અમદાવાદ પશ્ચિમ લોકસભા મતવિસ્તાર ચૂંટણી પરિણામ 2024

ઉમેદવારનું નામ મત પક્ષ સ્થિતિ
Dinesh Makwana 611704 BJP Won
Bharat Makwana 325267 INC Lost
Anilkumar Vasantbhai Vaghela 9600 BSP Lost
Bhitora Bhaveshkumar Chimanlal 2458 GUJLP Lost
Shankarbhai Khushalbhai Rathod 2389 DBHSP Lost
Vedubhai Kautikbhai Sirasat 1221 JANSDP Lost
અમદાવાદ પશ્ચિમ લોકસભા મતવિસ્તાર ચૂંટણી પરિણામ 2024

અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક હેઠળ અમદાવાદ શહેરની કુલ 7 વિધાનસભા બેઠકો આવે છે. અમદાવાદ પશ્ચિમ મત વિસ્તારમાં એલિસબ્રીજ , અમરાઈવાડી, દરિયાપુર, જમાલપુર-ખાડીયા, મણિનગર, અસારવા અને દાણીલીમડા વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે.અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક 2008માં અસ્તિત્વમાં આવી હતી. આ બેઠક અનુસૂચિત જાતિ (SC) માટે અનામત છે. આ બેઠક પરથી પ્રથમ વખત 2009માં ચૂંટણી યોજાઈ હતી. તેના પ્રથમ સાંસદ સભ્ય ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના ડૉ. કિરીટ સોલંકી હતા.અમદાવાદ પશ્ચિમ લોકસભા મતવિસ્તારમાં કુલ વસ્તી 24,82,962 છે. અમદાવાદ પશ્ચિમ લોકસભા મતવિસ્તારમાં એક પણ ગ્રામ્ય વિસ્તાર નથી, તેમાં 100 ટકા શહેરી વસ્તી છે. અત્યારે પણ આ બેઠકના સાંસદ ડો. કિરીટ સોલંકી છે. 2024ની ચૂંટણી માટે ભાજપે આ વખતે દિનેશ મકવાણા અને કોંગ્રેસે ભરત મકવાણાને ટિકિટ આપી છે. 

