બારડોલી લોકસભા મતવિસ્તાર ચૂંટણી પરિણામ 2024

ઉમેદવારનું નામ મત પક્ષ સ્થિતિ
Parbhubhai Nagarbhai Vasava 763950 BJP Won
Siddharth Chaudhary 533697 INC Lost
Rekhaben Harsingbhai Chaudhari 16144 BSP Lost
બારડોલી લોકસભા મતવિસ્તાર ચૂંટણી પરિણામ 2024

બારડોલી લોકસભા મતવિસ્તાર એ વર્ષ 2008ના નવા સીમાંકન બાદ અસ્તિત્વમાં આવ્યો હતો. આ બેઠક અનુસૂચિત જનજાતિઓ માટે આરક્ષિત છે. હાલ પ્રભુ વસાવા બારડોલીના સાંસદ છે, જેમને ભારતીય જનતા પાર્ટીએ 2024ની ચૂંટણી માટે ફરીથી ટિકિટ આપી છે, તો કોંગ્રેસે અમરસિંહ ચૌધરીના પુત્ર સિદ્ધાર્થ અમરસિંહ ચૌધરીને ટિકિટ આપી છે. છેલ્લી બે ટર્મથી આ બેઠક પરથી ભાજપના ઉમેદવાર ચૂંટણી જીત્યા છે. પ્રભુ વસાવાએ 2014ની ચૂંટણીમાં 1,24,895 મતોથી તુષાર ચૌધરીને હરાવ્યા હતા. તો વર્ષ 2019માં પણ 2,15,974 મતોથી કોંગ્રેસના તુષાર ચૌધરીને હરાવ્યા હતા. બારડોલી મતવિસ્તારમાં કુલ 16,14,106 મતદારો છે, જેમાં 7,84,448 મહિલા અને 8,29,648 પુરૂષ મતદારો છે.

