Stock Update  : પ્રારંભિક કારોબારમાં ક્યાં શેરમાં વધારો અને ક્યાં શેરમાં ઘટાડો દર્જ થયો તે ઉપર કરો એક નજર

Stock Update  : આજે ભારતીય શેરબજાર પ્રારંભિક તેજી સાથે આગળ વધી રહ્યા છે. પ્રારંભિક કારોબાર દરમ્યાન સેન્સેક્સ 52,590.92 સુધી ઉપલા સ્તરે દેખાયો હતો

Stock Update  : પ્રારંભિક કારોબારમાં ક્યાં શેરમાં વધારો અને ક્યાં શેરમાં ઘટાડો દર્જ થયો તે ઉપર કરો એક નજર
Stock Update
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 24, 2021 | 12:31 PM

Stock Update  : આજે ભારતીય શેરબજાર પ્રારંભિક તેજી સાથે આગળ વધી રહ્યા છે. પ્રારંભિક કારોબાર દરમ્યાન સેન્સેક્સ 52,590.92 સુધી ઉપલા સ્તરે દેખાયો હતો જયારે નિફટીએ ઉપલું સ્તર 15,754.10 ઉપર દર્જ કરાવ્યું હતું. બંને ઇંડેસ્કઃ ૦.૪ ટકા આસપાસ વધારા સાથે કારોબાર કરી રહ્યા છે.

ફાર્મા , મેટલ , એફએમસીજી , ફાઈનાન્શિયલ સર્વિસ , પીએસયુ બેન્ક , પ્રાઈવેટ બેન્ક , રિયલ્ટી અને આઈટી સેક્ટરમાં વધારાની સ્થિતિ જોવા મળી રહી છે જયારે ઑટો સેક્ટરમાં ઘટાડો દર્જ કરવામાં આવી રહ્યો છે. પ્રારંભિક કારોબારમાં ક્યાં શેરમાં વધારો અને ક્યાં શેરમાં ઘટાડો દર્જ થયો તે ઉપર કરો એક નજર

દિગ્ગજ શેર વધારો : જેએસડબ્લ્યુ સ્ટીલ, ટીસીએસ, ઈન્ફોસિસ, એલએન્ડટી, ટાટા સ્ટીલ, એક્સિસ બેન્ક અને ટેક મહિન્દ્રા ઘટાડો : હિરો મોટોકૉર્પ, બજાજ ઑટો, સિપ્લા, આઈશર મોટર્સ, ટાટા મોટર્સ, એનટીપીસી અને પાવર ગ્રિડ

ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
ગુજરાતમાં કયા છે અંબાણી પરિવારની આલીશાન હવેલી, જુઓ તસવીર

મિડકેપ શેર વધારો : જીએમઆર ઈન્ફ્રા, ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝ, એમફેસિસ, એયુ સ્મૉલ ફાઈનાન્સ અને યુનિયન બેન્ક ઘટાડો : અદાણી ટ્રાન્સફર, અદાણી પાવર, અદાણી ગ્રીન, અપોલો હોસ્પિટલ અને ટોરેન્ટ પાવર

સ્મૉલકેપ શેર વધારો : અજમેરા રિયલ્ટી, શારદા મોટર્સ, જય કૉર્પ, ઈન્ફિબિમ એવન્યુ અને શ્રી રેનુકા ઘટાડો : મુંજાલ શૉ, અદાણી ટોટલ ગેસ, રિલાયન્સ ઈન્ફ્રા, સચિંદર ઈન્ફ્રા અને પીએનબી હાઉસિંગ ફાઈનાન્સ

Latest News Updates

કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
g clip-path="url(#clip0_868_265)">