PAN Card ને જલ્દીથી Aadhar Card સાથે લિંક કરો, નહીં તો થઇ શકે છે ભારે દંડ

Income Tax Department : જો તમે હજુ સુધી તમારા પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નથી કરાવ્યું તો તેને ઝડપથી લિંક કરાવો. અન્યથા તમારું PAN કાર્ડ નિષ્ક્રિય થઈ જશે.

PAN Card ને જલ્દીથી Aadhar Card સાથે લિંક કરો, નહીં તો થઇ શકે છે ભારે દંડ
Aadhar PAN LinkingImage Credit source: File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 28, 2022 | 12:45 PM

Pan Card Link Aadhar Card : જો તમે પાન કાર્ડનો ઉપયોગ કરો છો, તો આ માહિતી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે હજુ સુધી તમારા પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નથી કરાવ્યું તો તેને ઝડપથી લિંક કરાવો. અન્યથા તમારું PAN કાર્ડ નિષ્ક્રિય થઈ જશે અને પછી તમારે ભારે દંડ ભરવો પડી શકે છે. જો તમે 31 માર્ચ, 2023 સુધીમાં તમારા પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નહીં કરો, તો તમારું પાન કાર્ડ આવકવેરા વિભાગ દ્વારા નિષ્ક્રિય કરવામાં આવશે. આ સાથે તે તમારા પર 1000 રૂપિયા સુધીનો દંડ પણ લગાવી શકે છે. જેના કારણે તમારે આ માટે નાણા પણ ખર્ચવા પડી શકે છે.

આવકવેરા વિભાગે જણાવ્યું હતું કે 31 માર્ચ, 2022 સુધીમાં, પાન કાર્ડ ધારકોને દસ્તાવેજને આધાર કાર્ડ સાથે લિંક કરવામાં નિષ્ફળતા માટે 1000 રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે. જો કે આવા કાર્ડધારકોને માર્ચ 2023 સુધી પાન કાર્ડનો ઉપયોગ કરવાની છૂટ આપવામાં આવશે, પરંતુ માર્ચ 2023 પછી તેને નિષ્ક્રિય કરી દેવામાં આવશે. એટલા માટે તમે 1000 રૂપિયાનો દંડ ભરીને આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરી શકો છો.

તમને જણાવી દઈએ કે આવકવેરા વિભાગે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની સમયમર્યાદા ઘણી વખત વધારી છે. મહત્વપૂર્ણ દસ્તાવેજો લિંક કરવાની વર્તમાન છેલ્લી તારીખ 31મી માર્ચ 2022 હતી. સીબીડીટીએ જણાવ્યું છે કે જે વ્યક્તિઓને 1 જુલાઈ, 2017ના રોજ પાન કાર્ડ ફાળવવામાં આવ્યું છે અને તેઓ આધાર નંબર મેળવવા માટે પાત્ર છે, તેઓએ તેમના આધારની જાણ 31 માર્ચ, 2023ના રોજ અથવા તે પહેલાં નિયત સત્તાધિકારીને કરવાની રહેશે.

નવા વર્ષમાં આ જાણીતી એક્ટ્રેસની તસવીરો થઈ વાયરલ, જુઓ
ભારતનું એવું રેલવે સ્ટેશન જ્યાં ઉતરીને ચાલતા વિદેશ જવાશે
Neem Karoli Baba : વ્યક્તિનું ભાગ્ય બદલતા પહેલા મળે છે આ 5 શુભ સંકેતો, જાણો
PI ને કોણ કરી શકે સસ્પેન્ડ ? જાણો ગુજરાતમાં કોની પાસે છે સત્તા
આ સ્ટાર કિડ્સ બોલિવુડમાં ડેબ્યુ કરશે, જુઓ ફોટો
ટેસ્ટ મેચમાં ખેલાડીઓ સફેદ કપડા જ કેમ પહેરે છે?

પાન કાર્ડ નિષ્ક્રિય રહેશે

સીબીડીટીએ કહ્યું કે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવામાં નિષ્ફળતા તેને નિષ્ક્રિય બનાવી દેશે અને પાન માટે જરૂરી તમામ પ્રક્રિયાઓ બંધ થઈ જશે. વિભાગે જણાવ્યું હતું કે નિર્ધારિત ફીની ચુકવણી કર્યા પછી નિર્ધારિત સત્તાધિકારીને આધારની જાણ કર્યા પછી PAN ફરીથી સક્રિય કરી શકાય છે. જો કે, સીડીબીટીએ કહ્યું કે જેમણે 31 માર્ચ, 2023 સુધી તેમના PAN ને આધાર સાથે લિંક કર્યું નથી, તેમના PAN કાયદા હેઠળની પ્રક્રિયાઓ માટે કાર્યરત રહેશે, જેમ કે આવકવેરા રિટર્ન ભરવા, રિફંડની પ્રક્રિયા વગેરે.

