Global Market : આજે ભારતીય શેરબજારમાં લીલા નિશાનમાં કારોબારના સંકેત, SGX Nifty 60 તો Nikkei 180 અંક ઉછળ્યા

Global Market : અમેરિકન બજારની વાત કરીએ તો ડાઉ જોન્સમાં 40 પોઈન્ટની નબળાઈ નોંધાઈ છે. નાસ્ડેકમાં 3.25 ટકાનો જંગી વધારો નોંધાયો હતો. S&P 500 પણ 1.47 ટકા વધ્યો છે. SGX નિફ્ટીમાં 60 પોઈન્ટની મજબૂતી જોવા મળી રહી છે. આ ભારતીય બજારમાં તેજી તરફ સંકેત આપી રહ્યો છે.

Global Market : આજે ભારતીય શેરબજારમાં લીલા નિશાનમાં કારોબારના સંકેત, SGX Nifty 60 તો Nikkei 180 અંક ઉછળ્યા
Japan's index Nikkei is showing a rise of 186 points
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 03, 2023 | 7:08 AM

વૈશ્વિક બજારો તરફથી ભારતીય શેરબજાર માટે સારા સંકેત મળ્યા છે.છેલ્લા સત્રમાં  સ્થાનિક શેરબજારમાં ઉતાર – ચઢાવ જોવા મળ્યો હતો. બજારમાં અદાણી ગ્રુપના શેરોની વેચવાલીનું દબાણ જોવા મળી રહ્યું છે. અમેરિકન બજારની વાત કરીએ તો ડાઉ જોન્સમાં 40 પોઈન્ટની નબળાઈ નોંધાઈ છે. નાસ્ડેકમાં 3.25 ટકાનો જંગી વધારો નોંધાયો હતો. S&P 500 પણ 1.47 ટકા વધ્યો છે. SGX નિફ્ટીમાં 60 પોઈન્ટની મજબૂતી જોવા મળી રહી છે. આ ભારતીય શેરબજારમાં તેજી તરફ સંકેત આપી રહ્યો છે. ડૉલર ઇન્ડેક્સ 102 ની નીચે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમત 82 ડોલરની ઉપર છે. સોનાની કિંમત 1930 ડોલર પ્રતિ ઔંસ છે. NSE એ ASM ફ્રેમવર્કમાં અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી પોર્ટ્સ, અંબુજા સિમેન્ટ્સ લેવામાં આવ્યા છે. આજે ITC, SBI, BoB, Tata Power જેવી કંપનીઓના પરિણામ આવશે.

વૈશ્વિક બજારની છેલ્લી સ્થિતિ (સવારે 06.55 વાગે )

