આજે પુષ્ય નક્ષત્ર સોનું ખરીદવા માટે શુભ દિવસ, કેવી રીતે તપાસ કરશો કે આપનું સોનું કેટલું શુદ્ધ છે? જુઓ VIDEO

આજે પુષ્ય નક્ષત્ર, સોનું ખરીદવા માટે આજનો દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે. ત્યારે પુષ્ય નક્ષત્રના અવસરે અમદાવાદ સહિત રાજ્યભરના સોની બજારોમાં સોનાની ખરીદીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે.  પુષ્ય નક્ષત્રના અવસરે આજે જ્વેલરીની દુકાનો પર ગ્રાહકોની ભીડ જામી છે. પુષ્ય નક્ષત્રમાં સોનું, મકાન કે કોઈ પણ કિંમતી વસ્તુની ખરીદીને શુભ માનવામાં આવે છે. જેથી […]

આજે પુષ્ય નક્ષત્ર સોનું ખરીદવા માટે શુભ દિવસ, કેવી રીતે તપાસ કરશો કે આપનું સોનું કેટલું શુદ્ધ છે? જુઓ VIDEO
Follow Us:
| Updated on: Oct 22, 2019 | 5:24 AM

આજે પુષ્ય નક્ષત્ર, સોનું ખરીદવા માટે આજનો દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે. ત્યારે પુષ્ય નક્ષત્રના અવસરે અમદાવાદ સહિત રાજ્યભરના સોની બજારોમાં સોનાની ખરીદીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે.

પુષ્ય નક્ષત્રના અવસરે આજે જ્વેલરીની દુકાનો પર ગ્રાહકોની ભીડ જામી છે. પુષ્ય નક્ષત્રમાં સોનું, મકાન કે કોઈ પણ કિંમતી વસ્તુની ખરીદીને શુભ માનવામાં આવે છે. જેથી આજે વહેલી સવારથી લોકોએ સોનાની ખરીદી શરૂ કરી છે તો બીજી તરફ ગ્રાહકોને આકર્ષવા માટે જ્વેલર્સ વેપારીઓ દ્વારા વિવિધ સ્કીમ પણ મુકવામાં આવી છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ત્યારે સોનું ખરીદતા પહેલા ખાસ ધ્યાન રાખશો , જેથી તમારી મહેનતની કમાણી પર પાણીના ફરી વળે. હવે માર્કેટમાં એવા મશીન આવી ગયા છે, જે સોનાની સાચી શુદ્ધતા અને ઓળખ કરી આપે છે. જે બતાવે છે કે સોનું અસલી છે કે નકલી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
g clip-path="url(#clip0_868_265)">