પંચમહાલ લોકસભા સીટ

પંચમહાલ લોકસભા સીટ

ચાવડા વંશના રાજા વનરાજ ચાવડાએ 7મી સદીમાં પંચમહાલની સ્થાપના કરી હતી. જેનું મુખ્યાલય ગોધરા છે. આ જ જિલ્લામાં ઑટોમોબાઈલ કંપની જનરલ મોટર્સનું કારખાનું છે. પંચમહાલ લોકસભા બેઠક 2008માં અસ્તિત્વમાં આવી અને 2009માં ત્યાં પહેલી વાર ચૂંટણી થઈ હતી. પંચમહાલ લોકસભા બેઠક અંતર્ગત 15 લાખ 66 હજાર 667 મતદાતાઓ આવે છે. જેમાં 7 લાખ 56 હજાર 424 મહિલા મતદાતા અને 8 લાખ 20 હજાર 230 પૂરૂષ મતદાતાઓ છે. પંચમહાલ લોકસભા બેઠકના છેલ્લી બે લોકસભા ચૂંટણીના પરિણામો જોઈએ તો 2014માં પ્રભાતસિંહ ચૌહાણે કોંગ્રેસના રામસિંહ પરમારને હરાવ્યા હતા અને સાંસદ બન્યા હતા. 2014માં પંચમહાલ બેઠક પર 12 ઉમેદવારો હતા. જેમાં ભાજપના પ્રભાતસિંહ ચૌહાણે 1 લાખ 70 હજાર 596 મતોથી રામસિંહ પરમારને હરાવ્યા હતા. ઉપસંરપચ પદેથી રાજકીય કારકિર્દીની શરૂઆત કરનાર રાજપાલસિંહ જાદવને ભાજપે પંચમહાલ લોકસભાની ટિકિટ આપી છે. 

