AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Global Market : ભારતીય શેરબજારની નબળી શરૂઆત થઈ શકે છે, વૈશ્વિક બજાર નરમ કારોબારના સંકેત આવ્યા

Global Market : કારોબારી સપ્તાહના અંતિમ દિવસે પણ શેરબજારમાં નબળાઈના સંકેત દેખાઈ રહ્યા છે. SGX નિફ્ટી લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યો છે જે 18200 ની નજીક પહોંચી ગયો છે. તેવી જ રીતે અમેરિકન વાયદા બજારોમાં પણ નરમાશ છે. આમાં ડાઉ, નાસ્ડેક અને S&P FUT પણ તૂટ્યા છે.

Global Market : ભારતીય શેરબજારની નબળી શરૂઆત થઈ શકે છે, વૈશ્વિક બજાર નરમ કારોબારના સંકેત આવ્યા
TV9 Gujarati
| Edited By: | Updated on: May 26, 2023 | 7:58 AM
Share

Global Market : કારોબારી સપ્તાહના અંતિમ દિવસે પણ શેરબજાર(Share Market)માં નબળાઈના સંકેત દેખાઈ રહ્યા છે. SGX NIFTY  લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યો છે જે 18200 ની નજીક પહોંચી ગયો છે. તેવી જ રીતે અમેરિકન વાયદા બજારોમાં પણ નરમાશ છે. આમાં ડાઉ, નાસ્ડેક અને S&P FUT પણ તૂટ્યા છે.જો કે જાપાનના નિક્કી અને કોરિયાના કોસ્પી ઈન્ડેક્સમાં તેજી જોવા મળી રહી છે જ્યારે હોંગકોંગનું હેંગસેંગ આજે બંધ છે. આ પહેલા ગુરુવારે BSE સેન્સેક્સ 99 પોઈન્ટ વધીને 61,872 પર બંધ થયો હતો.

આજે SGX નિફ્ટી 43 પોઈન્ટના ઘટાડા સાથે વ્યાપક ઈન્ડેક્સ માટે નકારાત્મક શરૂઆત સૂચવે છે. SGX વાયદો 18,427 રહ્યો હતો. અમેરિકામાં S&P 500 ફ્યુચર્સ ગુરુવારે રાત્રે ઘટાડા સાથે બંધ થયું હતું  કારણ કે રોકાણકારો આર્થિક ડેટાના બેચની રાહ જોતા હતા જે ફુગાવાની સમજ આપી શકે છે.  Nasdaq-100 ફ્યુચર્સ ફ્લેટથી સહેજ નીચે હતા. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીયલ એવરેજ સાથે જોડાયેલા ફ્યુચર્સ 48 પોઈન્ટ અથવા 0.1 ટકા ઘટ્યા હતા.

આ પણ વાંચો: LICનો નફો 3 મહિનામાં 5 ગણો વધ્યો, કંપનીને દર સેકન્ડે 17 હજાર રૂપિયાનો ફાયદો થયો

યુરોપીયન બજારો ગુરુવારે નીચા સ્તરે સમાપ્ત થયા કારણ કે ચાલુ યુએસ ડેટ સીલિંગ વાટાઘાટોને કારણે નકારાત્મક સેન્ટિમેન્ટનું બળ રહ્યું હતું. બેન્ચમાર્ક સ્ટોકક્સ 600 લગભગ 0.24 ટકા ઘટીને બંધ થયો હતો. Nvidia ના બ્લોકબસ્ટર પરિણામોને પગલે ટેક શેરોએ 1.8 ટકા ઊંચા ક્લોઝિંગ તરફ વલણ અપનાવ્યું જેણે સંબંધિત શેરોને પ્રોત્સાહન આપ્યું હતું.

