બનાસકાંઠા લોકસભા મતવિસ્તાર ચૂંટણી પરિણામ 2024

ઉમેદવારનું નામ મત પક્ષ સ્થિતિ
Ganiben Thakor 671883 INC Won
Dr. Rekha Chaudhary 641477 BJP Lost
Mansungbhai Mashrubhai Parmar 9929 BSP Lost
Rathod Mavji Bhemaji 7696 IND Lost
Shrimali Ashokbhai Balchandbhai 5481 IND Lost
Jasubhai Gamar 4626 BADVP Lost
Patel Piyushbhai Karshanbhai 3513 BYJEP Lost
Bajag Lashabhai Lavajibhai 3009 IND Lost
Pravinbhai Ishvarbhai Chauhan 1823 SWAVP Lost
Ibrahimbhai Parasani 1591 IND Lost
Chetankumar Keshavlal Oza 1334 IND Lost
Parmar Chhaganchandraraj 1374 IND Lost
બનાસકાંઠા લોકસભા મતવિસ્તાર ચૂંટણી પરિણામ 2024

બનાસકાંઠા લોકસભા મતવિસ્તાર, ગુજરાત રાજ્યમાં એક મહત્વપૂર્ણ મતદાર ક્ષેત્ર છે. ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર ચૌધરી હરીભાઈ પાર્થિભાઈ કચ્છ મતક્ષેત્રના હાલના સાંસદ છે. 2014ની સામાન્ય ચૂંટણીઓમાં ચૌધરી હરીભાઈ પાર્થિભાઈ એ 2,02,334 મતોથી ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ પાર્ટીના પટેલ જોઈતાભાઈ કાસનાભાઈને હરાવ્યા હતા. ગઈ ચૂંટણીમાં 59 ટકા લોકોએ પોતાનો મત આપ્યો હતો. આ મતદાન વિસ્તારની કુલ વસ્તી 24,22,063 છે, જેમાંથી 84.73% ગ્રામીણ વિસ્તારો અને 15.27% શહેરી વિસ્તારો છે. મહત્વનું છે કે લોકસભા 2024ની ચૂંટણી જંગમાં ભાજપના નવા ઉમેદવાર ડૉ. રેખા ચૌધરીની સામે કોંગ્રેસના ગેનીબેન ઠાકોર મેદાને છે. આ બેઠક પર ખરાખરીનો જંગ જામશે.