બારડોલી લોકસભા સીટ ચૂંટણી પરિણામ
ઉમેદવારનું નામ પરિણામ કુલ મત મતદાન ટકાવારી %
Parbhubhai Nagarbhai Vasava બીજેપી Won 7,42,273 55.06
Chaudhari Dr Tusharbhai Amarsinhbhai કોંગ્રેસ Lost 5,26,826 39.08
Vasava Uttambhai Somabhai બીટીપી Lost 11,781 0.87
Dineshbhai Gulabbhai Chaudhari BSP Lost 9,520 0.71
Vasava Fatesingbhai Vahriyabhai નિર્દલીય Lost 8,979 0.67
Sureshbhai Motiyabhai Chaudhari નિર્દલીય Lost 6,111 0.45
Umedbhai Bhimsingbhai Gamit નિર્દલીય Lost 5,469 0.41
Gamit Kaushikbhai Virendrabhai SVPP Lost 5,343 0.40
Pragneshbhai Ratilal Chaudhari નિર્દલીય Lost 3,828 0.28
Arvindbhai Bhanabhai Rathod નિર્દલીય Lost 1,730 0.13
Gamit Mohanbhai Babubhai BARESP Lost 1,692 0.13
Gamit Sureshbhai Babubhai SBSTP Lost 1,572 0.12
Nota NOTA Lost 22,914 1.70
ઉમેદવારનું નામ પરિણામ કુલ મત મતદાન ટકાવારી %
Tushar Chaudhari કોંગ્રેસ Won 3,98,430 47.86
Vasava Riteshkumar Amarsinh બીજેપી Lost 3,39,445 40.77
Vasava Pravinsinh Jagatsinh નિર્દલીય Lost 26,269 3.16
Gamit Ranjanben Chimanbhai BSP Lost 16,478 1.98
Patel Sonaben Bhikhubhai સીપીઆઈ Lost 15,257 1.83
Rathod Sukabhai Mangabhai નિર્દલીય Lost 10,655 1.28
Chaudhari Kamleshbhai Prabhubhai JDU Lost 8,215 0.99
Gamit Thakorbhai Manekjibhai નિર્દલીય Lost 5,046 0.61
Gamit Sumanbhai Narsinhbhai નિર્દલીય Lost 4,730 0.57
Patel Vijaykumar Haribhai MJP Lost 3,177 0.38
Arjunbhai Bhaljibhai Chaudhari નિર્દલીય Lost 2,496 0.30
Rathod Pravinbhai Bhulabhai SP Lost 2,344 0.28
ઉમેદવારનું નામ પરિણામ કુલ મત મતદાન ટકાવારી %
Vasava Parbhubhai Nagarbhai બીજેપી Won 6,22,769 51.63
Chaudhari Tusharbhai Amarsinhbhai કોંગ્રેસ Lost 4,98,885 41.36
Chaudhari Revaben Shankarbhai સીપીઆઈ Lost 13,270 1.10
Gamit Movaliyabhai Nopariyabhai BSP Lost 11,625 0.96
Chaudhari Chandubhai Machalabhai આપ Lost 10,842 0.90
Rathod Rameshbhai Bhikhabhai નિર્દલીય Lost 8,607 0.71
Jagatsinh Laljibhai Vasava JDU Lost 7,321 0.61
Gamit Surendrabhai Simabhai નિર્દલીય Lost 5,351 0.44
Bhailalbhai Chhanabhai Rathod ADSP Lost 5,334 0.44
Chaudhari Reniyabhai Shankarbhai HND Lost 2,184 0.18
Nota NOTA Lost 19,991 1.66
બારડોલી લોકસભા બેઠક નો ચૂંટણી ઇતિહાસ
રાજ્યGujarat લોકસભા બેઠકBardoli કુલ નામાંકન17 રદ કરાયેલ નામાંકન3 પાછા ખેંચાયેલ નામાંકન2 ડિપોઝિટ જપ્ત10 કુુલ ઉમેદવાર12
પુરુષ મતદાર7,37,958 સ્ત્રી મતદાર7,02,257 અન્ય મતદાર- કુલ મતદાર14,40,215 મતદાન તારીખ30/04/2009 પરિણામની તારીખ16/05/2009
રાજ્યGujarat લોકસભા બેઠકBardoli કુલ નામાંકન14 રદ કરાયેલ નામાંકન4 પાછા ખેંચાયેલ નામાંકન0 ડિપોઝિટ જપ્ત8 કુુલ ઉમેદવાર10
પુરુષ મતદાર8,29,648 સ્ત્રી મતદાર7,84,448 અન્ય મતદાર10 કુલ મતદાર16,14,106 મતદાન તારીખ30/04/2014 પરિણામની તારીખ16/05/2014
રાજ્યGujarat લોકસભા બેઠકBardoli કુલ નામાંકન17 રદ કરાયેલ નામાંકન4 પાછા ખેંચાયેલ નામાંકન1 ડિપોઝિટ જપ્ત10 કુુલ ઉમેદવાર12
પુરુષ મતદાર9,34,863 સ્ત્રી મતદાર8,91,643 અન્ય મતદાર20 કુલ મતદાર18,26,526 મતદાન તારીખ23/04/2019 પરિણામની તારીખ23/05/2019
રાજ્ય- લોકસભા બેઠક- કુલ નામાંકન- રદ કરાયેલ નામાંકન- પાછા ખેંચાયેલ નામાંકન- ડિપોઝિટ જપ્ત- કુુલ ઉમેદવાર-
પુરુષ મતદાર- સ્ત્રી મતદાર- અન્ય મતદાર- કુલ મતદાર- મતદાન તારીખ- પરિણામની તારીખ-
લોકસભા બેઠકBardoli કુલ જનસંખ્યા21,24,840 શહેરી વસ્તી (%) 18 ગ્રામીણ વસ્તી (%)82 અનુસૂચિત જાતિ (%)3 અનુસૂચિત જનજાતિ (%)63 જનરલ / ઓબીસી (%)34
હિંદુ (%)90-95 મુસ્લિમ (%)0-5 ઈસાઈ (%)0-5 શીખ (%) 0-5 બૌદ્ધ (%)0-5 જૈન (%)0-5 અન્ય (%) 0-5
Source: 2011 Census

Disclaimer : “The information and data presented on this website, including but not limited to results, electoral features, and demographics on constituency detail pages, are sourced from various third-party sources, including the Association for Democratic Reforms (ADR). While we strive to provide accurate and up-to-date information, we do not guarantee the completeness, accuracy, or reliability of the data. The given data widgets are intended for informational purposes only and should not be construed as an official record. We are not responsible for any errors, omissions, or discrepancies in the data, or for any consequences arising from its use. To be used at your own risk.”