Panchmahal Loksabha Election Candidate List 2024 (પંચમહાલ લોકસભા સીટ 2024 ના ઉમેદવાર)
ઉમેદવારનું નામ પક્ષ
Rajpal Jadav BJP
Gulab Singh Chauhan INC
Taslim Mohammedrafik Durvesh IND
Manojsinh Ranajitsinh Rathod IND
Hasmukhkumar Ganpatsinh Rathod IND
Pandor Kaushikkumar Shankarbhai IND
Laxmanbhai Galabhai Bariya AAJP
Jiteshkumar Ghanshyambhai Sevak DwBP
પંચમહાલ લોકસભા સીટ ચૂંટણી પરિણામ
ઉમેદવારનું નામ પરિણામ કુલ મત મતદાન ટકાવારી %
Ratansinh Magansinh Rathod બીજેપી Won 7,32,136 67.56
Khant Vechatbhai Kuberbhai કોંગ્રેસ Lost 3,03,595 28.02
Virendra Parsottamdas Patel એનસીપી Lost 9,826 0.91
Lalabhai Gadhvi નિર્દલીય Lost 9,212 0.85
Rathod Vijaysinh Mohansinh HND Lost 4,869 0.45
Shaikh Kalim Abdul Latif BSP Lost 3,905 0.36
Nota NOTA Lost 20,133 1.86
ઉમેદવારનું નામ પરિણામ કુલ મત મતદાન ટકાવારી %
Chauhan Prabhatsinh Pratapsinh બીજેપી Won 2,82,079 46.50
Shankarsinh Vaghela કોંગ્રેસ Lost 2,79,998 46.15
Shaikh Kalim A Latif LJP Lost 23,615 3.89
Barot Prakashkumar Maneklal BSP Lost 10,637 1.75
Mansuri Mukhtyar Mohamad ABMSD Lost 10,328 1.70
ઉમેદવારનું નામ પરિણામ કુલ મત મતદાન ટકાવારી %
Chauhan Prabhatsinh Pratapsinh બીજેપી Won 5,08,274 54.45
Ramsinh Parmar કોંગ્રેસ Lost 3,37,678 36.17
Giri Ramchandra Vaijnath BSP Lost 15,956 1.71
Vankar Manilal Bhanabhai નિર્દલીય Lost 11,375 1.22
Mansuri Mukhatyar Mohammad (Panter M Lala) નિર્દલીય Lost 10,857 1.16
Piyushkumar Dilipbhai Parmar આપ Lost 6,935 0.74
Patel Pankajbhai Ravjibhai નિર્દલીય Lost 5,426 0.58
Chavada Harishchandrasinh Prabhatsinh નિર્દલીય Lost 3,751 0.40
S N Chavada (Chavada Vakil) નિર્દલીય Lost 2,401 0.26
Shaikh Kalim Abdullatif SP Lost 1,993 0.21
Gora Shoeb Mohmadhanif નિર્દલીય Lost 1,497 0.16
Shaikh Majitmiya Jivamiya JDU Lost 1,337 0.14
Nota NOTA Lost 25,981 2.78
પંચમહાલ લોકસભા બેઠક નો ચૂંટણી ઇતિહાસ
રાજ્યGujarat લોકસભા બેઠકPanchmahal કુલ નામાંકન9 રદ કરાયેલ નામાંકન3 પાછા ખેંચાયેલ નામાંકન1 ડિપોઝિટ જપ્ત3 કુુલ ઉમેદવાર5
પુરુષ મતદાર7,33,279 સ્ત્રી મતદાર6,90,106 અન્ય મતદાર- કુલ મતદાર14,23,385 મતદાન તારીખ30/04/2009 પરિણામની તારીખ16/05/2009
રાજ્યGujarat લોકસભા બેઠકPanchmahal કુલ નામાંકન19 રદ કરાયેલ નામાંકન5 પાછા ખેંચાયેલ નામાંકન2 ડિપોઝિટ જપ્ત10 કુુલ ઉમેદવાર12
પુરુષ મતદાર8,20,230 સ્ત્રી મતદાર7,56,434 અન્ય મતદાર3 કુલ મતદાર15,76,667 મતદાન તારીખ30/04/2014 પરિણામની તારીખ16/05/2014
રાજ્યGujarat લોકસભા બેઠકPanchmahal કુલ નામાંકન18 રદ કરાયેલ નામાંકન7 પાછા ખેંચાયેલ નામાંકન5 ડિપોઝિટ જપ્ત4 કુુલ ઉમેદવાર6
પુરુષ મતદાર8,98,611 સ્ત્રી મતદાર8,46,136 અન્ય મતદાર15 કુલ મતદાર17,44,762 મતદાન તારીખ23/04/2019 પરિણામની તારીખ23/05/2019
રાજ્ય- લોકસભા બેઠક- કુલ નામાંકન- રદ કરાયેલ નામાંકન- પાછા ખેંચાયેલ નામાંકન- ડિપોઝિટ જપ્ત- કુુલ ઉમેદવાર-
પુરુષ મતદાર- સ્ત્રી મતદાર- અન્ય મતદાર- કુલ મતદાર- મતદાન તારીખ- પરિણામની તારીખ-
લોકસભા બેઠકPanchmahal કુલ જનસંખ્યા24,08,808 શહેરી વસ્તી (%) 14 ગ્રામીણ વસ્તી (%)86 અનુસૂચિત જાતિ (%)5 અનુસૂચિત જનજાતિ (%)14 જનરલ / ઓબીસી (%)81
હિંદુ (%)95-100 મુસ્લિમ (%)0-5 ઈસાઈ (%)0-5 શીખ (%) 0-5 બૌદ્ધ (%)0-5 જૈન (%)0-5 અન્ય (%) 0-5
Source: 2011 Census

Disclaimer : “The information and data presented on this website, including but not limited to results, electoral features, and demographics on constituency detail pages, are sourced from various third-party sources, including the Association for Democratic Reforms (ADR). While we strive to provide accurate and up-to-date information, we do not guarantee the completeness, accuracy, or reliability of the data. The given data widgets are intended for informational purposes only and should not be construed as an official record. We are not responsible for any errors, omissions, or discrepancies in the data, or for any consequences arising from its use. To be used at your own risk.”

ભાવનગરના બોરતળાવમાં ડુબતા ચાર બાળકીઓના મોત

આજે 21 મે 2024ને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

ક્રિકેટરોએ કર્યું મતદાન જુઓ ફોટો

8 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશની 49 સીટ પર મતદાન થઈ રહ્યું છે. જે રાજ્યોમાં મતદાન થઈ રહ્યું છે તેમાં મહારાષ્ટ્રની 13 સીટ પણ સામેલ છે. આ દરમિયાન મુંબઈમાં બોલિવુડ સ્ટાર સહિત ક્રિકેટરોએ પણ મત આપવા પહોંચ્યા હતા.

