Stock Update : કરો એક નજર શરૂઆતી કારોબારમાં શેરના ઉતાર – ચઢાવ ઉપર

Stock Update : ભારતીય શેરબજાર આજે પ્રારંભિક કારોબારમાં મોટા ઘટાડા સાથે કારોબાર કરી રહ્યું છે. સેન્સેક્સ ૧૦૦૦ અંક કરતા વધુ તૂટ્યો છે જયારે નિફટી પણ ૩૫૦ અંક લપસ્યો છે.

Stock Update : કરો એક નજર શરૂઆતી કારોબારમાં શેરના ઉતાર - ચઢાવ ઉપર
Stock Update
Follow Us:
| Updated on: Apr 12, 2021 | 10:13 AM

Stock Update : ભારતીય શેરબજાર આજે પ્રારંભિક કારોબારમાં મોટા ઘટાડા સાથે કારોબાર કરી રહ્યું છે. સેન્સેક્સ ૧૦૦૦ અંક કરતા વધુ તૂટ્યો છે જયારે નિફટી પણ ૩૫૦ અંક લપસ્યો છે. આજના કારોબારમાં ફાઈનાન્સ સર્વિસ, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, ઑટો, એફએમસીજી, આઈટી, ફાર્મા, મેટલ અને રિયલ્ટી શેરોમાં ખરીદારી જોવાને મળી રહી છે. એક નજર શરૂઆતી કારોબારમાં શેરના ઉતાર – ચઢાવ ઉપર

દિગ્ગજ શેર ઘટ્યા : ઈન્ડસઈન્ડ બેન્ક, એસબીઆઈ, ટાટા મોટર્સ, બજાજ ફાઈનાન્સ, અદાણી પોર્ટ્સ અને યુપીએલ 4.64-7.77 વધ્યા : ઈન્ફોસિસ

મિડકેપ શેર ઘટ્યા : બીએચઈએલ, આરબીએલ બેન્ક, ટાટા પાવર, એલએન્ડટી ફાઈનાન્સ અને આઈડીએફસી ફર્સ્ટ બેન્ક વધ્યા : નેટકો ફાર્મા અને અજંતા ફાર્મા

PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ

સ્મૉલકેપ શેર ઘટ્યા : ઈન્ડિયન મેટલ્સ, અદાણી ટોટલ ગેસ, અનંત રાજ ગ્લોબલ, ગાયત્રી પ્રોજેક્ટ અને ઓનમોબાઈલ ગ્લોબલ વધ્યા : વિમતા લેબ્સ, સોલાર એક્ટિવ, આરપીજી લાઈફ, યુનિકેમિકલ લેબ્સ અને મેટ્રોપોલિસ

Latest News Updates

ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
ગુજરાતમાં હીટવેવની આગાહી, જાણો ક્યા જિલ્લામાં ક્યું એલર્ટ અપાયુ
ગુજરાતમાં હીટવેવની આગાહી, જાણો ક્યા જિલ્લામાં ક્યું એલર્ટ અપાયુ
g clip-path="url(#clip0_868_265)">