ઉમેદવારી પત્ર ભરતા પહેલા વાયનાડમા પ્રિયંકાએ કર્યો રોડ શો, જુઓ ફોટા

વાયનાડ લોકસભા પેટાચૂંટણી માટે પ્રિયંકા ગાંધીએ ઉમેદવારી નોંધાવતા પહેલા કાલપેટ્ટામાં એક વિશાળ સભાને સંબોધી હતી. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે 1989 માં તેણીના પિતા રાજીવ ગાંધી સાથે ચૂંટણી પ્રચારમાં જોડાયા ત્યારથી 35 વર્ષમાં તેણીએ તેની માતા સોનિયા ગાંધી સાથે કામ કર્યું છે. તેમના ભાઈ રાહુલ ગાંધી અને પાર્ટીના અન્ય સાથીદારો માટે પ્રચાર કર્યો છે.

અજીત પવારને કારણે અમે લોકસભાની ચૂંટણી મહારાષ્ટ્રમાં હાર્યાઃ ફડણવીસ

દેવેન્દ્ર ફડણવીસ ભાજપના પહેલા એવા મોટા રાજકારણી છે, જેમણે મહારાષ્ટ્રમાં ભાજપ અને એનડીએની હાર માટે અજિત પવારને જવાબદાર ઠેરવ્યા છે. ફડણવીસે કહ્યું છે કે જો અમને લોકસભા ચૂંટણીમાં અજિત પવાર તરફી મત મળ્યા હોત તો અમે મહારાષ્ટ્રમાં આટલી ખરાબ રીતે હાર્યા ના હોત.

કેન્દ્રીય કેબિનેટમાં "One Nation, One Election" ને મંજૂરી

"One Nation, One Election" એ એક પ્રસ્તાવિત ખ્યાલ છે જેના હેઠળ લોકસભા (કેન્દ્ર) અને વિધાનસભા (રાજ્ય)ની ચૂંટણીઓ સમગ્ર દેશમાં એક સાથે યોજાય છે. તેનો ઉદ્દેશ્ય તમામ ચૂંટણીઓ એક જ સમયે યોજીને સમય, નાણાં અને વહીવટી સંસાધનોની બચત કરવાનો છે. આ વચ્ચે કેટલાક સવાલો પણ ઉદભવે છે. જેનું સમાધાન લાવવું પણ જરૂરી છે. 

વન નેશન-વન ઈલેક્શનનો સૌથી મોટો પડકાર શું છે જાણો

2019માં લોકસભા ચૂંટણી દુનિયાની સૌથી મોંઘી ચૂંટણી હતી. એક રિપોર્ટ મુજબ આ ચૂંટણીમાં 55 હજાર કરોડ રુપિયા ખર્ચ થયા હતા. મોદી કેબિનેટની બેઠકમાં વન નેશન-વન ઇલેક્શન પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. તો તેની સામે કેટલા પડકારો છે તેના વિશે વાત કરીશું.

વન નેશન-વન ઈલેક્શનના ફાયદા શું છે, જાણો

વન નેશન-વન ઇલેક્શનનો અર્થ છે કે, લોકસભા ચૂંટણીને સાથે તમામ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પણ કરાવવામાં આવે. મોદી કેબિનેટની બેઠકમાં વન નેશન-વન ઇલેક્શન પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. તો ચાલો જાણીએ કે, વન નેશન-વન ઈલેક્શનથી કેટલો ફાયદો થશે.