અમદાવાદ પશ્ચિમ લોકસભા સીટ ચૂંટણી પરિણામ
ઉમેદવારનું નામ પરિણામ કુલ મત મતદાન ટકાવારી %
Dr Kirit P Solanki બીજેપી Won 6,41,622 64.35
Raju Parmar કોંગ્રેસ Lost 3,20,076 32.10
Tribhovandas Karsandas Vaghela BSP Lost 10,028 1.01
Chauhan Harishbhai Jethabhai RPOP Lost 2,063 0.21
Mahedia Mahendrabhai Parsottamdas નિર્દલીય Lost 1,351 0.14
Malhotra Pankajkumar Dayabhai (Doctor Saheb) નિર્દલીય Lost 1,420 0.14
Vaghela Ashwinbhai Amrutbhai બીટીપી Lost 1,395 0.14
Vedubhai Kautikbhai Sirasat AMPI Lost 1,055 0.11
Bhitora Bhavesh Chimanbhai નિર્દલીય Lost 810 0.08
Jadav Ulpesh Jayantilal PPID Lost 725 0.07
Harshadkumar Laxmanbhai Solanki RTRP Lost 621 0.06
Dipika Jitendrakumar Sutaria MNNP Lost 615 0.06
Solanki Chiragbhai Somabhai JSPP Lost 524 0.05
Nota NOTA Lost 14,719 1.48
ઉમેદવારનું નામ પરિણામ કુલ મત મતદાન ટકાવારી %
Dr Solanki Kiritbhai Premjibhai બીજેપી Won 3,76,823 54.61
Parmar Shailesh Manharlal કોંગ્રેસ Lost 2,85,696 41.40
Dr Pravin S Solanki BSP Lost 8,436 1.22
Solanki Vitthalbhai Maganbhai નિર્દલીય Lost 5,513 0.80
Parmar Mohanbhai Karshanbhai LPSP Lost 2,931 0.42
Solanki Kantibhai Hemabhai નિર્દલીય Lost 1,965 0.28
Vora Ratnaben Dahyabhai નિર્દલીય Lost 1,168 0.17
Solanki Rameshbhai Danabhai નિર્દલીય Lost 1,159 0.17
Makwana Ishwarbhai Dhanabhai LJP Lost 1,155 0.17
Shah Ishwarbhai Khandas નિર્દલીય Lost 1,111 0.16
Sankhaliya Narendrasinh Mansinh LSWP Lost 923 0.13
Savle Bhika Fula RPIA Lost 779 0.11
Chauhan Prahladbhai Natthubhai નિર્દલીય Lost 693 0.10
Vijaykumar Manjibhai Vadher AIMF Lost 616 0.09
Shirsath Vedubhai Kautikbhai IJP Lost 561 0.08
Vanzara Dalpatbhai Khimabhai નિર્દલીય Lost 544 0.08
ઉમેદવારનું નામ પરિણામ કુલ મત મતદાન ટકાવારી %
Dr Kirit P Solanki બીજેપી Won 6,17,104 63.97
Ishvarbhai Dhanabhai Makwana કોંગ્રેસ Lost 2,96,793 30.77
J J Mevada આપ Lost 17,332 1.80
Chavda Mansukhbhai Nagarbhai BSP Lost 6,205 0.64
Solanki Vitthalbhai Maganbhai નિર્દલીય Lost 2,837 0.29
Dr J G Parmar BMUP Lost 2,564 0.27
Narendra Sankhaliya LSWP Lost 1,391 0.14
Solanki Rameshbhai Danabhai નિર્દલીય Lost 1,256 0.13
Amrut Sonara BHSD Lost 941 0.10
Aayar Muljibhai Khanabhai નિર્દલીય Lost 808 0.08
Parmar Harjivanbhai Kalabhai નિર્દલીય Lost 807 0.08
Nota NOTA Lost 16,571 1.72
અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક નો ચૂંટણી ઇતિહાસ
રાજ્યGujarat લોકસભા બેઠકAhmedabad West કુલ નામાંકન19 રદ કરાયેલ નામાંકન3 પાછા ખેંચાયેલ નામાંકન0 ડિપોઝિટ જપ્ત14 કુુલ ઉમેદવાર16
પુરુષ મતદાર7,42,922 સ્ત્રી મતદાર6,88,158 અન્ય મતદાર- કુલ મતદાર14,31,080 મતદાન તારીખ30/04/2009 પરિણામની તારીખ16/05/2009
રાજ્યGujarat લોકસભા બેઠકAhmedabad West કુલ નામાંકન14 રદ કરાયેલ નામાંકન2 પાછા ખેંચાયેલ નામાંકન1 ડિપોઝિટ જપ્ત9 કુુલ ઉમેદવાર11
પુરુષ મતદાર8,00,933 સ્ત્રી મતદાર7,33,462 અન્ય મતદાર5 કુલ મતદાર15,34,400 મતદાન તારીખ30/04/2014 પરિણામની તારીખ16/05/2014
રાજ્યGujarat લોકસભા બેઠકAhmedabad West કુલ નામાંકન17 રદ કરાયેલ નામાંકન4 પાછા ખેંચાયેલ નામાંકન0 ડિપોઝિટ જપ્ત11 કુુલ ઉમેદવાર13
પુરુષ મતદાર8,51,862 સ્ત્રી મતદાર7,91,430 અન્ય મતદાર25 કુલ મતદાર16,43,317 મતદાન તારીખ23/04/2019 પરિણામની તારીખ23/05/2019
રાજ્ય- લોકસભા બેઠક- કુલ નામાંકન- રદ કરાયેલ નામાંકન- પાછા ખેંચાયેલ નામાંકન- ડિપોઝિટ જપ્ત- કુુલ ઉમેદવાર-
પુરુષ મતદાર- સ્ત્રી મતદાર- અન્ય મતદાર- કુલ મતદાર- મતદાન તારીખ- પરિણામની તારીખ-
લોકસભા બેઠકAhmedabad West કુલ જનસંખ્યા24,82,962 શહેરી વસ્તી (%) 100 ગ્રામીણ વસ્તી (%)0 અનુસૂચિત જાતિ (%)12 અનુસૂચિત જનજાતિ (%)1 જનરલ / ઓબીસી (%)87
હિંદુ (%)75-80 મુસ્લિમ (%)15-20 ઈસાઈ (%)0-5 શીખ (%) 0-5 બૌદ્ધ (%)0-5 જૈન (%)0-5 અન્ય (%) 0-5
Source: 2011 Census

