Stock Update : કરો એક નજર આજના Gainer અને Loser Stocks ઉપર

Stock Update : આજે શેરબજારનો કારોબાર ઉત્તર - ચઢાવ વચ્ચે પૂર્ણ થયો હતો . સેન્સેક્સમાં 1000 પોઇન્ટ અને નિફટીમાં ૩૦૦ અંકની વધ - ઘટ આજના કારોબારમાં નજરે પડી છે. એક નજર કરીએ આજના gainers અને losers ઉપર

Stock Update : કરો એક નજર આજના Gainer અને  Loser Stocks ઉપર
Stock Update
Follow Us:
| Updated on: Jun 18, 2021 | 5:30 PM

Stock Update : આજે શેરબજારનો કારોબાર ઉત્તર – ચઢાવ વચ્ચે પૂર્ણ થયો હતો . સેન્સેક્સમાં 1000 પોઇન્ટ અને નિફટીમાં ૩૦૦ અંકની વધ – ઘટ આજના કારોબારમાં નજરે પડી છે. કારોબારના અંતે સેન્સેક્સ(Sensex) 21.12 અંક મુજબ 0.04% ની મજબૂતી સાથે 52,344 પોઇન્ટ પર બંધ રહ્યો હતો. તો બીજી તરફ નિફ્ટી(Nifty) 8.05 પોઇન્ટ અનુસાર -0.05% ઘટીને 15,683 પોઇન્ટ કારોબાર પૂર્ણ કર્યો હતો.

આજે ફાર્મા, મેટલ, રિયલ્ટી, ઑટો, આઈટી અને પીએસયુ બેન્કના શેરમાં વેચવાલી જોવા મળી હતી જ્યારે એફએમસીજી, પ્રાઈવેટ બેન્ક અને ફાઈનાન્સ સર્વિસ શેરમાં વધારો જોવા મળ્યો છે. એક નજર કરીએ આજના gainers અને losers ઉપર

દિગ્ગજ શેર વધારો : અદાણી પોર્ટ્સ, બજાજ ઑટો, એચયુએલ, ભારતી એરટેલ, ગ્રાસિમ અને ઈન્ડસઈન્ડ બેન્ક ઘટાડો : ઓએનજીસી, કોલ ઈન્ડિયા, જેએસડબ્લ્યુ સ્ટીલ, એનટીપીસી, યુપીએલ, એમએન્ડએમ અને નેસ્લે ઈન્ડિયા

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

મિડકેપ શેર વધારો : અદાણી એન્ટરપ્રાઈઝ, ક્રિસિલ, રાજેશ એક્સપોર્ટ્સ, સન ટીવી નેટવર્ક અને ઈન્ડિયન હોટલ્સ ઘટાડો : અદાણી ગ્રીન, અદાણી ટ્રાન્સફર, અદાણી પાવર અને સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ અને અશોક લેલેન્ડ

સ્મૉલકેપ શેર વધારો : ટીસીએનએસ ક્લોથિંગ, સોમાની સિરામિક્સ, ડેટામેટાલિક્સ ગ્લોબલ, જેકે બેન્ક અને ગ્લોબલ સ્પિરિટ્સ ઘટાડો : ગ્રેફાઈટ ઈન્ડિયા, નવા ભારત વેન્ચર, ઈન્ડિયા ટુરિઝમ, ઈન્ડોસ્ટાર કેપિટલ અને નોવર્ટિસ ઈન્ડિયા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">