શેરબજારમાં આજના કારોબારમાં આ શેર ઉપર રોકાણકારોએ નજર રાખવી જોઈએ

ભારતીય શેરબજાર આજે જબરદસ્ત તેજી સાથે સાથે કરોવબર કરી રહ્યું છે. સેન્સેક્સ 45,023.79 ની સપાટી પાર કરી છે. નિફટી પણ 0.8 ટકાની વૃદ્ધિ નોંધાવી ચુકી છે. આજના કારોબારમાં આ શેર ઉપર રોકાણકારોએ નજર રાખવી જોઈએ . HDFC સ્ટાન્ડર્ડ લાઇફએ  ગઈકાલે એચડીએફસી લાઇફમાં 1.37 ટકા હિસ્સો 1703.2 કરોડમાં વેચ્યો છે. Web Stories View more ગરમીમાં કોલ્ડ ડ્રિંક […]

શેરબજારમાં આજના કારોબારમાં આ શેર ઉપર રોકાણકારોએ નજર રાખવી જોઈએ
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Dec 04, 2020 | 11:10 AM

ભારતીય શેરબજાર આજે જબરદસ્ત તેજી સાથે સાથે કરોવબર કરી રહ્યું છે. સેન્સેક્સ 45,023.79 ની સપાટી પાર કરી છે. નિફટી પણ 0.8 ટકાની વૃદ્ધિ નોંધાવી ચુકી છે. આજના કારોબારમાં આ શેર ઉપર રોકાણકારોએ નજર રાખવી જોઈએ .

RBI bans HDFC Bank from adding new digital services and new credit card customers

HDFC સ્ટાન્ડર્ડ લાઇફએ  ગઈકાલે એચડીએફસી લાઇફમાં 1.37 ટકા હિસ્સો 1703.2 કરોડમાં વેચ્યો છે.

ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો

ULTRATECH CEMENT અલ્ટ્રેટેક સેમેંટ ક્ષમતાના વિસ્તરણ પર રૂ 5,477 કરોડનું રોકાણ કરશે. બોર્ડે આ રોકાણને મંજૂરી આપી દીધી છે. તેમાં 12.8 મિલિયન ટનની ક્ષમતા વિસ્તરણ થશે.

Tunkagala nu rokan karva vichari rahya cho to aa sher taraf karo najar saro nafo kamavani che tak

ADANI GAS JAY MADHOK ENERGYના લાઇસન્સ ઉપર પી.એન.જી.આર.બી.નો નિર્ણયઆવ્યો છે. પીએનજીઆરબીએ લુધિયાણા અને કચ્છ પૂર્વનું સિટી ગેસ લાઇસન્સ રદ કર્યું છે. જલંધરનું પણ બીજી કંપનીને  લાઇસન્સ આપવામાં આવશે. JAY  MADHOK ના  લાઇસન્સ ADANI  GAS ખરીદવા જઇ રહી હતી.

TATA POWER ટાટા પાવર ઓડિશાને વીજ પુરવઠો આપશે. ઓડિશા ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન માટે કંપનીએ બિડ જીતી લીધી છે. કંપનીને વીજ વિતરણ લાઇસન્સ 25 વર્ષ માટે મળ્યું છે. કંપનીએ વેસ્કો અને સોટકો માટે બિડ પણ જીતી છે.

NTPC  એનટીપીસીનો શેર બાયબેક 7-18 ડિસેમ્બરની વચ્ચે ખુલશે.

BANK OF INDIA  બેન્ક ઓફ ઇન્ડિયા AXA IMમાં ​​49% હિસ્સો ખરીદશે. AXA IM ફ્રેન્ચ કંપની AXA Groupની પેટાકંપની છે.

SBI  FITCH એ  SBI ની BBB રેટિંગ જાળવી રાખ્યું છે. લાંબા ગાળાના ઇશ્યૂમાં ડિફોલ્ટ રેટિંગ BBB  અને આઉટલુક નેગેટિવ રાખે છે. FITCH  કહે છે કે અર્થવ્યવસ્થામાં રિકવરી  છતાં પડકારો ચાલુ રહેશે.

GRANULES INDIA GRANULES INDIA ની CUPRIMINE ની PENICILLAMINE CAPSULESને  યુએસ એફડીએ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ ડ્રગનો ઉપયોગ વિલ્સન્સ ડિસીઝ માટે થાય છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
g clip-path="url(#clip0_868_265)">