Stock Update : પ્રારંભિક કારોબારમાં ક્યા શેરમાં તેજી અને ક્યા શેરમાં મંદી નોંધાઈ, તે ઉપર કરો એક નજર

આજે ઑટો, એફએમસીજી, આઈટી, મેટલ, ફાર્મા, પીએસયુ બેન્ક, રિયલ્ટી, હેલ્થકેર, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, ઑટો અને ઑયલ એન્ડ ગેસ સેક્ટરમાં તેજી જોવા મળી રહી છે જ્યારે પ્રાઈવેટ બેન્ક અને ફાઈનાન્શિયલ સર્વિસમાં ઘટાડો નોંધાયો છે.

Stock Update : પ્રારંભિક કારોબારમાં ક્યા શેરમાં તેજી અને ક્યા શેરમાં મંદી નોંધાઈ, તે ઉપર કરો એક નજર
Demat - Trading Account KYC
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 15, 2021 | 10:00 AM

ભારતીય શેરબજારમાં સ્મૉલકેપ શેરોમાં અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવા મળીરહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.58 ટકાની મજબૂતી દેખાઈ રહી છે જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.52 ટકા વધીને કારોબાર થઈ રહ્યો છે. બેન્ક નિફ્ટી 0.18 ટકા વધારાની સાથે 36,545.40 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

આજે ઑટો, એફએમસીજી, આઈટી, મેટલ, ફાર્મા, પીએસયુ બેન્ક, રિયલ્ટી, હેલ્થકેર, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, ઑટો અને ઑયલ એન્ડ ગેસ સેક્ટરમાં તેજી જોવા મળી રહી છે જ્યારે પ્રાઈવેટ બેન્ક અને ફાઈનાન્શિયલ સર્વિસમાં ઘટાડો નોંધાયો છે. પ્રારંભિક કારોબારમાં ક્યા શેરમાં તેજી અને ક્યા શેરમાં મંદી દેખાઈ તે ઉપર કરીએ એક નજર

લાર્જકેપ વધારો : ઓએનજીસી, ટાઈટન, શ્રી સિમેન્ટ, ભારતી એરટેલ, એનટીપીસી, એમએન્ડએમ, બજાજ ઑટો અને એચડીએફસી લાઈફ ઘટાડો : એક્સિસ બેન્ક, ટેક મહિન્દ્રા, બીપીસીએલ, એચડીએફસી બેન્ક, એચસીએલ ટેક, ઈન્ડસઈન્ડ બેન્ક અને ટીસીએસ

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

મિડકેપ વધારો : ઝિ એન્ટરટેનમેન્ટ, જેએસડબ્લ્યુ એનર્જી, પીએન્ડજી, ઑયલ ઈન્ડિયા અને અદાણી ટ્રાન્સફર ઘટાડો : હનીવેલ ઓટોમોટિવ, બીએચઈએલ, આઈડીએફસી ફર્સ્ટ બેન્ક, સીજી કંઝ્યુમર અને એબીબોટ ઈન્ડિયા

સ્મોલકેપ વધારો : ડિશ ટીવ, ફોર્સ મોટર્સ, કર્ણાટકા બેન્ક, ઝેન ટેક અને ગોદાવરી પાવર ૫ ઘટાડો : અજમેરા રિયલ્ટી, રેમ્કી ઈન્ફ્રા, દિપક ફર્ટિલાઈઝર, તમિલનાડુ પેટ્રો અને ગિલ

કેવી રહી કારોબારની શરૂઆત? સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે સેન્સેક્સ અને નિફ્ટી વધારા સાથે ખુલ્યા છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 58,388.99 સુધી વધ્યા જ્યારે નિફ્ટીએ 117,422.75ની ઊપર સ્તર નોંધાવ્યું છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.2 ટકા આસપાસ મજબૂતી જોવા મળી રહી છે.

સેન્સેક્સના 30 શેરોમાંથી 21 શેરો વધારો દર્શાવી રહ્યા છે અને 9 શેરો લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યા છે. ઇન્ડેક્સમાં ટાઇટનનો શેર 2% અને ભારતી એરટેલનો શેર 1% થી વધુના વધારા સાથે વેપાર કરી રહ્યો છે. BSEમાં 2,436 શેરોનો વેપાર થઈ રહ્યો છે જેમાં 1,728 શેર વધારા સાથે અને 610 શેર લાલ નિશાનમાં જોવા મળી રહ્યા છે. આ સાથે BSE પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ 258 લાખ કરોડને પાર કરી ગઈ છે. આ પહેલા મંગળવારે સેન્સેક્સ 69 અંક વધીને 58,247 અને નિફ્ટી 24 અંક વધીને 17,380 પર બંધ થયો હતો.

આ પણ વાંચો :  Share Market : શેરબજારમાં કારોબારની સારી શરૂઆત , SENSEX 100 અને NIFTY 40 અંક ઉછળ્યા

આ પણ વાંચો : Gautam Adani ની આ કંપનીએ ચાલુ વર્ષમાં 330% રિટર્ન આપ્યું, આજે સ્ટોકે નવી સર્વોચ્ચ સપાટી નોંધાવી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">