બનાસકાંઠા લોકસભા સીટ ચૂંટણી પરિણામ
ઉમેદવારનું નામ પરિણામ કુલ મત મતદાન ટકાવારી %
Parbatbhai Savabhai Patel બીજેપી Won 6,79,108 61.62
Parthibhai Galbabhai Bhatol કોંગ્રેસ Lost 3,10,812 28.20
Thakor Swarupji Sardarji નિર્દલીય Lost 48,634 4.41
Tejabhai Nethibhai Rabari BSP Lost 11,088 1.01
Purohit Shyamaben Naranbhai નિર્દલીય Lost 11,069 1.00
Thakor Melaji Madarsinh GGUP Lost 6,809 0.62
Madhu Nirupaben નિર્દલીય Lost 6,845 0.62
Parsani Ibrahimbhai Pirabhai નિર્દલીય Lost 3,679 0.33
Parmar Chhaganchandraraj Dhanabhai નિર્દલીય Lost 2,516 0.23
Dr Chandra Ben નિર્દલીય Lost 2,261 0.21
Charamta Bharatkumar Khemabhai નિર્દલીય Lost 1,824 0.17
Desai Ishvarbhai Mahadevbhai નિર્દલીય Lost 1,709 0.16
Jagdishji Parthiji Dharani નિર્દલીય Lost 1,492 0.14
Padhiyar Bharatkumar Ishvarlal નિર્દલીય Lost 1,507 0.14
Nota NOTA Lost 12,728 1.15
ઉમેદવારનું નામ પરિણામ કુલ મત મતદાન ટકાવારી %
Gadhvi Mukeshkumar Bhairavdanji કોંગ્રેસ Won 2,89,409 44.78
Chaudhari Haribhai Parathibhai બીજેપી Lost 2,79,108 43.19
Shrimali Ashokbhai Balchandbhai નિર્દલીય Lost 20,524 3.18
Sipai Aaiyubbhai Ibrahimbhai નિર્દલીય Lost 15,801 2.45
Chetanbhai Kalabhai Solanki BSP Lost 11,867 1.84
Savjibhai Pathubhai Rajgor નિર્દલીય Lost 8,133 1.26
Amrutbhai Lakhubhai Patel Fosi MJP Lost 6,722 1.04
Shardaben Bhikhabhai Parmar નિર્દલીય Lost 4,838 0.75
Roothar Lebuji Parbatji નિર્દલીય Lost 1,908 0.30
Katariya Hasmukhbhai Ravjibhai LSWP Lost 1,710 0.26
Majirana Bhopaji Aashaji નિર્દલીય Lost 1,508 0.23
Parsani Mahmad Sikandar Jalalbhai નિર્દલીય Lost 1,287 0.20
Lodha Ishvarbhai Mahadevbhai ABJS Lost 1,268 0.20
Purohit Ashokbhai Chhaganbhai નિર્દલીય Lost 1,212 0.19
Karnavat Yogeshkumar Bhikhabhai નિર્દલીય Lost 936 0.14
ઉમેદવારનું નામ પરિણામ કુલ મત મતદાન ટકાવારી %
Chaudhary Haribhai Parthibhai બીજેપી Won 5,07,856 57.28
Patel Joitabhai Kasnabhai કોંગ્રેસ Lost 3,05,522 34.46
Mahant Parsotamgiri Turantgiri BSP Lost 11,175 1.26
Babaji Thakor નિર્દલીય Lost 10,897 1.23
Solanki Saybabhai Nanabhai નિર્દલીય Lost 7,207 0.81
Sanjaykumar Somnathbhai Raval આપ Lost 6,571 0.74
Solanki Dineshkumar Aljibhai નિર્દલીય Lost 5,388 0.61
Mahendrabhai Kesarbhai Bumbadia નિર્દલીય Lost 3,302 0.37
Shrimali Ashokbhai Balchndbhai નિર્દલીય Lost 2,535 0.29
Dabhi Navajibhai Madhabhai નિર્દલીય Lost 2,118 0.24
Madhu Nirupaben Natvarlal નિર્દલીય Lost 2,064 0.23
Choudhary Adambhai Nasirbhai SP Lost 2,007 0.23
Thakor Bhupataji Ravaji નિર્દલીય Lost 1,770 0.20
Gamar Vadhabhai Radhabhai નિર્દલીય Lost 825 0.09
Nota NOTA Lost 17,397 1.96
બનાસકાંઠા લોકસભા બેઠક નો ચૂંટણી ઇતિહાસ
રાજ્યGujarat લોકસભા બેઠકBanaskantha કુલ નામાંકન22 રદ કરાયેલ નામાંકન3 પાછા ખેંચાયેલ નામાંકન4 ડિપોઝિટ જપ્ત13 કુુલ ઉમેદવાર15
પુરુષ મતદાર6,69,335 સ્ત્રી મતદાર6,27,536 અન્ય મતદાર- કુલ મતદાર12,96,871 મતદાન તારીખ30/04/2009 પરિણામની તારીખ16/05/2009
રાજ્યGujarat લોકસભા બેઠકBanaskantha કુલ નામાંકન27 રદ કરાયેલ નામાંકન2 પાછા ખેંચાયેલ નામાંકન11 ડિપોઝિટ જપ્ત12 કુુલ ઉમેદવાર14
પુરુષ મતદાર7,96,124 સ્ત્રી મતદાર7,19,587 અન્ય મતદાર0 કુલ મતદાર15,15,711 મતદાન તારીખ30/04/2014 પરિણામની તારીખ16/05/2014
રાજ્યGujarat લોકસભા બેઠકBanaskantha કુલ નામાંકન25 રદ કરાયેલ નામાંકન6 પાછા ખેંચાયેલ નામાંકન5 ડિપોઝિટ જપ્ત12 કુુલ ઉમેદવાર14
પુરુષ મતદાર8,90,814 સ્ત્રી મતદાર8,06,566 અન્ય મતદાર4 કુલ મતદાર16,97,384 મતદાન તારીખ23/04/2019 પરિણામની તારીખ23/05/2019
રાજ્ય- લોકસભા બેઠક- કુલ નામાંકન- રદ કરાયેલ નામાંકન- પાછા ખેંચાયેલ નામાંકન- ડિપોઝિટ જપ્ત- કુુલ ઉમેદવાર-
પુરુષ મતદાર- સ્ત્રી મતદાર- અન્ય મતદાર- કુલ મતદાર- મતદાન તારીખ- પરિણામની તારીખ-
લોકસભા બેઠકBanaskantha કુલ જનસંખ્યા24,22,063 શહેરી વસ્તી (%) 15 ગ્રામીણ વસ્તી (%)85 અનુસૂચિત જાતિ (%)10 અનુસૂચિત જનજાતિ (%)11 જનરલ / ઓબીસી (%)79
હિંદુ (%)95-100 મુસ્લિમ (%)0-5 ઈસાઈ (%)0-5 શીખ (%) 0-5 બૌદ્ધ (%)0-5 જૈન (%)0-5 અન્ય (%) 0-5
Source: 2011 Census

