Stock Update : આજના કારોબારના અંતે ક્યાં શેર વધ્યા અને ક્યાં શેરમાં ઘટાડો નોંધાયો તે ઉપર કરો એક નજર

Stock Update : શેરબજારમાં આજના કારોબારના અંતે સેન્સેક્સ 508.06 અંકની વૃદ્ધિ સાથે 48386.51 ના સ્તર પર જયારે નિફ્ટી 143.60 અંક તેજીની સાથે 14485 ના સ્તર પર બંધ થયા છે.

Stock Update : આજના કારોબારના અંતે ક્યાં શેર વધ્યા અને ક્યાં શેરમાં ઘટાડો નોંધાયો તે ઉપર કરો એક નજર
STOCK UPDATE
Follow Us:
| Updated on: Apr 26, 2021 | 4:42 PM

Stock Update : શેરબજારમાં આજના કારોબારના અંતે સેન્સેક્સ 508.06 અંકની વૃદ્ધિ સાથે 48386.51 ના સ્તર પર જયારે નિફ્ટી 143.60 અંક તેજીની સાથે 14485 ના સ્તર પર બંધ થયા છે. આજે રિયલ્ટી, પીએસયુ બેન્ક, ફાઈનાન્સ સર્વિસ, પ્રાઈવેટ બેન્ક, ઑટો, આઈટી, એફએમસીજી અને મેટલ શેરોમાં ખરીદારી જોવા મળી છેજ્યારે ફાર્મા શેરોમાં દબાણ રહ્યું હતું.કરો એક નજર આજના કારોબાર અંતે શેરના ઉતાર – ચઢાવ ઉપર

દિગ્ગજ શેર વધારો : એક્સિસ બેન્ક, જેએસડબ્લ્યુ સ્ટીલ, અલ્ટ્રાટેક સિમેન્ટ, આઈસીઆઈસીઆઈ બેન્ક અને ગ્રાસિમ ઘટાડો : સિપ્લા, બ્રિટાનિયા, એચસીએલ ટેક, બીપીસીએલ, સન ફાર્મા, એચડીએફસી બેન્ક અને મારૂતિ

મિડકેપ શેર વધારો : સેલ, ઈન્ડિયન હોટલ્સ, સીજી કંઝ્યુમર, ફ્યુચર રિટેલ અને કેસ્ટ્રોલ ઘટાડો : એમએન્ડએમ ફાઈનાન્શિયલ, શ્રીરામ ટ્રાન્સફર, એયુ સ્મૉલ ફાઈનાન્સ, એબી કેપિટલ અને એલએન્ડટી ફાઈનાન્સ

ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?

સ્મૉલકેપ શેર વધારો : વિમતા લેબ્સ, અપાર ઈન્ડસ્ટ્રીઝ, બીજીઆર એનર્જી, ફોનિક્સ મિલ્સ અને લેમન ટ્રી હોટલ ઘટાડો : શારદા મોટર, આઈનોક્સ વિંડ, અવંતિ ફિડ્ઝ, રાણે હોલ્ડિંગ્સ અને યારી ડિજિટલ

Latest News Updates

દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
g clip-path="url(#clip0_868_265)">