વૈશ્વિક બજારની છેલ્લી સ્થિતિ (તારીખ 26-05-2023 , સવારે 07.50 વાગે અપડેટ )

Index Last High Low Chg. Chg. %
Dow Jones 32,764.65 32,870.43 32,586.56 -35.27 -0.11%
S&P 500 4,151.28 4,165.74 4,129.73 36.04 0.88%
Nasdaq 12,698.09 12,736.92 12,604.89 213.93 1.71%
Small Cap 2000 1,754.60 1,767.10 1,741.24 -12.4 -0.70%
S&P 500 VIX 19.14 19.95 18.7 -0.89 -4.44%
S&P/TSX 19,774.08 19,879.15 19,717.36 -153.61 -0.77%
Bovespa 110,054.00 111,115.00 108,800.00 1,255 1.15%
S&P/BMV IPC 53,744.68 53,883.38 53,159.36 351.28 0.66%
DAX 15,793.80 15,872.60 15,726.50 -48.33 -0.31%
FTSE 100 7,570.87 7,629.08 7,569.17 -56.23 -0.74%
CAC 40 7,229.27 7,261.05 7,197.40 -24.19 -0.33%
Euro Stoxx 50 4,269.64 4,284.96 4,251.29 5.9 0.14%
AEX 755.21 759.34 753.58 1.08 0.14%
IBEX 35 9,116.10 9,188.10 9,116.10 -47.4 -0.52%
FTSE MIB 26,408.00 26,585.18 26,286.90 -116.54 -0.44%
SMI 11,325.26 11,374.02 11,307.58 -57.88 -0.51%
PSI 5,888.88 5,957.75 5,881.78 -66.89 -1.12%
BEL 20 3,627.07 3,659.67 3,626.47 -29.21 -0.80%
ATX 3,080.37 3,130.60 3,080.16 -37.75 -1.21%
OMXS30 2,231.57 2,244.19 2,221.04 1.68 0.08%
OMXC25 1,819.17 1,829.17 1,813.49 3.69 0.20%
MOEX 2,649.98 2,663.51 2,631.03 -5.01 -0.19%
RTSI 1,040.48 1,047.47 1,037.15 -3.47 -0.33%
WIG20 1,941.16 1,965.93 1,936.77 -17.47 -0.89%
Budapest SE 46,303.67 46,688.44 46,139.63 -186.79 -0.40%
BIST 100 4,427.99 4,471.46 4,404.09 3.07 0.07%
TA 35 1,768.31 1,784.53 1,766.96 -15.19 -0.85%
Tadawul All Share 11,184.57 11,230.67 11,181.47 -51.7 -0.46%
Nikkei 225 31,065.50 31,088.50 30,878.50 264.37 0.86%
S&P/ASX 200 7,146.40 7,146.80 7,129.00 8.2 0.11%
DJ New Zealand 330.17 332.49 329.86 -2.78 -0.84%
Shanghai 3,188.95 3,198.88 3,183.68 -12.31 -0.38%
SZSE Component 10,835.14 10,889.27 10,827.98 -61.44 -0.56%
China A50 12,619.25 12,652.31 12,590.94 -32.27 -0.26%
DJ Shanghai 447.54 449.82 447.49 -2.28 -0.51%
Hang Seng 18,746.92 19,115.93 18,622.45 -369.01 -1.93%
Taiwan Weighted 16,528.76 16,532.87 16,457.74 236.76 1.45%
SET 1,535.42 1,541.06 1,529.64 -1.09 -0.07%
KOSPI 2,563.38 2,567.50 2,553.79 8.69 0.34%
IDX Composite 6,722.59 6,725.84 6,702.54 18.36 0.27%
Nifty 50 18,321.15 18,338.10 18,202.40 35.75 0.20%
BSE Sensex 61,872.62 61,934.01 61,484.66 98.84 0.16%
PSEi Composite 6,538.53 6,570.95 6,538.29 -21.69 -0.33%
Karachi 100 41,070.30 41,219.03 40,956.88 -28.18 -0.07%
VN 30 1,062.57 1,064.95 1,061.53 0.42 0.04%
CSE All-Share 8,755.17 8,765.86 8,632.74 119.86 1.39%

આ પણ વાંચો : Adani Group ના સ્ટોકમાં સુપ્રીમ કોર્ટની ક્લિનચીટ બાદ જબરદસ્ત તેજી, અદાણીના સ્ટોક્સમાં અપર સર્કિટ નોંધાઈ

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">