દીપિકા બેબી બમ્પ પકડીને મત આપવા પહોંચી

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ ટુંક સમયમાં પેરેન્ટ્સ બનશે.પ્રેગ્નન્ટ હોવા છતાં અભિનેત્રી દીપિકા પાદુકોણ પોતાનો મત આપવા પહોંચી હતી. આ દરમિયાન પતિ રણવીર સિંહ પણ તેની સાથે હાજર હતો.

'ખૂબ જ સારુ લાગે છે'-અક્ષય કુમારે પ્રથમ વાર આપ્યો વોટ, જુઓ વીડિયો

Akshay Kumar first time Vote : બોલિવૂડ એક્ટર અક્ષય કુમારે ભારતીય નાગરિકતા મેળવ્યા બાદ પ્રથમ વખત પોતાનો મત આપ્યો. તેનો વીડિયો સામે આવ્યો છે. જેમાં તે લાઈનમાં ઉભો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે મતદાનની ખુશી તેમના ચહેરા પર દેખાઈ રહી છે.

વોટ માટે Big B એ કરી અપીલ, પક્ષીનો વીડિયો કર્યો ટ્વીટ, જુઓ વીડિયો

બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાન અને શાહરૂખ ખાન બાદ હવે મેગાસ્ટાર અમિતાભ બચ્ચને પણ ચાહકોને લોકસભા ચૂંટણી 2024માં વોટ કરવાની અપીલ કરી છે. તેણે સોશિયલ મીડિયા પર એક ગીતનું એનિમેટેડ વર્ઝન શેર કર્યું છે અને લોકોને વોટ કરવા કહ્યું છે. અક્ષય કુમારે પણ પોતાનો વોટ આપી દીધો છે.

મહારાષ્ટ્રમાં 48.88 ટકા અને ઉત્તર પ્રદેશમાં 57.79 ટકા મતદાન

Lok Sabha Election 2024 Phase 5 Voting Live News and Updates in Gujarati: કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ મુંબઈ ઉત્તર લોકસભા સીટ પરથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. ભારતી પવાર ડિંડોરી લોકસભા સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે. કપિલ પાટીલ ભિવંડી બેઠક પરથી ભાજપના મુખ્ય ઉમેદવારોમાંથી એક છે.

વડોદરામાં છેલ્લા 24 કલાકમાં હાર્ટ એટેકથી 10 લોકોનાં મોત !

આજે 19મે 2024ને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

ભારતનું પહેલું Ballot Box, જુઓ ફોટો અને વિગતો

First Ballot Box : લોકસાભા ચૂંટણીના ચાર તબક્કા પસાર થઈ ગયા છે. ચૂંટણીની મોસમ પૂરજોશમાં છે. આજના સમયમાં ઈવીએમની મદદથી ચૂંટણી કરાવવામાં આવે છે, પરંતુ આજે અમે તમને જણાવીશું કે દેશમાં પહેલી ચૂંટણી માટે બેલેટ બોક્સ ક્યાં બનાવવામાં આવ્યા હતા.

20 મેના રોજ 5માં તબક્કામાં 49 બેઠકો પર મતદાન, જાણો કોણ લડશે ચૂંટણી

લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં 20 મેના રોજ ઉત્તર પ્રદેશની 14, મહારાષ્ટ્રની 13, પશ્ચિમ બંગાળની સાત, બિહારની પાંચ, ઓડિશાની પાંચ, ઝારખંડની ત્રણ અને જમ્મુની તથા લદાખની એક-એક બેઠક પર મતદાન થશે.

22 રજવાડાઓમાંથી કેવી રીતે થઈ રાજસ્થાનની રચના?

22 રજવાડાઓ આજના રાજસ્થાનમાં જુદા જુદા સમયે જોડાયા. આ બધું સામેલ કરવામાં કેન્દ્ર સરકારને આઠ વર્ષ, સાત મહિના અને 14 દિવસ લાગ્યા. રાજસ્થાનની ચૂંટણીની મોસમમાં, એ જાણવું રસપ્રદ રહેશે કે આજના રાજસ્થાન રાજ્યની રચના ઘણી મુશ્કેલીઓ પછી થઈ હતી.

Phase Date State Seat
1 April 19, 2024 21 102
2 April 26, 2024 13 89
3 May 07, 2024 12 94
4 May 13, 2024 10 96
5 May 20, 2024 8 49
6 May 25, 2024 7 57
7 Jun 01, 2024 8 57
Full Schedule
g clip-path="url(#clip0_868_265)">