Panchmahal: ઘોઘંબાના કાલસર ગામે યુવક પર ફાયરીંગ, ઘાયલ યુવકને વડોદરાની હોસ્પિટલમાં ખસેડાયો

Firing in Kalsar village of Ghoghamba : અજાણ્યા વ્યક્તિઓ સાથે તકરાર થતા આ યુવક પર ફાયરીંગ કર્યા હોવાનું જાણવા મળ્યું છે. આ યુવકને છાતીના ભાગે ગોળી વાગી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 04, 2021 | 10:20 PM

Panchmahal: પંચમહાલ જિલ્લાના ઘોઘંબા (Ghoghamba) તાલુકાના કાલસર ગામે (Kalsar village) એક યુવક પર ફાયરીંગ થયાની ઘટના સામે આવી છે. અજાણ્યા વ્યક્તિઓ સાથે તકરાર થતા આ યુવક પર ફાયરીંગ કર્યા હોવાનું જાણવા મળ્યું છે. આ યુવકને છાતીના ભાગે ગોળી વાગી છે. ગોળી વાગવાથી આ યુવક ઘયલ થતા સારવાર અર્થે પહેલા હાલોલની ખાનગી હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર અર્થે વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

Follow Us:
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ

ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે

શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ

દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી

જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા

હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી

દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી

સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત

ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video

PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર

g clip-path="url(#clip0_868_265)">