વર્ષ 2020 દુનિયા સામે એક પડકાર બનીને આવ્યું, ચીનમાંથી નિકળેલા વાઈરસે સમગ્ર વિશ્વમાં મહામારી ફેલાવી

વર્ષ 2020ની વિદાય થઈ રહી છે. જો આપણે આ વર્ષે નજર કરીએ તો કોરોના વાઈરસ મહામારી સૌથી વધારે ચર્ચામાં રહી. કોઇ દેશના તેનાથી બરબાદ થતા જોયા તો કેટલાક દેશ તેની સામે હજુ પણ લડી રહ્યાં છે. કોઇ વેક્સિનની ઘોષણા કરે છે તો કેટલાક હજુ સંશોધન કરી રહ્યાં છે.. કેટલાક દેશોએ લોકડાઉન લગાવ્યું તો કેટલાકે આર્થિક […]

Heena Chauhan
| Edited By: | Updated on: Jan 16, 2021 | 3:25 PM

વર્ષ 2020ની વિદાય થઈ રહી છે. જો આપણે આ વર્ષે નજર કરીએ તો કોરોના વાઈરસ મહામારી સૌથી વધારે ચર્ચામાં રહી. કોઇ દેશના તેનાથી બરબાદ થતા જોયા તો કેટલાક દેશ તેની સામે હજુ પણ લડી રહ્યાં છે.

કોઇ વેક્સિનની ઘોષણા કરે છે તો કેટલાક હજુ સંશોધન કરી રહ્યાં છે.. કેટલાક દેશોએ લોકડાઉન લગાવ્યું તો કેટલાકે આર્થિક પ્રવૃત્તિઓ શરૂ રાખી.. ત્યારે નજર કરીએ કોરોના મહામારી વચ્ચે વિશ્વના કેવા રહ્યાં હાલ હવાલ

Follow Us:
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">