantee the completeness, accuracy, or reliability of the data. The given data widgets are intended for informational purposes only and should not be construed as an official record. We are not responsible for any errors, omissions, or discrepancies in the data, or for any consequences arising from its use. To be used at your own risk.”

વડોદરામાં ગરમીથી રોડ પરનો ડામર પીગળ્યો

આજે 21 મે 2024ને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

ક્રિકેટરોએ કર્યું મતદાન જુઓ ફોટો

8 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશની 49 સીટ પર મતદાન થઈ રહ્યું છે. જે રાજ્યોમાં મતદાન થઈ રહ્યું છે તેમાં મહારાષ્ટ્રની 13 સીટ પણ સામેલ છે. આ દરમિયાન મુંબઈમાં બોલિવુડ સ્ટાર સહિત ક્રિકેટરોએ પણ મત આપવા પહોંચ્યા હતા.

દીપિકા બેબી બમ્પ પકડીને મત આપવા પહોંચી

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ ટુંક સમયમાં પેરેન્ટ્સ બનશે.પ્રેગ્નન્ટ હોવા છતાં અભિનેત્રી દીપિકા પાદુકોણ પોતાનો મત આપવા પહોંચી હતી. આ દરમિયાન પતિ રણવીર સિંહ પણ તેની સાથે હાજર હતો.

'ખૂબ જ સારુ લાગે છે'-અક્ષય કુમારે પ્રથમ વાર આપ્યો વોટ, જુઓ વીડિયો

Akshay Kumar first time Vote : બોલિવૂડ એક્ટર અક્ષય કુમારે ભારતીય નાગરિકતા મેળવ્યા બાદ પ્રથમ વખત પોતાનો મત આપ્યો. તેનો વીડિયો સામે આવ્યો છે. જેમાં તે લાઈનમાં ઉભો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે મતદાનની ખુશી તેમના ચહેરા પર દેખાઈ રહી છે.

વોટ માટે Big B એ કરી અપીલ, પક્ષીનો વીડિયો કર્યો ટ્વીટ, જુઓ વીડિયો

બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાન અને શાહરૂખ ખાન બાદ હવે મેગાસ્ટાર અમિતાભ બચ્ચને પણ ચાહકોને લોકસભા ચૂંટણી 2024માં વોટ કરવાની અપીલ કરી છે. તેણે સોશિયલ મીડિયા પર એક ગીતનું એનિમેટેડ વર્ઝન શેર કર્યું છે અને લોકોને વોટ કરવા કહ્યું છે. અક્ષય કુમારે પણ પોતાનો વોટ આપી દીધો છે.

મહારાષ્ટ્રમાં 48.88 ટકા અને ઉત્તર પ્રદેશમાં 57.79 ટકા મતદાન

Lok Sabha Election 2024 Phase 5 Voting Live News and Updates in Gujarati: કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ મુંબઈ ઉત્તર લોકસભા સીટ પરથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. ભારતી પવાર ડિંડોરી લોકસભા સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે. કપિલ પાટીલ ભિવંડી બેઠક પરથી ભાજપના મુખ્ય ઉમેદવારોમાંથી એક છે.

વડોદરામાં છેલ્લા 24 કલાકમાં હાર્ટ એટેકથી 10 લોકોનાં મોત !

આજે 19મે 2024ને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

ભારતનું પહેલું Ballot Box, જુઓ ફોટો અને વિગતો

First Ballot Box : લોકસાભા ચૂંટણીના ચાર તબક્કા પસાર થઈ ગયા છે. ચૂંટણીની મોસમ પૂરજોશમાં છે. આજના સમયમાં ઈવીએમની મદદથી ચૂંટણી કરાવવામાં આવે છે, પરંતુ આજે અમે તમને જણાવીશું કે દેશમાં પહેલી ચૂંટણી માટે બેલેટ બોક્સ ક્યાં બનાવવામાં આવ્યા હતા.

20 મેના રોજ 5માં તબક્કામાં 49 બેઠકો પર મતદાન, જાણો કોણ લડશે ચૂંટણી

લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં 20 મેના રોજ ઉત્તર પ્રદેશની 14, મહારાષ્ટ્રની 13, પશ્ચિમ બંગાળની સાત, બિહારની પાંચ, ઓડિશાની પાંચ, ઝારખંડની ત્રણ અને જમ્મુની તથા લદાખની એક-એક બેઠક પર મતદાન થશે.

22 રજવાડાઓમાંથી કેવી રીતે થઈ રાજસ્થાનની રચના?

22 રજવાડાઓ આજના રાજસ્થાનમાં જુદા જુદા સમયે જોડાયા. આ બધું સામેલ કરવામાં કેન્દ્ર સરકારને આઠ વર્ષ, સાત મહિના અને 14 દિવસ લાગ્યા. રાજસ્થાનની ચૂંટણીની મોસમમાં, એ જાણવું રસપ્રદ રહેશે કે આજના રાજસ્થાન રાજ્યની રચના ઘણી મુશ્કેલીઓ પછી થઈ હતી.

Phase Date State Seat
1 April 19, 2024 21 102
2 April 26, 2024 13 89
3 May 07, 2024 12 94
4 May 13, 2024 10 96
5 May 20, 2024 8 49
6 May 25, 2024 7 57
7 Jun 01, 2024 8 57
Full Schedule
g clip-path="url(#clip0_868_265)">