ટાટા ગૃપની આ કંપનીનો શેર જશે 1100 રૂપિયાને પાર, નિષ્ણાતોએ આપી ખરીદવાની સલાહ, 30 જાન્યુઆરીએ થશે મહત્વની બેઠક

કંપનીએ બોમ્બે સ્ટોક એક્સચેન્જને જણાવ્યું હતું કે, કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠક 30 જાન્યુઆરી, 2024ના રોજ યોજાશે. આ મીટિંગમાં અન્ય બાબતોની સાથે 31 ડિસેમ્બર, 2023 ના રોજ સમાપ્ત થતા ત્રિમાસિક ગાળાના પરિણામો પણ જાહેર કરવામાં આવશે. શેરહોલ્ડિંગ પેટર્ન વિશે વાત કરીએ તો ટાટા સન્સ 8,81,31,780 શેર ધરાવે છે.

ટાટા ગૃપની આ કંપનીનો શેર જશે 1100 રૂપિયાને પાર, નિષ્ણાતોએ આપી ખરીદવાની સલાહ, 30 જાન્યુઆરીએ થશે મહત્વની બેઠક
Voltas Share
Follow Us:
| Updated on: Jan 21, 2024 | 5:29 PM

ગઈકાલે 20 જાન્યાઆરીના રોજ ટાટા ગૃપની કંપની વોલ્ટાસના શેરમાં વેચવાલી જોવા મળી હતી. પરંતુ એક્સપર્ટ તેના પર તેજી જોઈ રહ્યા છે. સ્થાનિક બ્રોકરેજ મોતીલાલ ઓસવાલના જણાવ્યા મૂજબ વોલ્ટાસના શેર 1100 રૂપિયાને પાર જશે. બ્રોકરેજે સ્ટોક માટે આ અંદાજ એવા સમયે આપ્યો છે જ્યારે કંપની તેના ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામો જાહેર કરવાની તૈયારીમાં છે.

શેરના ભાવમાં 2.61 ટકાનો ઘટાડો જોવા મળ્યો

સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે એટલે કે શનિવારે વોલ્ટાસના શેરના ભાવ 1023 રૂપિયા પર હતા. આગલા દિવસના બંધ ભાવની સરખામણીમાં શેરના ભાવમાં 2.61 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. તમને જણાવી દઈએ કે શનિવારે શેરબજારમાં સામાન્ય કારોબાર રહ્યો હતો. 22 જાન્યુઆરીને સોમવારના રોજ અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને કારણે સ્ટોક માર્કેટ બંધ રહેશે. તેથી શનિવારે નોર્મલ ટ્રેડિંગ રહ્યુ હતું.

શેરનો ટાર્ગેટ પ્રાઈઝ 1150 રૂપિયા નક્કી કરવામાં આવ્યો

બ્રોકરેજ મોતીલાલ ઓસ્વાલે વોલ્ટાસના શેર માટે ‘બાય’ રેટિંગ આપ્યું છે. આ સાથે શેરનો ટાર્ગેટ પ્રાઈઝ 1150 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. અન્ય બ્રોકરેજ પ્રભુદાસ લીલાધરે વોલ્ટાસના ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામો માટે અંદાજો જાહેર કર્યા છે. જે મુજબ વોલ્ટાસનો ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 305.9 ટકા વધી શકે છે અને કંપનીનો નફો વધીને 109.6 કરોડ રૂપિયા થઈ શકે છે. પ્રભુદાસ લીલાધરના જણાવ્યા મૂજબ કંપનીનું વેચાણ વાર્ષિક ધોરણે 17.5% વધીને 2,355.8 કરોડ રૂપિયા થવાની શક્યતા છે.

આજનું રાશિફળ તારીખ : 16-05-2024
ઉનાળામાં દરરોજ સૂકું નાળિયેર ખાવાના છે ચમત્કારિક ફાયદા, જાણો
પાકિસ્તાનની એ ઈમારતો જ્યાં આજે પણ લખ્યું છે ભારતનું નામ
શું તમારી પાસે છે PM મોદીનો મોબાઈલ નંબર?
ઘરના બારી દરવાજા બનાવવા બેસ્ટ લાકડું કયું? અહીં જુઓ લિસ્ટ
Axis Bank માંથી 3 વર્ષ માટે 3 લાખ રૂપિયાની લોન પર વ્યાજ કેટલું હશે?

આ પણ વાંચો : અમદાવાદની કંપનીનો 24 જાન્યુઆરીએ ખુલશે IPO, શેરનો ભાવ 70 રૂપિયા અને ગ્રે માર્કેટમાં પ્રિમીયમ 50 રૂપિયાથી વધારે

30 જાન્યુઆરીએ યોજાશે કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠક

વોલ્ટાસ લિમિટેડે બોમ્બે સ્ટોક એક્સચેન્જને જણાવ્યું હતું કે, કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠક 30 જાન્યુઆરી, 2024ના રોજ યોજાશે. આ મીટિંગમાં અન્ય બાબતોની સાથે 31 ડિસેમ્બર, 2023 ના રોજ સમાપ્ત થતા ત્રિમાસિક ગાળાના પરિણામો પણ જાહેર કરવામાં આવશે. વોલ્ટાસના શેરહોલ્ડિંગ પેટર્ન વિશે વાત કરીએ તો, ટાટા સન્સ કંપનીના 8,81,31,780 શેર ધરાવે છે. પ્રમોટરોનો કુલ હિસ્સો 30.30 ટકા છે. આ સિવાય પબ્લિક શેરહોલ્ડિંગ 69.70 ટકા છે.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

વટવા GIDCમાં આવેલી કંપનીને GPCBએ ફટકાર્યો 25 લાખનો દંડ
વટવા GIDCમાં આવેલી કંપનીને GPCBએ ફટકાર્યો 25 લાખનો દંડ
માંગરોળ પંથકની એક પેપર મીલમાં લાગી ભીષણ આગ
માંગરોળ પંથકની એક પેપર મીલમાં લાગી ભીષણ આગ
ગોત્રીમાં બિલ્ડર દંપતીએ 160થી લોકોને ઠગ્યા
ગોત્રીમાં બિલ્ડર દંપતીએ 160થી લોકોને ઠગ્યા
વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગની ચિંતાજનક આગાહી
વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગની ચિંતાજનક આગાહી
આ ચાર રાશિના જાતકોને વાહન ચલાવતા ખાસ ધ્યાન રાખવુ
આ ચાર રાશિના જાતકોને વાહન ચલાવતા ખાસ ધ્યાન રાખવુ
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
g clip-path="url(#clip0_868_265)">