Disclaimer : “The information and data presented on this website, including but not limited to results, electoral features, and demographics on constituency detail pages, are sourced from various third-party sources, including the Association for Democratic Reforms (ADR). While we strive to provide accurate and up-to-date information, we do not guarantee the completeness, accuracy, or reliability of the data. The given data widgets are intended for informational purposes only and should not be construed as an official record. We are not responsible for any errors, omissions, or discrepancies in the data, or for any consequences arising from its use. To be used at your own risk.”

લોકસભા ચૂંટણીના પરિણામો માત્ર 5 કલાકમાં આવ્યા : અશ્વિની વૈષ્ણવ

દેશના નંબર-1 ન્યૂઝ નેટવર્ક TV9 નેટવર્કની ન્યૂઝ9 ગ્લોબલ સમિટ શરૂ થઈ ગઈ છે. આ વખતે આ કાર્યક્રમ જર્મનીમાં થઈ રહ્યો છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે દેશમાં બદલાતા ટેકનોલોજીના વાતાવરણ વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું કે ભારતમાં ચૂંટણીની દિશા અને સ્થિતિ કેવી રીતે બદલાઈ ગઈ છે.

ઉમેદવારી પત્ર ભરતા પહેલા વાયનાડમા પ્રિયંકાએ કર્યો રોડ શો, જુઓ ફોટા

વાયનાડ લોકસભા પેટાચૂંટણી માટે પ્રિયંકા ગાંધીએ ઉમેદવારી નોંધાવતા પહેલા કાલપેટ્ટામાં એક વિશાળ સભાને સંબોધી હતી. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે 1989 માં તેણીના પિતા રાજીવ ગાંધી સાથે ચૂંટણી પ્રચારમાં જોડાયા ત્યારથી 35 વર્ષમાં તેણીએ તેની માતા સોનિયા ગાંધી સાથે કામ કર્યું છે. તેમના ભાઈ રાહુલ ગાંધી અને પાર્ટીના અન્ય સાથીદારો માટે પ્રચાર કર્યો છે.

અજીત પવારને કારણે અમે લોકસભાની ચૂંટણી મહારાષ્ટ્રમાં હાર્યાઃ ફડણવીસ

દેવેન્દ્ર ફડણવીસ ભાજપના પહેલા એવા મોટા રાજકારણી છે, જેમણે મહારાષ્ટ્રમાં ભાજપ અને એનડીએની હાર માટે અજિત પવારને જવાબદાર ઠેરવ્યા છે. ફડણવીસે કહ્યું છે કે જો અમને લોકસભા ચૂંટણીમાં અજિત પવાર તરફી મત મળ્યા હોત તો અમે મહારાષ્ટ્રમાં આટલી ખરાબ રીતે હાર્યા ના હોત.

કેન્દ્રીય કેબિનેટમાં "One Nation, One Election" ને મંજૂરી

"One Nation, One Election" એ એક પ્રસ્તાવિત ખ્યાલ છે જેના હેઠળ લોકસભા (કેન્દ્ર) અને વિધાનસભા (રાજ્ય)ની ચૂંટણીઓ સમગ્ર દેશમાં એક સાથે યોજાય છે. તેનો ઉદ્દેશ્ય તમામ ચૂંટણીઓ એક જ સમયે યોજીને સમય, નાણાં અને વહીવટી સંસાધનોની બચત કરવાનો છે. આ વચ્ચે કેટલાક સવાલો પણ ઉદભવે છે. જેનું સમાધાન લાવવું પણ જરૂરી છે. 

