SBI Recruitment 2021 : ઉમેદવારો માટે ખુશખબર, આ રાષ્ટ્રીયકૃત બેંકમાં ઓફિસરના પદ માટે બમ્પર ભરતીની જાહેરાત

ઉમેદવારો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની સત્તાવાર વેબસાઇટ sbi.co.in પર જઈને PO ની પોસ્ટ માટે અરજી કરી શકે છે.

SBI Recruitment 2021 : ઉમેદવારો માટે ખુશખબર, આ રાષ્ટ્રીયકૃત બેંકમાં ઓફિસરના પદ માટે બમ્પર ભરતીની જાહેરાત
State Bank of India
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 15, 2021 | 3:07 PM

SBI PO Recruitment 2021: સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં પ્રોબેશનરી ઓફિસર (PO) ની પોસ્ટ માટે બમ્પર ભરતીઓ થવા જઈ રહી છે. જે લોકો બેંકિંગ ક્ષેત્રમાં સરકારી નોકરી શોધી રહ્યા છે તેમના માટે આ એક મોટી તક છે. PO ની જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ નજીક છે.

આ તારીખ સુધી ઉમેદવારો અરજી કરી શકશે

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવેલી નોટિફિકેશન મુજબ અરજી પ્રક્રિયા 5 ઓક્ટોબર 2021 થી શરૂ થશે. ઉમેદવારોને ખાલી જગ્યા માટે અરજી કરવા 25 ઓક્ટોબર 2021 સુધીનો સમય આપવામાં આવ્યો છે. આ અંતર્ગત કુલ 2056 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. રસ ધરાવતા ઉમેદવારો (Candidate) સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની સત્તાવાર વેબસાઈટ sbi.co.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ સૂચના દ્વારા ભરતીની સંપૂર્ણ વિગતો જોઈ શકે છે. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા જારી કરવામાં આવેલી આ જગ્યા માટે 4 ઓક્ટોબર 2021 ના ​​રોજ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતુ.

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

લાયકાત

ભારતીય સ્ટેટ બેંક (State Bank Of India) દ્વારા જારી કરવામાં આવેલી આ જગ્યા માટે અરજી કરનાર ઉમેદવારો પાસે કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ. વધુ માહિતી માટે ઉમેદવારો SBIની ઓફિશિયલ વેબસાઈટ (Official websites) પર જઈને માહિતી મેળવી શકે છે.

મહતમ ઉંમર

PO ઓફિસર પદ માટે અરજી કરવા માટે ઉમેદવારોની ઉંમર 21 વર્ષથી ઉપર અને 30 વર્ષથી ઓછી હોવી જોઈએ. જેમાં ભારતીય સ્ટેટ બેંકના નિયમો હેઠળ આરક્ષણના દાયરામાં આવતા ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.

આ રીતે અરજી કરો

Step 1: સૌ પ્રથમ સ્ટેટ બેંકની સત્તાવાર વેબસાઇટ- sbi.co.in પર જાઓ. Step 2: વેબસાઈટના હોમ પેજ પર આપેલ Current Opening લિંક પર ક્લિક કરો. Step 3: હવે RECRUITMENT OF PROBATIONARY OFFICERS લિંક પર ક્લિક કરો. Step 4: New Registration વિકલ્પ પર ક્લિક કરો. Step 5: હવે જરૂરી વિગતો ભરીને રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરો. Step 6: તેમાં રજિસ્ટ્રેશન નંબર અને પાસવર્ડની મદદથી, તમે અરજી ફોર્મ ભરી શકો છો. Step 7: અરજી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, અરજી ફોર્મની પ્રિન્ટ કાઢી લો.

આ પણ વાંચો : JEE Advanced Result 2021 : JEE એડવાન્સ્ડનું પરિણામ જાહેર, આ વિદ્યાર્થીએ મારી બાજી

આ પણ વાંચો : Indian Navy Recruitment : ઈન્ડિયન નેવીએ જાહેર કરી બમ્પર ભરતી, જાણો ભરતીની સમગ્ર વિગત

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">