નીગ્રો દ્વારા આફ્રિકામાં ભરૂચના યુવાનના યુવાન ઉપર લૂંટના ઇરાદે હુમલો , ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા

દક્ષિણ આફ્રિકામાં રહેતા ગુજરાતીઓ ઉપર સ્થાનિક નીગ્રો લોકોના હુમલા અને લૂંટની વધતી ઘટનાઓએ વતનમાં રહેતા સ્વજનોની ચિંતામાં વધારો કરી દીધો છે. સમયાંતરે બનતી ઘટનાઓના કારણે વિદેશમાં રોજગારી માટે ગયેલા યુવાનો અસલામતી અનુભવી રહ્યા છે. આજે વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં લૂંટ ચલાવી યુવાનને માર મરાયો હોવાની ઘટના સામે આવી છે. ભરૂચના  યુવાન ઇમરાન […]

નીગ્રો દ્વારા આફ્રિકામાં ભરૂચના યુવાનના યુવાન ઉપર લૂંટના ઇરાદે હુમલો , ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Oct 28, 2020 | 10:21 PM

દક્ષિણ આફ્રિકામાં રહેતા ગુજરાતીઓ ઉપર સ્થાનિક નીગ્રો લોકોના હુમલા અને લૂંટની વધતી ઘટનાઓએ વતનમાં રહેતા સ્વજનોની ચિંતામાં વધારો કરી દીધો છે. સમયાંતરે બનતી ઘટનાઓના કારણે વિદેશમાં રોજગારી માટે ગયેલા યુવાનો અસલામતી અનુભવી રહ્યા છે. આજે વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં લૂંટ ચલાવી યુવાનને માર મરાયો હોવાની ઘટના સામે આવી છે.

ભરૂચના  યુવાન ઇમરાન કાવલીવાળા દક્ષિણ આફ્રિકામાં સ્ટોર ધરાવે છે. ખરીદીના બહાને બે – ત્રણ શકશો તેમની દુકાનમાં પ્રવેશ્યા હતા જેમણે પેમેન્ટ સ્વીકાર્યા બાદ ઇમરાને કેશબોક્સ ખોલ્યું કે તુરંત હુમલો કરી દીધો હતો. નીગ્રો પ્રતિકાર કરનારની હત્યા કરતા ખચકાતા નથી તે બાબતથી સુપેરે વાકેફ ઇમરાને લૂંટારુઓનો સામનો ન કર્યો લૂંટારુએ લૂંટને અંજામ આપી ઈમરાનને માથામાં ઈજાઓ પહોંચાડી હતી.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. નિગ્રોના હુમલામાં ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા એક વર્ષમાં આફ્રિકામાં ભરૂચ જિલ્લાનાલોકો ઉપર હુમલાની ઘટનાઓ ચિંતાજનક સ્તરે વધી છે ત્યારે પરિવારજનો મામલે ભારત સરકાર હસ્તક્ષેપ કરે તેવી માંગ ઉઠી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
g clip-path="url(#clip0_868_265)">