AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સરકારી નોકરી: સ્વાસ્થ્ય મંત્રાલયમાં ખાલી જગ્યા માટે ભરતી બહાર પડી, પગાર મળશે 1 લાખ રૂપિયાથી વધારે

આ ભરતી પ્રક્રિયા દ્વારા કુલ 487 ખાલી જગ્યા ભરવામાં આવશે. ઉમેદવારોએ તેના માટે 600 રૂપિયા અરજી ફી ચૂકવવાની રહેશે. SC, ST અને મહિલા વર્ગના ઉમેદવારોને અરજી ફી ચૂકવવામાંથી મુક્તિ આપવામાં આવી છે. વધારે માહિતી માટે ઉમેદવારોએ વેબસાઈટ આપવામાં આવેલી સૂચના ધ્યાનથી વાંચવી જોઈએ.

સરકારી નોકરી: સ્વાસ્થ્ય મંત્રાલયમાં ખાલી જગ્યા માટે ભરતી બહાર પડી, પગાર મળશે 1 લાખ રૂપિયાથી વધારે
Medical JobsImage Credit source: Freepik
| Updated on: Nov 14, 2023 | 8:06 PM
Share

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળ આવતા ડાયરેક્ટોરેટ જનરલ ઓફ હેલ્થ સર્વિસિસ (DGHS) દ્વારા ગ્રુપ B અને C ની ખાલી જગ્યાઓ ભરવા માટે ઓનલાઇન એપ્લિકેશન પ્રોસેસ શરૂ થઈ છે. આ ખાલી જગ્યા માટે રસ ધરાવતા ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટ hlldghs.cbtexam.in પર જઈ ઓનલાઈન અરજી કરી શકે છે. આ ભરતી માટે રજીસ્ટ્રેશન પ્રોસેસ 10 નવેમ્બર 2023 થી શરૂ થઈ છે.

600 રૂપિયા અરજી ફી ચૂકવવાની રહેશે

આ ભરતી પ્રક્રિયા દ્વારા કુલ 487 ખાલી જગ્યા ભરવામાં આવશે. ઉમેદવારોએ તેના માટે 600 રૂપિયા અરજી ફી ચૂકવવાની રહેશે. SC, ST અને મહિલા વર્ગના ઉમેદવારોને અરજી ફી ચૂકવવામાંથી મુક્તિ આપવામાં આવી છે. વધારે માહિતી માટે ઉમેદવારોએ વેબસાઈટ આપવામાં આવેલી સૂચના ધ્યાનથી વાંચવી જોઈએ.

શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદાની વિગત

ગ્રુપ B અને C ની ખાલી જગ્યા માટે ઉમેદવારોની ઉંમર 18 થી 40 વર્ષ વચ્ચે હોવી જોઈએ. SC, OBC અને ST કેટેગરીના ઉમેદવારોને વય મર્યાદામાં નિયમ મૂજબ છૂટછાટ આપવામાં આવશે. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવારોએ ધોરણ 10 અને 12 પાસની સાથે ITI સંબંધિત ટ્રેડમાં ડિગ્રી અને ડિપ્લોમા કરેલું હોવું જોઈએ. આ અંગેની વધારે માહિતી માટે ઓફિશિયલ વેબસાઈટની મુલાકાત લો. જુદી-જુદી પોસ્ટ મૂજબ પગાર 18,000 થી લઈને 1,12,400 રૂપિયા આપવામાં આવશે.

પરીક્ષા પેટર્ન અને પસંદગી પ્રક્રિયાની વિગત

ઉમેદવારોની પસંદગી કોમ્પ્યુટર બેસ્ડ પરીક્ષા દ્વારા કરવામાં આવશે. પરીક્ષા પેટર્નની વાત કરીએ તો પેપરમાં 60 પ્રશ્નો પૂછવામાં આવશે. દરેક પ્રશ્ન માટે 4 ગુણ આપવામાં આવશે. જે 60 મિનિટમાં પૂર્ણ કરવાનું રહે છે.

આ પણ વાંચો : ધોરણ 10 અને 12 તેમજ BA પાસ યુવાઓ માટે પોસ્ટ વિભાગમાં નોકરીની તક, જાણો કેવી રીતે કરવી ઓનલાઈન અરજી

આ રીતે કરો ઓનલાઈન અરજી

  • અરજી માટે સૌથી પહેલા ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટ hlldghs.cbtexam.in પર જાઓ.
  • ઓનલાઈન અરજી કરતા પહેલા સૂચના ધ્યાનથી વાંચો.
  • અરજી માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ કાળજી પૂર્વક અપલોડ કરો.
  • અરજી ફીની ચૂકવણી કરો અને સબમિટ કરેલી અરજી ફોર્મની પ્રિન્ટ લઈને રાખો.

કરિયરના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
g clip-path="url(#clip0_868_265)">