Share Market : માર્કેટમાં ઘટાડાના દોર વચ્ચે રોકાણકારોએ 5 લાખ કરોડ ગુમાવ્યા, જાણો કોણ છે આજના TOP LOSERS

સેન્સેક્સના 302 શેરમાં લોઅર અને 131 અપર સર્કિટ નોંધાઈ છે. આનો અર્થ એ છે કે એક દિવસમાં, તેઓ ન તો ઘટી શકે છે અને ન તો ચોક્કસ મર્યાદાથી ઉપર વધી શકે છે.

Share Market : માર્કેટમાં ઘટાડાના દોર વચ્ચે રોકાણકારોએ 5 લાખ કરોડ ગુમાવ્યા, જાણો કોણ છે આજના TOP LOSERS
આજે શેરબજારમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 27, 2022 | 12:46 PM

અમેરિકી બજારોમાં ઘટાડાની અસર ભારતીય બજારો પર જોવા મળી હતી. ગુરુવારના ટ્રેડિંગ સેશનમાં ભારતીય બજાર ભારે ઘટાડા સાથે ખુલ્યું છે. સેન્સેક્સમાં 1389 પોઈન્ટથી વધુનો ઘટાડો થયો છે. સેન્સેક્સ લગભગ 2.40 ટકા નીચે છે. નિફ્ટી પણ 16875 ની નીચે દેખાઈ રહ્યો છે. નિફ્ટી 400 પોઈન્ટ નીચે છે. બેન્ક નિફ્ટી પણ 1 ટકાથી વધુ નીચે છે. ટોપ લૂઝર્સની વાત કરીએ તો આ યાદીમાં Tech Mahindra, Nestle India, Grasim Industries, Wipro અને HDFC Bankનો સમાવેશ થાય છે. ટોપ ગેઇનર્સમાં ONGCનો સમાવેશ થાય છે.

માર્કેટ કેપમાં 5 લાખ કરોડનો ઘટાડો

આજે માર્કેટ કેપ રૂ. 257.72 લાખ કરોડ છે જે મંગળવારે રૂ. 262.77 લાખ કરોડ હતું. સેન્સેક્સ 541 પોઈન્ટ ઘટીને 57,317 પર ખુલ્યો હતો. તે પ્રથમ કલાકમાં તેનું ઉપલું સ્તર હતું જ્યારે તળિયે તેણે 56,500નું સ્તર બનાવ્યું હતું. તેના 30 શેરોમાંથી માત્ર 3 શેર જ ઉપર છે. તેમાં પાસે Axis Bank, IndusInd Bank અને NTPC છે જ્યારે 27માં ઘટાડો છે.

આ  પોઝિટિવ સંકેત રહ્યા બેઅસર

બજાર માટે આજે બે સકારાત્મક સંકેતો હતા છતાં તે કારોબારના ઘટાડાને ટકાવી શકયા ન હતા. એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે યુક્રેન અને રશિયા વચ્ચે સમજૂતી થઈ શકે છે. બીજી તરફ યુએસ સેન્ટ્રલ બેંકે ફેબ્રુઆરી સુધી વ્યાજદર વધારવાનો નિર્ણય મુલતવી રાખ્યો છે. હવે માર્ચમાં યોજાનારી બેઠકમાં તેને લંબાવી શકાય છે. આમ છતાં આજે શેરબજારમાં ભારે દબાણ જોવા મળી રહ્યું છે.

માથાનો દુખાવો મિનિટોમાં જ થઈ જશે દૂર, અપનાવો આ ઘરેલુ ઉપચાર
ભારતીય રેલ્વે મહિલાઓને આપે છે 10 વિશેષ સુવિધાઓ
કારતક મહિનામાં તુલસીની પૂજા કરતી વખતે શું બોલવું જોઈએ? જાણી લો
ગુજરાતના આ ગામમાં થાય છે સૌથી પહેલા સૂર્યાસ્ત
Karwa chauth માટે ક્યો કરવો વધારે શુભ માનવામાં આવે છે ?
Karwa Chauth 2024 : કરવા ચોથની થાળીને આ રીતે સજાવો, તમને મળશે અખંડ સૌભાગ્યના આશીર્વાદ !

302 શેરમાં લોઅર સર્કિટ

સેન્સેક્સના 302 શેરમાં લોઅર અને 131 અપર સર્કિટ નોંધાઈ છે. આનો અર્થ એ છે કે એક દિવસમાં, તેઓ ન તો ઘટી શકે છે અને ન તો ચોક્કસ મર્યાદાથી ઉપર વધી શકે છે. 1,685 શેર ઘટાડા અને 1,067 શેર વધારા સાથે ટ્રેડ કરી રહ્યા છે.

