Share Market : સપ્તાહના પેહલા દિવસે વૃદ્ધિ નોંધાવી કારોબાર સમાપ્ત થયો, SENSEX 508 અને NIFTY 143 અંક ઉછળ્યા

ભારતીય શેરબજાર(share Market) સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે વૃદ્ધિ સાથે બંધ રહ્યું હતું.

Share Market : સપ્તાહના પેહલા દિવસે વૃદ્ધિ નોંધાવી કારોબાર સમાપ્ત થયો, SENSEX 508 અને NIFTY 143 અંક ઉછળ્યા
STOCK MARKET
Follow Us:
| Updated on: Apr 26, 2021 | 4:34 PM

ભારતીય શેરબજાર(share Market) સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે વૃદ્ધિ સાથે બંધ રહ્યું હતું. બજારની વૃદ્ધિને બેંકિંગ અને નાણાકીય શેરોનો ટેકો મળ્યો હતો જયારે ફાર્મા અને આઈટી શેરોમાં થોડો ઘટાડો થયો હતો. આજના કારોબારના અંતે સેન્સેક્સ 1.06% મુજબ 508.06 અંકના વધારા સાથે 48,386.51 ના સ્તર પર બંધ થયો છે જયારે નિફ્ટી 143.65 પોઇન્ટ એટલે કે 1% ઉપર 14,485 અંક પર કારોબાર સમાપ્ત કર્યો હતો.

ભારતીય શેરબજારની છેલ્લી સ્થિતિ બજાર             સૂચકાંક                વૃદ્ધિ સેન્સેક્સ       48,386.51        +508.06 (1.06%) નિફટી          14,485.00       +143.65 (1.00%)

આજે સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવા મળ્યુ. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.60 ટકા વધીને 20,073.07 ના સ્તર પર બંધ થયા છે જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.88 ટકાની મજબૂતીની સાથે 21,190.37 પર બંધ થયા છે. બેન્ક નિફ્ટી 1.74 ટકાના વધારાની સાથે 32,275.15 ના સ્તર પર બંધ થયા છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આજના કારોબારમાં આ મુજબ ઉતાર – ચઢાવ નજરે પડયો હતો SENSEX Open  48,197.37 High   48,667.98 Low   48,152.24

NIFTY Open   14,449.45 High   14,557.50 Low    14,421.30

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">