વન નેશન-વન ઈલેક્શનનો સૌથી મોટો પડકાર શું છે જાણો

2019માં લોકસભા ચૂંટણી દુનિયાની સૌથી મોંઘી ચૂંટણી હતી. એક રિપોર્ટ મુજબ આ ચૂંટણીમાં 55 હજાર કરોડ રુપિયા ખર્ચ થયા હતા. મોદી કેબિનેટની બેઠકમાં વન નેશન-વન ઇલેક્શન પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. તો તેની સામે કેટલા પડકારો છે તેના વિશે વાત કરીશું.

વન નેશન-વન ઈલેક્શનના ફાયદા શું છે, જાણો

વન નેશન-વન ઇલેક્શનનો અર્થ છે કે, લોકસભા ચૂંટણીને સાથે તમામ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પણ કરાવવામાં આવે. મોદી કેબિનેટની બેઠકમાં વન નેશન-વન ઇલેક્શન પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. તો ચાલો જાણીએ કે, વન નેશન-વન ઈલેક્શનથી કેટલો ફાયદો થશે.

ખેડૂત સંગઠનોએ બદલી સ્ટ્રૈટજી, રાહુલ ગાંધીને મદદની અપીલ કરી, જાણો

ખેડૂત સંગઠનોએ હવે રાજકીય પક્ષો પાસેથી સમર્થન મેળવવાનું શરૂ કર્યું છે. સંયુક્ત કિસાન મોરચા વતી કેટલાક ખેડૂતો મંગળવારે અલ્હાબાદના સાંસદ ઉજ્જવલ રમણ સિંહ અને કૌશામ્બીના સાંસદ પુષ્પેન્દ્ર સરોજને મળ્યા હતા. તેમને C2 પ્લસ 50% ફોર્મ્યુલા અને MSPના અમલીકરણ પર ખાતરીપૂર્વક પાકની ખરીદી સંબંધિત માંગ વિશે જણાવ્યું.

ભારતે વિશ્વને યુદ્ધ નહીં, બુદ્ધ આપ્યા છે... PMનું વિયેનામાં સંબોધન

પીએમ મોદીએ બુધવારે વિયેનામાં એક કાર્યક્રમમાં ભારતીય સમુદાયને સંબોધિત કર્યા હતા. તેણે કહ્યું કે આ મારી પ્રથમ મુલાકાત છે. એક ઐતિહાસિક અવસર પર આ રાહનો અંત આવ્યો છે. ભારત અને ઓસ્ટ્રિયા તેમની મિત્રતાના 75 વર્ષની ઉજવણી કરી રહ્યા છે. દેશની ઉપલબ્ધિઓ વિશે વાત કરતા પીએમએ કહ્યું કે આજે સમગ્ર વિશ્વમાં ભારતની ચર્ચા થઈ રહી છે,

Om Birla સતત બીજી વખત લોકસભાના અધ્યક્ષ બન્યા

ઓમ બિરલા સતત બીજી વખત લોકસભા સાંસદ તરીકે ચૂંટાયા છે. તેમની આ પદ માટે ધ્વનિમત વોટીંગ દ્વારા પસંદગી કરવામાં આવી છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને અભિનંદન પાઠવ્યા હતા.

"કમળમાં હવે કંઈ લેવાનુ નથી"- પૂર્વ MLA કાળુુ વિરાણીએ આવુ કોને કહ્યુ

અમરેલી જિલ્લા ભાજપમાં ફરી વિવાદ સામે આવ્યો છે. લોકસભા ચૂંટણી સમયે અહીં ઉકળતા ચરૂ જેવી સ્થિતિ ઉદ્દભવી હતી. એકબાદ એક ભાજપના હાંસિયામાં ધકેલાયેલા નેતાઓનો હવે ભાજપમાંથી મોહભંગ થઈ રહ્યો હોય તેવા સૂર સામે આવી રહ્યા છે. સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ વિરાણીનો એક વીડિયો વાયરલ થયો છે. જેમા તેઓ કોંગ્રેસને મત આપવાની વાત કરી રહ્યા છે.

Election Videos

g clip-path="url(#clip0_868_265)">