આજના કારોબારમાં આ શેર્સની કિંમતમાં 10% કરતા વધુનો ઘટાડો નોંધાયો છે.

Company Prev Close (Rs) Current Price (Rs) % Loss
Torrent Pharmac 3,160.55 2,685.00 -15.05
IndiaMART InterMESH 5,001.55 4,457.00 -10.89
LKP Finance Ltd. 127.8 114.2 -10.64
Zomato 100.5 90.45 -10
Scan Steels 42 37.8 -10

આજના કારોબારમાં Nifty 50 ઇન્ડેક્સમાં TOP LOSERS આ મુજબ રહ્યા હતા.

Company Name High Low % Loss
HCL Tech 1,115.95 1,070.20 -4.36
Titan Company 2,360.40 2,260.00 -4.12
Eicher Motors 2,690.00 2,577.30 -4.06
Wipro 556.9 537.2 -3.94
Tech Mahindra 1,484.50 1,437.00 -3.89

આજે Sensex માં આ 5 શેર્સમાં સૌથી  વધુ ઘટાડો નોંધાયો

Company Name High Low % Loss
Titan Company 2,359.40 2,260.40 -4.26
HCL Tech 1,114.45 1,070.50 -4.25
Tech Mahindra 1,497.90 1,437.65 -3.93
Wipro 558 537.45 -3.66
Tata Steel 1,103.00 1,061.70 -3.23

આ પણ વાંચો : Share Market : આજે પણ શેરબજારમાં કડાકો બોલ્યો, Sensex 1389 અને Nifty 400 અંક તૂટ્યા

આ પણ વાંચો :  Air India ની 69 વર્ષ બાદ Tata Group માં ઘર વાપસી, 18000 કરોડની ડીલ અંતર્ગત Tata દેશની બીજી સૌથી મોટી Airline Company બનશે

અમદાવાદના વાતાવરણમાં બપોર બાદ આવ્યો એકાએક પલટો,ગાજવીજ સાથે પડ્યો વરસાદ
અમદાવાદના વાતાવરણમાં બપોર બાદ આવ્યો એકાએક પલટો,ગાજવીજ સાથે પડ્યો વરસાદ
સુરતના ભેસ્તાનમાં કિશોરી સાથે નરાધમે આચર્યું દુષ્કર્મં
સુરતના ભેસ્તાનમાં કિશોરી સાથે નરાધમે આચર્યું દુષ્કર્મં
મોતિયાના દર્દીઓ પાસેથી OTP માગી BJPના સભ્ય બનાવ્યાનો આક્ષેપ
મોતિયાના દર્દીઓ પાસેથી OTP માગી BJPના સભ્ય બનાવ્યાનો આક્ષેપ
બાઇક ચાલકે હેલ્મેટ ન પહેર્યુ, ત્યાં સુધી સિગ્નલ ગ્રીન ન થયુ, જુઓ Video
બાઇક ચાલકે હેલ્મેટ ન પહેર્યુ, ત્યાં સુધી સિગ્નલ ગ્રીન ન થયુ, જુઓ Video
રાંધણ ગેસની પાઈપ નીકળી જતા લાગી ભીષણ આગ, 9 લોકો દાઝ્યા
રાંધણ ગેસની પાઈપ નીકળી જતા લાગી ભીષણ આગ, 9 લોકો દાઝ્યા
ચીખલીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા, આયુર્વેદિક દવાનો જથ્થો ઝડપાયો
ચીખલીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા, આયુર્વેદિક દવાનો જથ્થો ઝડપાયો
આ 4 રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે, જાણો રાશિફળ
આ 4 રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે, જાણો રાશિફળ
ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વંટોળ સાથે વરસાદની આગાહી
ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વંટોળ સાથે વરસાદની આગાહી
સુબીર ખાતે ઠંડા પીણા અને મીઠાઈની દુકાનમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની રેડ
સુબીર ખાતે ઠંડા પીણા અને મીઠાઈની દુકાનમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની રેડ
સુરતઃ હવાલા નેટવર્કનો આંકડો 100 કરોડનો પાર પહોંચ્યો- Video
સુરતઃ હવાલા નેટવર્કનો આંકડો 100 કરોડનો પાર પહોંચ્યો- Video
g clip-path="url(#clip0_868_265)">