Gujarati NewsEducationYear ender 2024 Google Year in Search 2024 You will be surprised to know these are the most asked questions in the year 2024
Year Ender 2024 most search words : વર્ષ 2024માં આ સૌથી વધુ પૂછાયેલા પ્રશ્નો, જાણીને તમને થશે આશ્ચર્ય
Most asked questions in the year 2024 : ગૂગલે 2024માં ભારતમાં સૌથી વધુ સર્ચ થયેલી વસ્તુઓની યાદી જાહેર કરી છે. આવો ચાલો જાણીએ કે આ વર્ષે ભારતમાં સૌથી વધુ સર્ચ કરાયેલા પ્રશ્નો કયા હતા.
most asked questions in the year 2024
Follow us on
Most asked questions in the year 2024 : ગૂગલે 2024માં ભારતમાં સૌથી વધુ સર્ચ થયેલી વસ્તુઓની યાદી જાહેર કરી છે. આ લિસ્ટમાં એ વાત સામે આવી છે કે આ વર્ષે ભારતીયોએ ગૂગલ પર સૌથી વધુ શું સર્ચ કર્યું છે. વર્ષ 2024માં આવા ઘણા key words હતા, જેની સૌથી વધુ ચર્ચા થઈ હતી. આ લિસ્ટમાં લોકોએ All Eyes on Rafah, ક્રિકેટર વિરાટ કોહલીના પુત્ર અકાયનો અર્થ, તવાયફનો અર્થ, મોયે મોયેનો અર્થ વગેરે માટે ખૂબ સર્ચ કર્યું. સોશિયલ મીડિયા પર પણ આ key words પર ઘણી ચર્ચા થઈ હતી. ગૂગલે હવે આવા પ્રશ્નોની યાદી તૈયાર કરી છે જેની વર્ષ 2024માં સૌથી વધુ ચર્ચા થશે.
આ ઉપરાંત લોકોએ તેમની આસપાસના સ્થળોની પણ વિસ્તૃત શોધખોળ કરી હતી. બેસ્ટ બેકરી Near me , ટ્રેન્ડી કાફે Near me, નજીકના રામ મંદિર અને એર ક્વોલિટી ઈન્ડેક્સ Near me, હનુમાન મૂવી Near me, શિવ મંદિર Near me પણ સામેલ હતા.
2024 માં મારી નજીકના સૌથી વધુ પૂછાયેલા પ્રશ્નો (Near me)