દાહોદ લોકસભા મતવિસ્તાર ચૂંટણી પરિણામ 2024
ઉમેદવારનું નામ | મત | પક્ષ | સ્થિતિ |
---|---|---|---|
Jashvantsinh Sumanbhai Bhabhor | 688715 | BJP | Won |
Prabhaben Taviad | 355038 | INC | Lost |
Meda Devendrakumar Laxmanbhai | 11075 | IND | Lost |
Bhabhor Dhulabhai Ditabhai | 8632 | BSP | Lost |
Bariya Manilal Hirabhai | 6588 | IND | Lost |
Damor Vestabhai Jokhanabhai | 4400 | IND | Lost |
Damor Manabhai Bhavsingbhai | 3173 | IND | Lost |
Jagdishbhai Manilal Meda | 3062 | BHNJD | Lost |
Pasaya Navalsinh Mulabhai | 2673 | SSVP | Lost |
1957થી અસ્તિત્વમાં આવેલી દાહોદ લોકસભા બેઠક પર અત્યાર સુધીમાં 17 વાર સામાન્ય ચૂંટણી યોજાઈ છે. જેમા 11 વખત કોંગ્રેસ, 2 વખત સ્વતંત્ર પાર્ટી વિજયી બની છે. 4 વાર ભારતીય જનતા પાર્ટી વિજયી નિવડી છે. 1957થી 17 વાર યોજાયેલી ચૂંટણીના વર્ષોથી ગણતરી કરીએ તો અહીં 32 વર્ષ કોંગ્રેસે આ બેઠક પર રાજ કર્યુ છે. છેલ્લા 20 વર્ષથી અહી ભાજપનું શાસન છે. 2024માં પણ ભાજપે અહીંથી જશવંતસિંહ ભાભોરને ટિકિટ આપી છે.
દાહોદ લોકસભા બેઠકમાં કુલ 7 વિધાનસભાનો સમાવેશ થાય છે, જેમાં સંતરામપુર, ફતેપુરા, ઝાલોદ, લીમખેડા, દાહોદ, ગરબાડા અને દેવગઢબારીયાનો સમાવેશ થાય છે. દાહોદ લોકસભામાં સમાવિષ્ટ આ વિધાનસભા બેઠક પૈકી માત્ર દેવગઢબારીયા બેઠકને બાદ કરતાં તમામ બેઠકો એસ.ટી.ઉમેવાદર માટે અનામત છે. દાહોદ લોકસભા બેઠક અસ્તિત્વમાં આવી ત્યારથી આજદિન સુધી અનામત છે. અહીં સૌપ્રથમ 1957માં કોંગ્રેસના જાલજીભાઈ ડીંડોર વિજયી થયા હતા.
1967, 1971, 1977, 1980, 1984, 1989, 1991, 1996, 1998, 2009 સુઝી આ બેઠક કોંગ્રેસ પાસે હતી. 1967થી 1998 સુધી અહીં કોંગ્રેસનું એકહથ્થુ શાસન હતુ. પરંતુ આગળ જતા કોંગ્રેસના આંતરિક વિખવાદને કારણે આ બેઠક ભાજપના ફાળે ગઈ છે. દાહોદમાં 6 લાખ 99 હજાર 578 મહિલા અને 7 લાખ 12 હજાર 183 પુરૂષ મતદારો સાથે કુલ 14 લાખ 11 હજાર 765 મતદાતાઓ છે
ઉમેદવારનું નામ | પરિણામ | કુલ મત | મતદાન ટકાવારી % |
---|---|---|---|
Jashvantsinh Sumanbhai Bhabhor બીજેપી | Won | 5,61,760 | 52.84 |
Katara Babubhai Khimabhai કોંગ્રેસ | Lost | 4,34,164 | 40.84 |
Bhabhor Dhulabhai Ditabhai BSP | Lost | 11,339 | 1.07 |
Devdha Samsubhai Khatarabhai નિર્દલીય | Lost | 11,142 | 1.05 |
Damor Manabhai Bhavsingbhai નિર્દલીય | Lost | 5,211 | 0.49 |
Kalara Ramsingbhai Nanjibhai HND | Lost | 3,836 | 0.36 |
Jagdishbhai Manilal Meda BNJD | Lost | 3,824 | 0.36 |
Nota NOTA | Lost | 31,936 | 3.00 |
ઉમેદવારનું નામ | પરિણામ | કુલ મત | મતદાન ટકાવારી % |
---|---|---|---|
Dr Prabha Kishor Taviad કોંગ્રેસ | Won | 2,50,586 | 46.89 |
Damor Somjibhai Punjabhai બીજેપી | Lost | 1,92,050 | 35.94 |
K C Munia Advocate SP | Lost | 29,700 | 5.56 |
Katara Singjibhai Jaljibhai CPIML | Lost | 29,522 | 5.52 |
Meda Kalsinhbhai Tajsinhbhai એનસીપી | Lost | 15,057 | 2.82 |
Kalara Ramsingbhai Nanjibhai BSP | Lost | 9,395 | 1.76 |
Parmar Dineshbhai Nagjibhai IJP | Lost | 8,113 | 1.52 |
ઉમેદવારનું નામ | પરિણામ | કુલ મત | મતદાન ટકાવારી % |
---|---|---|---|
Jasvantsinh Sumanbhai Bhabhor બીજેપી | Won | 5,11,111 | 56.77 |
Taviyad Dr Prabhaben Kishorsinh કોંગ્રેસ | Lost | 2,80,757 | 31.18 |
Katara Singjibhai Jaljibhai CPIML | Lost | 28,958 | 3.22 |
Bamaniya Jyotishkumar Bapubhai BSP | Lost | 11,233 | 1.25 |
Bhura Navalabhai Manabhai નિર્દલીય | Lost | 11,244 | 1.25 |
Kumari Induben Nathubhai Sangada નિર્દલીય | Lost | 6,838 | 0.76 |
Meda Jagdishbhai Manilal BHNJD | Lost | 5,078 | 0.56 |
K C Munia Advocate આપ | Lost | 4,849 | 0.54 |
Bhabhor Mavjibhai Titubhai SP | Lost | 4,167 | 0.46 |
Ramsingbhai Nanjibhai Kalara JDU | Lost | 3,841 | 0.43 |
Nota NOTA | Lost | 32,305 | 3.59 |
Disclaimer : “The information and data presented on this website, including but not limited to results, electoral features, and demographics on constituency detail pages, are sourced from various third-party sources, including the Association for Democratic Reforms (ADR). While we strive to provide accurate and up-to-date information, we do not guarantee the completeness, accuracy, or reliability of the data. The given data widgets are intended for informational purposes only and should not be construed as an official record. We are not responsible for any errors, omissions, or discrepancies in the data, or for any consequences arising from its use. To be used at your own risk.”