જાનથી મારી નાખવાની ધમકી આપી, ઓછા રૂપિયામાં કરોડો રૂપિયાની જમીન પચાવી પાડી હોવાની બિલ્ડર સહિત 9 સામે ફરિયાદ

અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઈ તાલુકાના વડદ ગામના ખેડૂતે બિલ્ડર સહિત 9 સામે છેતરપિંડી અને જાનથી મારી નાખવાની ધમકી આપી  હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે.  27 વિધા ખેતરના બજર ભાવ 27 કરોડ થાય છે. તેમ છતા બિલ્ડર અને તેના મળતીયાઓએ ધાકધમકી આપીને 11 કરોડ 11 લાખનો દસ્તાવેજ કરાવી લીધો છે. સમાધાન માટે બોલાવીને પૈસા પડાવી લેવા ઉપરાંત […]

જાનથી મારી નાખવાની ધમકી આપી, ઓછા રૂપિયામાં કરોડો રૂપિયાની જમીન પચાવી પાડી હોવાની બિલ્ડર સહિત 9 સામે ફરિયાદ
Follow Us:
| Updated on: Nov 18, 2020 | 2:53 PM

અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઈ તાલુકાના વડદ ગામના ખેડૂતે બિલ્ડર સહિત 9 સામે છેતરપિંડી અને જાનથી મારી નાખવાની ધમકી આપી  હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે.  27 વિધા ખેતરના બજર ભાવ 27 કરોડ થાય છે. તેમ છતા બિલ્ડર અને તેના મળતીયાઓએ ધાકધમકી આપીને 11 કરોડ 11 લાખનો દસ્તાવેજ કરાવી લીધો છે. સમાધાન માટે બોલાવીને પૈસા પડાવી લેવા ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનુ ફરિયાદમાં જણાવાયુ છે. અમદાવાદના બાપુનગરના કેટલાક અસામાજીક તત્વોએ જાનથી મારી નાખવાની, છેતરપિંડી આચરીને રૂપિયા પડાવી લીધા હોવાનું ફરીયાદીએ ફરીયાદમાં નોંધાવ્યુ છે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">