Share Market : શેરબજારમાં કારોબારની સારી શરૂઆત , SENSEX 100 અને NIFTY 40 અંક ઉછળ્યા

સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે સેન્સેક્સ અને નિફ્ટી વધારા સાથે ખુલ્યા છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 58,388.99 સુધી વધ્યા જ્યારે નિફ્ટીએ 117,422.75ની ઊપર સ્તર નોંધાવ્યું છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.2 ટકા આસપાસ મજબૂતી જોવા મળી રહી છે.

Share Market : શેરબજારમાં કારોબારની સારી શરૂઆત , SENSEX 100 અને NIFTY 40 અંક ઉછળ્યા
Stock Market
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 15, 2021 | 9:46 AM

શેરબજાર(Stock Market)આજે સારી સ્થિતિમાં ખુલ્યું છે. આજે સેન્સેક્સ 58,354 અને નિફ્ટી 17,387 પર ખુલ્યો છે. પ્રારંભિક કારોબારમાં સવારે 9.૩૦ વાગે સેન્સેક્સ(Sensex) 100 અંક વધીને 58,350 પર અને નિફ્ટી(Nifty) 40 અંક વધીને 17,419 પર કારોબાર કરતો નજરે પડયો હતો

સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે સેન્સેક્સ અને નિફ્ટી વધારા સાથે ખુલ્યા છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 58,388.99 સુધી વધ્યા જ્યારે નિફ્ટીએ 117,422.75ની ઊપર સ્તર નોંધાવ્યું છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.2 ટકા આસપાસ મજબૂતી જોવા મળી રહી છે.

સેન્સેક્સના 30 શેરોમાંથી 21 શેરો વધારો દર્શાવી રહ્યા છે અને 9 શેરો લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યા છે. ઇન્ડેક્સમાં ટાઇટનનો શેર 2% અને ભારતી એરટેલનો શેર 1% થી વધુના વધારા સાથે વેપાર કરી રહ્યો છે. BSEમાં 2,436 શેરોનો વેપાર થઈ રહ્યો છે જેમાં 1,728 શેર વધારા સાથે અને 610 શેર લાલ નિશાનમાં જોવા મળી રહ્યા છે. આ સાથે BSE પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ 258 લાખ કરોડને પાર કરી ગઈ છે. આ પહેલા મંગળવારે સેન્સેક્સ 69 અંક વધીને 58,247 અને નિફ્ટી 24 અંક વધીને 17,380 પર બંધ થયો હતો.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

ગ્લોબલ માર્કેટના સંકેત તરફ નજર કરીએ તો Dow માં કાલે 292 અંકનો ઘટાડો જોવાને મળ્યો અને તે 34600 ની નીચે લપસ્યો હતો. S&P 500 અને Nasdaq માં 0.5% ની નબળાઈ જોવા મળી છે. ગ્રોથની ચિંતાથી અમેરિકી બજાર પર દબાણ બન્યું છે. 10 વર્ષની US બૉન્ડ યીલ્ડ 1.3% પર અકબંધ છે.

આજે એશિયાના મોટાભાગના બજારોમાં વેપાર નબળાઈ સાથે જોવા મળી રહ્યો છે. SGX NIFTY 36.50 પોઈન્ટના વધારા સાથે કારોબાર કરી રહ્યું છે. સ્ટ્રેટ ટાઇમ્સમાં 0.63 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. તાઇવાનનું બજાર 0.39 ટકા ઘટીને 17,363.58 ના સ્તર પર કારોબાર કરી રહ્યું છે જ્યારે શાંઘાઈ કમ્પોઝિટ 0.08 ટકાના નજીવા ઘટાડા સાથે વેપાર કરી રહ્યો છે.

દેશના બીજા સૌથી મોટા કારોબારી ગૌતમ અદાણી(Gautam Adani)ની કંપની અદાણી ટ્રાન્સમિશન લિમિટેડ (Adani Transmission Ltd)ના શેરમાં સતત વધારો થઈ રહ્યો છે. મંગળવારે જબરદસ્ત ઉછાળા બાદ આજે બુધવારે શેર ઓલટાઇમ હાઇ પર પહોંચ્યો છે. મંગળવારે BSE પર કંપનીનો શેર 3.82 ટકા વધીને રૂ 1,942.40 પર બંધ થયો. આ સાથે કંપનીનું માર્કેટ કેપ 213,627 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું અને દેશની સૌથી મોટી કાર ઉત્પાદક મારુતિ સુઝુકીને પાછળ છોડી દીધી.

આ પણ વાંચો :  Gautam Adani ની આ કંપનીએ ચાલુ વર્ષમાં 330% રિટર્ન આપ્યું, આજે સ્ટોકે નવી સર્વોચ્ચ સપાટી નોંધાવી

આ પણ વાંચો : કોર્ટના એક નિર્ણયે Anil Ambani અને તેમના રોકાણકારોની કિસ્મત પલટી , ટૂંક સમયમાં દેવા મુક્ત થઈ જશે આ કંપની

Latest News Updates

આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
g clip-path="url(#clip0_868_265)">