Share Market : ચાર દિવસની તેજી બાદ આજે મોટા ઘટાડા સાથે SENSEX 983 અને NIFTY 263 અંક તૂટયાં

મહિના અને સપ્તાહના છેલ્લા દિવસે શેર બજાર(Share Market)માં મોટો ઘટાડો નોંધાયો છે. આજના કારોબારના અંતે સેન્સેક્સ 983 પોઇન્ટ તૂટ્યો છે

Share Market : ચાર દિવસની તેજી બાદ આજે  મોટા ઘટાડા સાથે  SENSEX 983 અને NIFTY 263 અંક તૂટયાં
શેરબજારમાં આજે મોટો ઘટાડો નોંધાયો છે.
Follow Us:
| Updated on: Apr 30, 2021 | 4:29 PM

મહિના અને સપ્તાહના છેલ્લા દિવસે શેર બજાર(Share Market)માં મોટો ઘટાડો નોંધાયો છે. આજના કારોબારના અંતે સેન્સેક્સ 983 પોઇન્ટ તૂટ્યો છે તો નિફ્ટી 263 પોઇન્ટ લપસ્યો છે. બેંકિંગ અને નાણાકીય ક્ષેત્રના શેરોમાં ભારે વેચવાલીના પગલે બજારમાં આ ઘટાડો નોંધાયો હતો. કારોબાર દરમ્યાન ફાર્મા શેરોના નિફ્ટી ઈન્ડેક્સમાં 1.28% ની વૃદ્ધિએ બજારને તેજી અપાવવા પ્રયાસ કાર્ય પણ તે નિષ્ફ્ળ રહયા હતા. નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસીસમાં 3.03% જ્યારે બેન્ક નિફ્ટી 2.77% ગગડ્યા તો નિફ્ટી ઓટો ઇન્ડેક્સ પણ દોડ્યું નહિ અને 1.36% ની નીચે બંધ થયું છે.

ભારતીય શેરબજારની છેલ્લી સ્થિતિ બજાર        સૂચકઆંક            ઘટાડો સેન્સેક્સ    48,782.36    −983.58 (1.98%) નિફટી       14,631.10     −263.80 (1.77%)

ભારતીય સ્થાનિક શેરબજાર છેલ્લા ચાર દિવસથી વૃદ્ધિ દર્શાવી રહ્યું હતું જેના ઉપર આજે બ્રેક લાગી છે. આજના કારોબારી સત્રના દિવસે ઘરેલુ બજાર નબળા થઈને બંધ થયા છે. દિવસના અંતે નિફ્ટી 14650 ની નીચે બંધ થયા છે અને સેન્સેક્સ 48782.36 પર કારોબાર પૂર્ણ કર્યો છે. દિવસના ઊપરી સ્તરોથી સેન્સેક્સે 983 અંકો સુધીના ગોથા લગાવ્યા જ્યારે નિફ્ટીમાં 263 અંકોનો ઘટાડો જોવા મળ્યો છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

આજે મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં નબળાઈ જોવા મળી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.65 ટકા સુધી લપસીને બંધ થયા છે જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.37 ટકાનો ઘટાડો દર્જ કરવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.07 ટકા ઘટીને બંધ થયા છે.

આજના કારોબારમાં આ મુજબ ઉતાર – ચઢાવ જોવા મળ્યો હતો SENSEX Open   49,360.89 High   49,569.42 Low     48,698.08

NIFTY Open    14,747.35 High    14,855.45 Low     14,601.70

Latest News Updates

કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
g clip-path="url(#clip0_868_265)">