JEE Advanced Result 2021 : JEE એડવાન્સ્ડનું પરિણામ જાહેર, આ વિદ્યાર્થીએ મારી બાજી

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (IIT)દ્વારા સત્તાવાર વેબસાઇટ jeeadv.ac.in પર JEE એડવાન્સ્ડનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.

JEE Advanced Result 2021 : JEE એડવાન્સ્ડનું પરિણામ જાહેર, આ વિદ્યાર્થીએ મારી બાજી
JEE Advanced Result 2021
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 15, 2021 | 11:58 AM

JEE Advanced Result 2021:  IIT દ્વારા JEE એડવાન્સ્ડ 2021 નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (IIT) ખડગપુરે JEE એડવાન્સ્ડ પરિણામ સત્તાવાર વેબસાઇટ jeeadv.ac.in પર જાહેર કર્યું છે. વિદ્યાર્થીઓની પરિણામની રાહ હવે પૂરી થઈ છે. જે ઉમેદવારોએ (Candidate) પરીક્ષામાં ભાગ લીધો હતો તેઓ સત્તાવાર વેબસાઇટ પર જઈને સરળતાથી તેમનું પરિણામ ચકાસી શકે છે.

વિદ્યાર્થીઓએ ક્વલિફાય થવા આટલા માર્કસ જરૂરી

JEE એડવાન્સ્ડ 2021 ને ક્વોલિફાય કરવા માટે, ઉમેદવારોએ ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને ગણિત ત્રણમાંથી દરેક વિષયમાં ઓછામાં ઓછા 10 ટકા ગુણ મેળવવા જરૂરી છે. આ સાથે ત્રણેય વિષયમાં (Subject) એકંદરે 35 ટકા સ્કોર કરવો પણ જરૂરી રહેશે. ઉલ્લેખનીય છે કે,JEE એડવાન્સ પરીક્ષા 3 જી ઓક્ટોબરના રોજ લેવામાં આવી હતી.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

તમને જણાવી દઈએ કે,JEE એડવાન્સ્ડ 2021 માટેની અરજી પ્રક્રિયા 15 સપ્ટેમ્બર 2021 થી શરૂ કરવામાં આવી હતી. જેમાં ઉમેદવારોને ઓનલાઈન અરજી કરવા માટે 20 સપ્ટેમ્બર 2021 સુધીનો સમય આપવામાં આવ્યો હતો. તેમજ અરજી ફી જમા કરવાની છેલ્લી તારીખ 21 સપ્ટેમ્બર 2021 હતી.

આ લિંકથી JEE એડવાન્સ્ડ પરિણામ 2021 તપાસો

IIT JEE Result Link

 આ સ્ટેપથી ચકાસો પરિણામ

Step 1: સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ jeeadv.ac.in પર જાઓ. Step 2: વેબસાઈટ પર આપેલી રિઝલ્ટ લિંક પર ક્લિક કરો. Step 3: હવે તમારો રોલ નંબર અને જન્મ તારીખ સબમિટ કરો. Step 4: તમારું પરિણામ સ્ક્રીન પર દેખાશે. Step 5: હવે તેને ચેક કર્યા બાદ તેની પ્રિન્ટ આઉટ કાઢી લો.

કાઉન્સેલિંગ પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન રહેશે

તમને જણાવી દઈએ કે, આર્કિટેક્ચર એપ્ટિટ્યુડ ટેસ્ટ (Architecture Aptitude Test)માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન આજથી શરૂ થઈ ગયું છે. આઇઆઇટી અને એનઆઇટીમાં પ્રવેશ માટે કાઉન્સેલિંગ 16 ઓક્ટોબરથી શરૂ થશે અને જોસા દ્વારા josaa.nic.in પર હાથ ધરવામાં આવશે. કાઉન્સેલિંગ પ્રક્રિયા અગાઉના વર્ષની જેમ સંપૂર્ણપણે ઓનલાઈન રહેશે.

JEE એડવાન્સ્ડ 2021

જેઇઇ મેઇનમાં જેઇઇ એડવાન્સ માટે લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા – 2.5 લાખ જેઇઇ એડવાન્સ્ડ 2021 માટે રજીસ્ટ્રેશન કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા – 1.51 લાખ JEE એડવાન્સ્ડ 2021 પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ – 1,41,699

કેટેગરીવાઈઝ ટોપર લિસ્ટ

ઓપન – મૃદુલ અગ્રવાલ OBC – પ્રિયાંશુ યાદવ EWS – રામાસ્વામી સંતોષ રેડ્ડી SC – નંદીગામા નિખિલ ST – બીજલી પ્રચોતન વર્મા

આ પણ વાંચો : મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબર, ટુંક સમયમાં ભરતી કરવા નેશનલ મેડિકલ કમિશનની વિચારણા

આ પણ વાંચો : Indian Navy Recruitment : ઈન્ડિયન નેવીએ જાહેર કરી બમ્પર ભરતી, જાણો ભરતીની સમગ્ર વિગત

Latest News Updates

અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
g clip-path="url(#clip0_868_265)">