બિઝનેસ કરનારાઓ માટે જરૂરી છે 4 અને 6 અંકનો આ કોડ , દંડથી બચવા વાંચો અહેવાલવિગતવાર

જો તમે વેપાર કરો છો તો તમારા માટે આ સમાચાર મહત્વપૂર્ણ છે. 1 એપ્રિલ, 2021 થી ગુડ્ઝ અને સર્વિસિસ (GST) ઈન્વોઈસ પર 4 અને 6 અંકોનો એચએસએન કોડ (HSN Code) આપવો ફરજિયાત થઈ ગયો છે.

બિઝનેસ કરનારાઓ માટે  જરૂરી છે 4 અને 6 અંકનો આ કોડ , દંડથી બચવા  વાંચો અહેવાલવિગતવાર
File Photo
Follow Us:
| Updated on: Apr 18, 2021 | 2:23 PM

જો તમે વેપાર કરો છો તો તમારા માટે આ સમાચાર મહત્વપૂર્ણ છે. 1 એપ્રિલ, 2021 થી ગુડ્ઝ અને સર્વિસિસ (GST) ઈન્વોઈસ પર 4 અને 6 અંકોનો એચએસએન કોડ (HSN Code) આપવો ફરજિયાત થઈ ગયો છે. આમ કરવામાં નિષ્ફળતા સામે દંડ ભરવો પડી શકે છે. એક નાણાકીય વર્ષમાં વ્યવસાયનું ટર્નઓવર 5 કરોડ સુધીનું છે તો પછી તમારે 4 અંકનો એચએસએન કોડ આપવો પડશે. બીજી તરફ 5 કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતા ધંધા માટે 6 અંકનો એચએસએન કોડ આપવો ફરજિયાત છે. જો એચએસએન કોડમાં કોઈ ભૂલ હોય તો 50 હજાર રૂપિયા સુધી દંડ ચૂકવવો પડી શકે છે.

નાણાં મંત્રાલયના ટ્વિટ મુજબ વાર્ષિક 5 કરોડ સુધીના ટર્નઓવરવાળા કારોબારીઓઓ માટે એચએસએન કોડ બિઝનેસ-ટુ-બિઝનેસ (B2B) ફરજિયાત રહેશે જ્યારે તે બિઝનેસ-ટુ-કન્ઝ્યુમર   (B2C) માં વૈકલ્પિક રહેશે.

HSN કોડ શું છે? બધા ઉત્પાદનોને HSN (Harmonised System of Nomenclature) માં વર્ગીકૃત કરવામાં આવે છે. આ વૈશ્વિક સ્તરે વસ્તુઓના પ્રણાલીગત વર્ગીકરણમાં મદદ કરે છે. એચએસએન કોડ કસ્ટમ ટેરિફ એક્ટમાંથી બહાર આવે છે અને માલના વર્ગીકરણ અનુસાર નક્કી થાય છે. કરના દર ફક્ત માલના વર્ગીકરણ દ્વારા નક્કી કરવામાં આવે છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

HSN કોડ / સેવા એકાઉન્ટિંગ કોડના એક્સેસ માટેની લિંક Goods- https://www.cibc.gov.in/resources//htdocs-cbec/gst/GSTratescheduleforgoodsason31032021.pdf Service- https://www.cibc.gov.in/resources//htdocs-cbec/gst/11-Rate_Notification-CGST-16.10.2020.pdf Service- https://www.cibc.gov.in/resources//htdocs-cbec/gst/12-Exemption_CGST-16.10.2020.pdf

6 અંકનાસર્વિસ ક્લાસિફિકેશન કોડની લિંક્સ  https://www.cibc.gov.in/resources//htdocs-cbec/gst/Scheme%20of%20Classification%20of%20Services%20-%20amended.pdf

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">