સિદ્ધાર્થ ચૌધરી ચૂંટણી પરિણામ 2024
બારડોલી
INC
Lost
કોંગ્રેસે જાહેર કરેલ બીજી યાદીમાં ગુજરાતની 26 બેઠક પૈકી સાત બેઠક પર ઉમેદવારો જાહેર કર્યાં છે. દક્ષિણ ગુજરાતની બારડોલી બેઠક પરથી કોંગ્રેસે સિદ્ધાર્થ ચૌધરીને બાગડોર સોંપી છે. કોંગ્રેસે બોરડોલી બેઠક પરથી સિદ્ધાર્થ ચૌધરી માજી સાંસદ અને ધારાસભ્ય અમરસિંહ ચૌધરીના પુત્ર છે. સિદ્ધાર્થ ચૌધરીએ રાજકીય અને સામાજીક ક્ષેત્રની કારકિર્દી શું છે તે જાણીશું.
કોણ છે સિદ્ધાર્થ ચૌધરી?
સિદ્ધાર્થ ચૌધરીનો જન્મ 21 જાન્યુઆરી 1977ના રોજ થયો હતો. તેમના પિતાનું નામ અમરસિંહ ચૌધરી છે. અમરસિંહ ચૌધરી વર્ષોથી રાજકારણ સાથે જોડાયેલા છે. સિદ્ધાર્થ ચૌધરી તાપી જિલ્લામાંથી આવે છે. તેઓ 2010-2015માં તાપી જિલ્લા પંચાયતના કારોબારી સભ્ય પણ રહી ચૂક્યા છે. સિદ્ધાર્થ ચૌધરી વ્યારા તાલુકા પંચાયત 2015-2018 ના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રહી ચૂક્યા છે."
નામSiddharth Chaudhary
ઉંમર47 વર્ષ
લિંગ પુરુષ
લોકસભા મતવિસ્તાર બારડોલી
ગુનાહિત ઈતિહાસ No
કુલ સંપતિ ₹ 4.6Crore
કુલ દેવું ₹ 1.2Crore
શૈક્ષણિક લાયકાતPost Graduate
All the information available on this page has been provided by Association for Democratic Reforms (ADR) | MyNeta and sourced from election affidavits available in the public domain of Election Commission of India