Disclaimer : “The information and data presented on this website, including but not limited to results, electoral features, and demographics on constituency detail pages, are sourced from various third-party sources, including the Association for Democratic Reforms (ADR). While we strive to provide accurate and up-to-date information, we do not guarantee the completeness, accuracy, or reliability of the data. The given data widgets are intended for informational purposes only and should not be construed as an official record. We are not responsible for any errors, omissions, or discrepancies in the data, or for any consequences arising from its use. To be used at your own risk.”

ઉમેદવારી પત્ર ભરતા પહેલા વાયનાડમા પ્રિયંકાએ કર્યો રોડ શો, જુઓ ફોટા

વાયનાડ લોકસભા પેટાચૂંટણી માટે પ્રિયંકા ગાંધીએ ઉમેદવારી નોંધાવતા પહેલા કાલપેટ્ટામાં એક વિશાળ સભાને સંબોધી હતી. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે 1989 માં તેણીના પિતા રાજીવ ગાંધી સાથે ચૂંટણી પ્રચારમાં જોડાયા ત્યારથી 35 વર્ષમાં તેણીએ તેની માતા સોનિયા ગાંધી સાથે કામ કર્યું છે. તેમના ભાઈ રાહુલ ગાંધી અને પાર્ટીના અન્ય સાથીદારો માટે પ્રચાર કર્યો છે.

અજીત પવારને કારણે અમે લોકસભાની ચૂંટણી મહારાષ્ટ્રમાં હાર્યાઃ ફડણવીસ

દેવેન્દ્ર ફડણવીસ ભાજપના પહેલા એવા મોટા રાજકારણી છે, જેમણે મહારાષ્ટ્રમાં ભાજપ અને એનડીએની હાર માટે અજિત પવારને જવાબદાર ઠેરવ્યા છે. ફડણવીસે કહ્યું છે કે જો અમને લોકસભા ચૂંટણીમાં અજિત પવાર તરફી મત મળ્યા હોત તો અમે મહારાષ્ટ્રમાં આટલી ખરાબ રીતે હાર્યા ના હોત.

કેન્દ્રીય કેબિનેટમાં "One Nation, One Election" ને મંજૂરી

"One Nation, One Election" એ એક પ્રસ્તાવિત ખ્યાલ છે જેના હેઠળ લોકસભા (કેન્દ્ર) અને વિધાનસભા (રાજ્ય)ની ચૂંટણીઓ સમગ્ર દેશમાં એક સાથે યોજાય છે. તેનો ઉદ્દેશ્ય તમામ ચૂંટણીઓ એક જ સમયે યોજીને સમય, નાણાં અને વહીવટી સંસાધનોની બચત કરવાનો છે. આ વચ્ચે કેટલાક સવાલો પણ ઉદભવે છે. જેનું સમાધાન લાવવું પણ જરૂરી છે. 

વન નેશન-વન ઈલેક્શનનો સૌથી મોટો પડકાર શું છે જાણો

2019માં લોકસભા ચૂંટણી દુનિયાની સૌથી મોંઘી ચૂંટણી હતી. એક રિપોર્ટ મુજબ આ ચૂંટણીમાં 55 હજાર કરોડ રુપિયા ખર્ચ થયા હતા. મોદી કેબિનેટની બેઠકમાં વન નેશન-વન ઇલેક્શન પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. તો તેની સામે કેટલા પડકારો છે તેના વિશે વાત કરીશું.

વન નેશન-વન ઈલેક્શનના ફાયદા શું છે, જાણો

વન નેશન-વન ઇલેક્શનનો અર્થ છે કે, લોકસભા ચૂંટણીને સાથે તમામ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પણ કરાવવામાં આવે. મોદી કેબિનેટની બેઠકમાં વન નેશન-વન ઇલેક્શન પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. તો ચાલો જાણીએ કે, વન નેશન-વન ઈલેક્શનથી કેટલો ફાયદો થશે.

