STOCK UPDATE : પ્રારંભિક સત્રમાં કયા શેર વધ્યા અને કાયા શેર ઘટ્યા તે ઉપર કરો એક નજર

STOCK UPDATE : વૈશ્વિક બજારોની નર્મશની અસરો વચ્ચે ભારતીય બજાર પણ ઘટાડા સાથે કારોબાર કરી રહ્યું છે . આજે બેન્કિંગ, પીએસયુ બેન્ક, ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, ઑટો, મેટલ, ફાર્મા, રિયલ્ટી, આઈટી અને પ્રાઈવેટ બેન્ક શેરોમાં વેચવાલી જોવા મળી રહી છે.

STOCK UPDATE : પ્રારંભિક સત્રમાં કયા શેર વધ્યા અને કાયા શેર ઘટ્યા તે ઉપર કરો એક નજર
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Feb 26, 2021 | 10:18 AM

STOCK UPDATE : વૈશ્વિક બજારોની નર્મશની અસરો વચ્ચે ભારતીય બજાર પણ ઘટાડા સાથે કારોબાર કરી રહ્યું છે . આજે બેન્કિંગ, પીએસયુ બેન્ક, ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, ઑટો, મેટલ, ફાર્મા, રિયલ્ટી, આઈટી અને પ્રાઈવેટ બેન્ક શેરોમાં વેચવાલી જોવા મળી રહી છે. પ્રારંભિક સત્રમાં કયા શેર વધ્યા અને કાયા શેર ઘટ્યા તે ઉપર કરો એક નજર

દિગ્ગજ શેર ઘટ્યા : ઈન્ડસઈન્ડ બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, એક્સિસ બેન્ક, ટાટા મોટર્સ, એચડીએફસી અને એમએન્ડએમ વધ્યા : કોલ ઈન્ડિયા, નેસ્લે ઈન્ડિયા, મારૂતિ સુઝુકી, એનટીપીસી અને અલ્ટ્રાટેક સિમેન્ટ અને બીપીસીએલ

મિડકેપ શેર ઘટ્યા : આરબીએલ બેન્ક, એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ, શ્રીરામ ટ્રાન્સફર, એમએન્ડએમ ફાઈનાન્શિયલ અને આરઈસી વધ્યા : સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ, અદાણી ટ્રાન્સફર, આઈઆરસીટીસી, ઈન્ડિયન હોટલ્સ અને સેલ

TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ

સ્મૉલકેપ શેર ઘટ્યા : વેસુવિસ ઈન્ડિયા, હિંદુસ્તાન ફૂડ્ઝ, બેન્ક ઑફ મહારાષ્ટ્ર, જીએનએ એક્સલ અને એપેક્સ ફ્રોઝોન વધ્યા : એનએફએલ, રાષ્ટ્રિયા કેમિકલ્સ, રાણે મદ્રાસ, કેનનામેટલ અને ટીવીએસ ઈલેક્ટ્રોનિક્સ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">