પાન કાર્ડને આધાર સાથે કેવી રીતે લિંક કરવું

પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવા માટે, સૌપ્રથમ ઈન્કમ ટેક્સની સત્તાવાર વેબસાઈટ પર જવું પડશે અને પછી આધાર કાર્ડમાં આપેલ નામ, પાન નંબર અને આધાર નંબર દાખલ કરવો પડશે. આ પછી, આધાર કાર્ડમાં આપેલા જન્મના વર્ષ પર ટિક કરો. કેપ્ચા કોડ દાખલ કરો અને પછી લિંક આધાર બટન પર ક્લિક કરો. આ પછી તમારો PAN નંબર આધાર સાથે લિંક થઈ જશે.

રાજકોટમાં દાણાપીઠમાં દુકાનના તાળા તોડી વક્ફ બોર્ડના નામે લીધો કબજો
રાજકોટમાં દાણાપીઠમાં દુકાનના તાળા તોડી વક્ફ બોર્ડના નામે લીધો કબજો
સોમનાથ, દ્વારકા અંબાજીમાં દર્શન માટે ઉમટ્યા શ્રદ્ધાળુઓ- Video
સોમનાથ, દ્વારકા અંબાજીમાં દર્શન માટે ઉમટ્યા શ્રદ્ધાળુઓ- Video
ભાવનગરમાં વર્ષોથી શાસ્ત્રીબ્રિજ અધૂરો છતા ત્રણ નવા બ્રિજની જાહેરાત
ભાવનગરમાં વર્ષોથી શાસ્ત્રીબ્રિજ અધૂરો છતા ત્રણ નવા બ્રિજની જાહેરાત
વિંછીયા ઘનશ્યામ રાજપરા હત્યા કેસ: 3 દિવસ બાદ પણ ન સ્વીકાર્યો મૃતદેહ
વિંછીયા ઘનશ્યામ રાજપરા હત્યા કેસ: 3 દિવસ બાદ પણ ન સ્વીકાર્યો મૃતદેહ
સુરત: દબાણ ખાતા અને શાકભાજી વિક્રેતાઓ વચ્ચે ઘર્ષણ, વીડિયો વાયરલ
સુરત: દબાણ ખાતા અને શાકભાજી વિક્રેતાઓ વચ્ચે ઘર્ષણ, વીડિયો વાયરલ
ખ્યાતિ હોસ્પિટલના કૌંભાડ સામે 15 દર્દીઓએ ખખડાવ્યા હાઈકોર્ટના દ્વાર
ખ્યાતિ હોસ્પિટલના કૌંભાડ સામે 15 દર્દીઓએ ખખડાવ્યા હાઈકોર્ટના દ્વાર
પોલીસે પાટીદાર દીકરીનું સરઘસ કાઢી બદનામ કરી- પ્રતાપ દૂધાત
પોલીસે પાટીદાર દીકરીનું સરઘસ કાઢી બદનામ કરી- પ્રતાપ દૂધાત
ગુજરાતમાં વધુ 9 મહાનગરપલિકા જાહેર, રાજ્યમાં કુલ 17 મ્યુ. કોર્પો. બન્યા
ગુજરાતમાં વધુ 9 મહાનગરપલિકા જાહેર, રાજ્યમાં કુલ 17 મ્યુ. કોર્પો. બન્યા
રિમાન્ડ દરમિયાન ભૂપેન્દ્ર ઝાલા તપાસમાં નથી આપી રહ્યો સહકાર - CID ટીમ
રિમાન્ડ દરમિયાન ભૂપેન્દ્ર ઝાલા તપાસમાં નથી આપી રહ્યો સહકાર - CID ટીમ
Surendranagar : અંદાજિત 1 લાખ હેક્ટર જમીન પર જીરુનો પાક બગડ્યો
Surendranagar : અંદાજિત 1 લાખ હેક્ટર જમીન પર જીરુનો પાક બગડ્યો
g clip-path="url(#clip0_868_265)">