VIDEO: બનાસકાંઠાના ભાકડિયાલ ગામે એક જ પરિવારના 3 લોકોની ઘાતકી હત્યા
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories View more ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે ઉનાળામાં […]
બનાસકાંઠાના એક માથા ફરેલા શખ્સે પોતાના જ પરિવારના ત્રણ સભ્યોની હત્યા કરી છે. લાખણીના ભાકડિયાલ ગામે માનસિક રીતે અસ્વસ્થ એવા એક શખ્સે પોતાની જ માતા, પત્ની અને પુત્રની હત્યા કરી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પુત્રએ કુહાડીના ઘા મારીને પોતાની માતા, પત્ની અને પુત્રની હત્યા કરી છે. ત્યારે પોલીસે આ કેસને લઈ વધુ તપાસ હાથ ધરી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો