Stock Update : શેરબજારમાં સારી ખરીદી જોવા મળી, આ શેરના રોકાણકારોને થયો સારો લાભ

Stock Update : આજે સપ્તાહના આખરી સત્રમાં શુક્રવારના રોજ વૈશ્વિક બજારોમાંથી મળી રહેલા સંકેતોથી વિપરીત ભારતીય શેરબજારે મજબૂતીથી કારોબારની શરૂઆત કરી છે. બંને મુખ્ય સ્થાનિક સૂચકાંકો BSE સેન્સેક્સ અને NSE નિફ્ટી સતત બીજા દિવસે તેજીની  ટ્રેક પર છે.

Stock Update : શેરબજારમાં સારી ખરીદી જોવા મળી, આ શેરના રોકાણકારોને થયો સારો લાભ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 26, 2023 | 10:12 AM

Stock Update : આજે સપ્તાહના આખરી સત્રમાં શુક્રવારના રોજ વૈશ્વિક બજારોમાંથી મળી રહેલા સંકેતોથી વિપરીત ભારતીય શેરબજારે(Share Market) મજબૂતીથી કારોબારની શરૂઆત કરી છે. બંને મુખ્ય સ્થાનિક સૂચકાંકો BSE સેન્સેક્સ અને NSE નિફ્ટી સતત બીજા દિવસે તેજીની  ટ્રેક પર છે. સપ્તાહના છેલ્લા દિવસે શરૂઆતના કારોબારમાં બંને સૂચકાંકો 0.3 ટકાથી આસપાસ વધારા સાથે કારોબાર કરે  છે. રિલાયન્સ , ટેક મહિન્દ્રા , ટાટા કન્ઝ્યુમર અને મારુતિ જેવી કંપનીઓના શેર Nifty 50 ઇન્ડેક્સમાં તેજી દર્શાવી રહયા છે. પેજ ઇન્ડસ્ટ્રીઝના શેર 10%  કરતા વધુ નુકસાન સાથે કારોબાર કરી રહયો છે.શેરમાં સવારે 9.57 વાગે 4700રૂપિયાથી વધુનું નુકસાન નોંધાયું છે.

પેજ ઇન્ડસ્ટ્રીઝના શેર લોઅર સર્કિટ પર બંધ થયા હતા. કંપનીએ માર્ચમાં સમાપ્ત થયેલા ક્વાર્ટર માટે નબળા આંકડાની જાણ કર્યા પછી શુક્રવારના વેપારમાં શેર નીચી સપાટી તરફ ટ્રેડ કરી રહ્યા હતા. રાજેશ ભોસલે – ઈક્વિટી ટેક્નિકલ અને ડેરિવેટિવ એનાલિસ્ટ એન્જલ વનના જણાવ્યા અનુસાર ભાવ 10% નીચી સર્કિટ સાથે શરૂ થયા હતા.

અદાણી ગ્રુપ સ્ટોક્સે સપ્તાહના છેલ્લા દિવસે ટ્રેડિંગની સારી શરૂઆત કરી છે જે અત્યાર સુધી ઉત્તમ સાબિત થઈ છે. ગ્રૂપના ઘણાં શેરો પર પ્રોફિટ બુકિંગનું દબાણ નરમ પડતું જણાય છે. બીજી તરફ ત્રીજા દિવસે ખુલતાની સાથે જ ગ્રુપના મીડિયા સ્ટોકમાં અપર સર્કિટ લાગી ગઈ છે.શરૂઆતના કારોબારમાં અદાણી ગ્રુપના 10માંથી 7 શેરના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે જ્યારે 3 શેરના ભાવ પર દબાણ યથાવત છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

NIFTY 50 ઇન્ડેક્સમાં આ શેર તેજીમાં નજરે પડ્યા (26 May 09:54 AM)

Company Name Last Price Change % Gain
Reliance 2,479.20 39.25 1.61
Tech Mahindra 1,112.15 14.05 1.28
TATA Cons. Prod 789.6 9.3 1.19
Wipro 398.55 4.45 1.13
Maruti Suzuki 9,380.00 98.15 1.06
UPL 681.95 6.15 0.91
Divis Labs 3,464.00 28.35 0.83
Infosys 1,314.95 10.6 0.81
Bajaj Finserv 1,438.80 11.45 0.8
Bajaj Finserv 1,438.80 11.45 0.8
Hindalco 407.35 3.1 0.77
UltraTechCement 7,679.00 57.25 0.75
M&M 1,287.20 9.4 0.74
HUL 2,615.70 18.45 0.71
HCL Tech 1,123.35 7.35 0.66
Apollo Hospital 4,597.00 28.85 0.63
SBI 584.3 3.05 0.52
Titan Company 2,721.55 13.6 0.5
Dr Reddys Labs 4,523.95 20 0.44
ITC 443.1 1.95 0.44
NTPC 175.25 0.75 0.43
Bajaj Finance 6,869.80 28.65 0.42
SBI Life Insura 1,181.40 4.05 0.34
Tata Steel 105.15 0.3 0.29
Tata Steel 105.15 0.3 0.29
Adani Enterpris 2,543.20 5.75 0.23
Tata Motors 516 1.15 0.22
Tata Motors 516 1.15 0.22
Britannia 4,573.00 9.7 0.21
BPCL 364 0.7 0.19
Larsen 2,208.85 4.15 0.19
Eicher Motors 3,657.95 6.45 0.18
Coal India 240.35 0.3 0.12
Hero Motocorp 2,735.60 2.8 0.1
Kotak Mahindra 1,931.60 1.65 0.09
TCS 3,295.30 1.8 0.05

આ પણ વાંચો: LICનો નફો 3 મહિનામાં 5 ગણો વધ્યો, કંપનીને દર સેકન્ડે 17 હજાર રૂપિયાનો ફાયદો થયો

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">