GSEB Class 12 Result: ધોરણ.12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓની આતૂરતાનો અંત, થોડીવારમાં પરિણામ જાહેર

આ પરિણામ જે તે સ્કૂલો પોતાના ઇન્ડેક્સ નંબર અને પાસવર્ડ દ્વારા લોગીન કરીને જોઇ શકશે. તો શાળાઓએ વિદ્યાર્થીઓને પરિણામની જાણ કરીને તેની ઝેરોક્ષ કોપી આપવાની રહેશે

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 31, 2021 | 6:34 AM

GSEB Class 12 Result: ધોરણ.12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓની આતૂરતાનો અંત ટુંક સમયમાં આવી જશે અને થોડી જ વારમાં ધોરણ.12 સામાન્ય પ્રવાહના 5.43 લાખ વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થશે (GSEB Class 12 Result,). ગણતરીની મિનિટોમાં શિક્ષણ બોર્ડની સત્તાવાર વેબસાઇટ result.gseb.org પર ધો.12નું પરિણામ જાહેર કરવામાં આવશે.

આ પરિણામ જે તે સ્કૂલો પોતાના ઇન્ડેક્સ નંબર અને પાસવર્ડ દ્વારા લોગીન કરીને જોઇ શકશે. તો શાળાઓએ વિદ્યાર્થીઓને પરિણામની જાણ કરીને તેની ઝેરોક્ષ કોપી આપવાની રહેશે. મહત્વપૂર્ણ છે કે કોરોનાને કારણે આ વર્ષે (GSEB result 2021 ) વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયું છે.

આ પણ વાંચો:  મહિનાઓ સુધી સુતા રહે છે ભગવાન? શું છે ત્યાંની રાત અને દિવસની સિસ્ટમ

Follow Us:
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">