અંકલેશ્વર એસટી ડેપોમાં પાર્ક બસ લઈ ફિલ્મી ઢબે ભાગ્યો યુવાન, એસટી સ્ટાફે પીછો કરી ઝડપી પાડી પોલીસના હવાલે કર્યો

અંકલેશ્વરમાં એસટી ડેપોમાંથી બસની ચોરીના પ્રયાસનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નશામાં ચકચૂર એક શક્શ ડેપોમાંથી બસ લઈ ભાગ્યો હતો જેને એસટીના સ્ટાફે પીછો કરી નજીકના વિસ્તારમાંથી ઝડપી પાડયો હતો. યુવાનને ઝડપી પાડી પોલીસના હવાયેલી કરાયો છે. ઉલ્લેખનીય છે કે ધોળા દિવસે બસની ચોરીનો પ્રયાસ પૈસા માટે ન હતો તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે ત્યારે […]

અંકલેશ્વર એસટી ડેપોમાં પાર્ક બસ લઈ ફિલ્મી ઢબે ભાગ્યો યુવાન, એસટી સ્ટાફે પીછો કરી ઝડપી પાડી પોલીસના હવાલે કર્યો
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Sep 28, 2020 | 9:44 PM

અંકલેશ્વરમાં એસટી ડેપોમાંથી બસની ચોરીના પ્રયાસનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નશામાં ચકચૂર એક શક્શ ડેપોમાંથી બસ લઈ ભાગ્યો હતો જેને એસટીના સ્ટાફે પીછો કરી નજીકના વિસ્તારમાંથી ઝડપી પાડયો હતો. યુવાનને ઝડપી પાડી પોલીસના હવાયેલી કરાયો છે. ઉલ્લેખનીય છે કે ધોળા દિવસે બસની ચોરીનો પ્રયાસ પૈસા માટે ન હતો તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે ત્યારે ઘટનાનું કારણ જાણવા પોલીસે પૂછપરછ શરુ કરી છે.

જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

અંકલેશ્વર એસ્ટ ડેપોના વર્કશોપમાં પાર્ક કરાયેલી એક બસ ફિલ્મી ઢબે ડેપોની બહાર નીકળતા કચેરીનો મોટાભાગનો સ્ટાફ પીછો કરવા ભાગ્યો હતો. બસ ડેપોની ભાર નીકળી એક પેસેન્જર વેહિકલ સાથે ટકરાયા બાદ અટકી હતી. એસટી સ્ટાફ તાત્કાલિક બસમાં ચડી જઈ સ્ટિયરિંગકંટ્રોલ હાથમાં લઈ બસ ચલાવનાર વ્યક્તિને ઉતારી પોલીસના હવાલે કર્યો હતો. પોલીસ તપાસમાં બસ ચોરીનો પ્રયાસ કરનાર અંકલેશ્વરના પુનગામનો રાકેશ પરમાર હતો જે નશામાં હતો. પોલીસ અનુમાન લગાવી રહી છે કે ધોળા દિવસે બસની ચોરીનો આ પ્રયાસ પૈસા માટે થયો હો તેમ લાગતું નથી ત્યારે ચોરીના પ્રયાસનું સાચું કારણ બહાર લાવવા રાકેશની પૂછપરછ કરાઈ રહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">