ખેડૂત સંગઠનોએ બદલી સ્ટ્રૈટજી, રાહુલ ગાંધીને મદદની અપીલ કરી, જાણો

ખેડૂત સંગઠનોએ હવે રાજકીય પક્ષો પાસેથી સમર્થન મેળવવાનું શરૂ કર્યું છે. સંયુક્ત કિસાન મોરચા વતી કેટલાક ખેડૂતો મંગળવારે અલ્હાબાદના સાંસદ ઉજ્જવલ રમણ સિંહ અને કૌશામ્બીના સાંસદ પુષ્પેન્દ્ર સરોજને મળ્યા હતા. તેમને C2 પ્લસ 50% ફોર્મ્યુલા અને MSPના અમલીકરણ પર ખાતરીપૂર્વક પાકની ખરીદી સંબંધિત માંગ વિશે જણાવ્યું.

ભારતે વિશ્વને યુદ્ધ નહીં, બુદ્ધ આપ્યા છે... PMનું વિયેનામાં સંબોધન

પીએમ મોદીએ બુધવારે વિયેનામાં એક કાર્યક્રમમાં ભારતીય સમુદાયને સંબોધિત કર્યા હતા. તેણે કહ્યું કે આ મારી પ્રથમ મુલાકાત છે. એક ઐતિહાસિક અવસર પર આ રાહનો અંત આવ્યો છે. ભારત અને ઓસ્ટ્રિયા તેમની મિત્રતાના 75 વર્ષની ઉજવણી કરી રહ્યા છે. દેશની ઉપલબ્ધિઓ વિશે વાત કરતા પીએમએ કહ્યું કે આજે સમગ્ર વિશ્વમાં ભારતની ચર્ચા થઈ રહી છે,

Om Birla સતત બીજી વખત લોકસભાના અધ્યક્ષ બન્યા

ઓમ બિરલા સતત બીજી વખત લોકસભા સાંસદ તરીકે ચૂંટાયા છે. તેમની આ પદ માટે ધ્વનિમત વોટીંગ દ્વારા પસંદગી કરવામાં આવી છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને અભિનંદન પાઠવ્યા હતા.

"કમળમાં હવે કંઈ લેવાનુ નથી"- પૂર્વ MLA કાળુુ વિરાણીએ આવુ કોને કહ્યુ

અમરેલી જિલ્લા ભાજપમાં ફરી વિવાદ સામે આવ્યો છે. લોકસભા ચૂંટણી સમયે અહીં ઉકળતા ચરૂ જેવી સ્થિતિ ઉદ્દભવી હતી. એકબાદ એક ભાજપના હાંસિયામાં ધકેલાયેલા નેતાઓનો હવે ભાજપમાંથી મોહભંગ થઈ રહ્યો હોય તેવા સૂર સામે આવી રહ્યા છે. સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ વિરાણીનો એક વીડિયો વાયરલ થયો છે. જેમા તેઓ કોંગ્રેસને મત આપવાની વાત કરી રહ્યા છે.

ગુજરાત ભાજપના આ સાંસદે, જાહેર મંચ પરથી કોને આપી સ્પષ્ટ શબ્દોમાં ધમકી ?

ભાજપની વધુ એક વાર ટિકિટ મેળવીને લોકસભાની ચૂંટણી જીતેલા આ સાંસદે, ગર્વિષ્ઠ રીતે કહ્યું હતું કે, ભાજપ હિસાબ કરે કે ના કરે, હુ હિસાબ કરીશ. આ પ્રકારની ધમકી જાહેર મંચ પરથી જે રીતે અપાઈ છે તે જોતા રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે, ભાજપમાં રહેલા તેમના વિરોધીઓને સાંસદે હિસાબ પુરો કરવાની ધમકી આપી છે. જેઓ આડકતરી રીતે એમ પણ કહી રહ્યાં છે કે, જો ભારતીય જનતા પક્ષ, મારા વિરોધીઓ સામે પગલા નહીં ભરે તો તેઓ તેમની રીતે તેનો હિસાબ કરશે.

Election Videos

g clip-path="url(#clip0_868_265)">