Indices Last High Low Chg% Chg
Nifty 50 17,610.40 17,653.90 17,445.95 -0.03% -5.9
BSE Sensex 59,932.24 60,007.67 59,215.62 0.38% 224.16
Nifty Bank 40,669.30 40,757.60 39,761.45 0.39% 156.3
India VIX 15.7325 17.7675 15.5075 -6.24% -1.0475
Dow Jones 34,053.94 34,145.14 33,814.78 -0.11% -39.02
S&P 500 4,179.76 4,195.44 4,141.88 1.47% 60.55
Nasdaq 12,200.82 12,269.55 12,024.14 3.25% 384.5
Small Cap 2000 1,997.63 2,007.31 1,968.03 1.88% 36.82
S&P 500 VIX 18.73 19.25 17.06 4.81% 0.86
S&P/TSX 20,740.44 20,843.21 20,696.86 -0.05% -10.61
TR Canada 50 345.27 346.49 342.76 -0.16% -0.55
Bovespa 110,141 112,943 109,747 -1.72% -1933
S&P/BMV IPC 53,874.91 55,173.58 53,733.70 -2.08% -1144
DAX 15,509.19 15,520.97 15,264.31 2.16% 328.45
FTSE 100 7,820.16 7,837.84 7,758.51 0.76% 59.05
CAC 40 7,166.27 7,184.69 7,079.41 1.26% 89.16
Euro Stoxx 50 4,241.12 4,245.08 4,174.33 1.67% 69.68
AEX 758.61 762.09 751.86 1.46% 10.93
IBEX 35 9,229.70 9,281.40 9,133.10 1.45% 131.6
FTSE MIB 27,100.62 27,132.80 26,831.63 1.49% 396.75
SMI 11,188.42 11,279.81 11,146.45 -0.11% -12.51
PSI 5,957.07 5,967.14 5,902.16 0.85% 50.06
BEL 20 3,912.08 3,914.23 3,859.40 1.47% 56.62
ATX 3,385.65 3,395.52 3,353.02 0.22% 7.36
OMXS30 2,287.40 2,287.54 2,226.35 3.50% 77.27
OMXC20 1,838.53 1,851.99 1,830.26 -0.40% -7.39
MOEX 2,243.54 2,249.56 2,228.56 0.60% 13.39
RTSI 1,004.08 1,012.53 1,001.07 0.16% 1.61
WIG20 1,903.79 1,919.26 1,882.56 1.70% 31.86
Budapest SE 45,209.70 45,711.33 45,067.27 -0.29% -129.48
BIST 100 4,752.24 4,870.66 4,479.69 0.82% 38.85
TA 35 1,833.96 1,836.77 1,816.69 1.78% 32.05
Tadawul All Share 10,701.79 10,768.91 10,650.08 -0.76% -81.94
Nikkei 225 27,588.50 27,588.50 27,458.50 0.68% 186.45
S&P/ASX 200 7,545.00 7,547.30 7,496.10 0.44% 33.4
DJ New Zealand 326.72 328.5 326.34 0.00% 0.01
Shanghai 3,285.67 3,285.67 3,285.67 0.00% 0
SZSE Component 12,131.20 12,208.88 12,107.52 -0.22% -26.99
China A50 13,929.28 14,021.20 13,863.59 -0.34% -48.05
DJ Shanghai 476.31 478.04 474.43 0.00% 0
Hang Seng 21,958.36 22,310.62 21,932.69 -0.52% -113.82
Taiwan Weighted 15,563.99 15,593.45 15,562.16 -0.20% -31.17
SET 1,682.58 1,692.94 1,681.74 -0.19% -3.17
KOSPI 2,466.10 2,472.09 2,460.21 -0.11% -2.78
IDX Composite 6,890.57 6,896.73 6,855.37 0.41% 28.31
PSEi Composite 6,986.19 7,028.37 6,959.78 -0.70% -49.57
Karachi 100 40,733.51 40,826.67 40,444.91 0.28% 113.56
HNX 30 367.83 394.13 367.83 -5.09% -19.74
CSE All-Share 8,977.09 8,978.08 8,865.05 1.26% 112.04

છેલ્લા સત્રનો કારોબાર

ગુરુવારે નીચલા સ્તરે ખરીદીને કારણે બજાર તેજીમાં બંધ થયું. સેન્સેક્સ 224 પોઈન્ટ વધીને 59932 પર, નિફ્ટી 6 પોઈન્ટ ઘટીને 17610 પર અને બેન્ક નિફ્ટી 156 પોઈન્ટના ઉછાળા સાથે 40669ની સપાટીએ બંધ રહ્યો હતો. ગુરુવારે અદાણી ગ્રુપના શેરમાં દબાણ જોવા મળ્યું હતું. અદાણી એન્ટરપ્રાઈઝનો શેર લગભગ 27 ટકાના ઘટાડા સાથે રૂ. 1565 પર બંધ થયો હતો. કારોબાર દરમિયાન તે ઘટીને રૂ. 1495 પર આવી ગયો હતો જે 52 સપ્તાહની નવી નીચી સપાટી છે. ગ્રૂપના મોટાભાગના શેરો લોઅર સર્કિટે અથડાયા છે અને ઘણા શેરો 52 સપ્તાહના નવા તળિયે છે. સિગારેટ પર ટેક્સ વધારવા છતાં ITCના શેરમાં લગભગ 5 ટકાનો વધારો થયો છે. આજે આ શેરે 52 સપ્તાહનો નવો રેકોર્ડ બનાવ્યો છે.

અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં

અદાણી ગ્રુપના 3 શેર ASM લિસ્ટમાં  મુકાયા

અદાણી ગ્રુપના શેરના રોકાણકારો માટે મહત્વના સમાચાર છે. ગ્રુપની 3 કંપનીઓના શેર ASM એટલે કે ટૂંકા ગાળા માટે વધારાના સર્વેલન્સ મેઝર્સમાં મૂકવામાં આવ્યા છે. ASMમાં અદાણી ગ્રૂપના આ શેરનો સમાવેશ કરવાનો હેતુ શેરમાં વોલેટિલિટી ઘટાડવાનો છે.

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">