ખેડૂત સંગઠનોએ બદલી સ્ટ્રૈટજી, રાહુલ ગાંધીને મદદની અપીલ કરી, જાણો

ખેડૂત સંગઠનોએ હવે રાજકીય પક્ષો પાસેથી સમર્થન મેળવવાનું શરૂ કર્યું છે. સંયુક્ત કિસાન મોરચા વતી કેટલાક ખેડૂતો મંગળવારે અલ્હાબાદના સાંસદ ઉજ્જવલ રમણ સિંહ અને કૌશામ્બીના સાંસદ પુષ્પેન્દ્ર સરોજને મળ્યા હતા. તેમને C2 પ્લસ 50% ફોર્મ્યુલા અને MSPના અમલીકરણ પર ખાતરીપૂર્વક પાકની ખરીદી સંબંધિત માંગ વિશે જણાવ્યું.

ભારતે વિશ્વને યુદ્ધ નહીં, બુદ્ધ આપ્યા છે... PMનું વિયેનામાં સંબોધન

પીએમ મોદીએ બુધવારે વિયેનામાં એક કાર્યક્રમમાં ભારતીય સમુદાયને સંબોધિત કર્યા હતા. તેણે કહ્યું કે આ મારી પ્રથમ મુલાકાત છે. એક ઐતિહાસિક અવસર પર આ રાહનો અંત આવ્યો છે. ભારત અને ઓસ્ટ્રિયા તેમની મિત્રતાના 75 વર્ષની ઉજવણી કરી રહ્યા છે. દેશની ઉપલબ્ધિઓ વિશે વાત કરતા પીએમએ કહ્યું કે આજે સમગ્ર વિશ્વમાં ભારતની ચર્ચા થઈ રહી છે,

Om Birla સતત બીજી વખત લોકસભાના અધ્યક્ષ બન્યા

ઓમ બિરલા સતત બીજી વખત લોકસભા સાંસદ તરીકે ચૂંટાયા છે. તેમની આ પદ માટે ધ્વનિમત વોટીંગ દ્વારા પસંદગી કરવામાં આવી છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને અભિનંદન પાઠવ્યા હતા.

"કમળમાં હવે કંઈ લેવાનુ નથી"- પૂર્વ MLA કાળુુ વિરાણીએ આવુ કોને કહ્યુ

અમરેલી જિલ્લા ભાજપમાં ફરી વિવાદ સામે આવ્યો છે. લોકસભા ચૂંટણી સમયે અહીં ઉકળતા ચરૂ જેવી સ્થિતિ ઉદ્દભવી હતી. એકબાદ એક ભાજપના હાંસિયામાં ધકેલાયેલા નેતાઓનો હવે ભાજપમાંથી મોહભંગ થઈ રહ્યો હોય તેવા સૂર સામે આવી રહ્યા છે. સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ વિરાણીનો એક વીડિયો વાયરલ થયો છે. જેમા તેઓ કોંગ્રેસને મત આપવાની વાત કરી રહ્યા છે.

ગુજરાત ભાજપના આ સાંસદે, જાહેર મંચ પરથી કોને આપી સ્પષ્ટ શબ્દોમાં ધમકી ?

ભાજપની વધુ એક વાર ટિકિટ મેળવીને લોકસભાની ચૂંટણી જીતેલા આ સાંસદે, ગર્વિષ્ઠ રીતે કહ્યું હતું કે, ભાજપ હિસાબ કરે કે ના કરે, હુ હિસાબ કરીશ. આ પ્રકારની ધમકી જાહેર મંચ પરથી જે રીતે અપાઈ છે તે જોતા રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે, ભાજપમાં રહેલા તેમના વિરોધીઓને સાંસદે હિસાબ પુરો કરવાની ધમકી આપી છે. જેઓ આડકતરી રીતે એમ પણ કહી રહ્યાં છે કે, જો ભારતીય જનતા પક્ષ, મારા વિરોધીઓ સામે પગલા નહીં ભરે તો તેઓ તેમની રીતે તેનો હિસાબ કરશે.

Election Videos

g clip-path="url(#clip0_868_265)">