આ રીતે 10 સેકન્ડમાં જાણો કે તમારાં PF ખાતામાં કેટલાં રુપિયા જમા છે!

જે લોકો નોકરી કરતાં હોય છે તેમનું PF કપાતું હોય છે અને તેની દરેક રકમ EPF ખાતામાં જમા થતી હોય છે. ઘણાં એવા લોકો હોય છે જેમણે ખબર નથી હોતી કે કેટલાં રુપિયા તેમના ખાતામાં જમા થઈ રહી છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories […]

આ રીતે 10 સેકન્ડમાં જાણો કે તમારાં PF ખાતામાં કેટલાં રુપિયા જમા છે!
Follow Us:
| Updated on: Sep 03, 2019 | 6:13 PM

જે લોકો નોકરી કરતાં હોય છે તેમનું PF કપાતું હોય છે અને તેની દરેક રકમ EPF ખાતામાં જમા થતી હોય છે. ઘણાં એવા લોકો હોય છે જેમણે ખબર નથી હોતી કે કેટલાં રુપિયા તેમના ખાતામાં જમા થઈ રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

આ પણ વાંચો:  પગાર ન ચૂકવાતા BSNLના કર્મચારીઓમાં રોષ, ભારતભરમાં વિરોધ પ્રદર્શન

આ રીતે જાણો તમારા PF  ખાતાની માહિતી

1. EPFO દ્વારા એક નંબર જારી કરવામાં આવ્યો છે તેના પર મિસ્ડ કોલ કરીને ખાતાની માહિતી જાણી શકાય છે. 011- 22901406 નંબર ડાયલ કરવાથી તે ઓટોમેટિક રીતે કટ થઈ જશે. આ બાદ એક મેસેજ આવશે તેમાં ખાતાની તમામ માહિતી હશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

2. આ સિવાય જો તમે એક મેસેજ કરીને પણ તમારા ખાતાની માહિતી જાણી શકો છો કે કેટલાં રુપિયા પીએફ જમા થયું છે. જો તમે અંગ્રેજીમાં માહિતી જાણવા માગતા હોય તો તમારા રજિસ્ટર્ડ નંબર પરથી 7738299899 પર મેસેજ મોકલવાનો રહેશે. EPFOHO UAN ENG લખીને મેસેજ મોકલવાથી અંગ્રેજીમાં માહિતી મળશે. આવી જ રીતે જો તમે ગુજરાતી ભાષામાં જાણકારી મેળવવા માગતા હોય તો EPFOHO UAN GUJ લખીને મેસેજ મોકલવાનો રહેશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ સિવાય ગૂગલ પ્લે સ્ટોર કે એપલ સ્ટોર પરથી UMANG એપ ડાઉનલોડ કરીને પણ તમે પીએફની જમા રકમ વિશે માહિતી મેળવી શકો છો.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">