વધતી લોકપ્રિયતા વચ્ચે દેશમાં Digital Currency લોન્ચ કરવી કેટલી સરળ? જાણો RBI સામે ક્યાં છે પડકાર

ક્રિપ્ટોકરન્સીની લોકપ્રિયતા ઘણી જોવા મળી રહી છે તે દરમિયાન એવા લોકો કે જેમને ડિજિટલ કરન્સી વિશે સારી જાણકારી છે. બીજી તરફ એવા લોકો પણ કે જેઓ ભાગ્યે જ તેનાથી વાકેફ છે

વધતી લોકપ્રિયતા વચ્ચે દેશમાં Digital Currency લોન્ચ કરવી કેટલી સરળ? જાણો RBI સામે ક્યાં છે પડકાર
Digital Currency In India
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 10, 2021 | 8:24 AM

સમગ્ર વિશ્વમાં ડિજિટલ કરન્સી(digital currency)ની વધતી જતી લોકપ્રિયતા વચ્ચે ભારતીય રિઝર્વ બેંક (RBI) પણ ભારતની પોતાની ડિજિટલ કરન્સી શરૂ કરવાની તૈયારી કરી રહી છે. આ ડિજિટલ કરન્સીની કિંમત નક્કી કરવામાં આવશે અને તેની કિંમત પ્રિન્ટેડ કરન્સી એટલે કે પ્રિન્ટેડ નોટો જેટલી હશે. આપણે બધાએ આ બાબતે ઘણું સાંભળ્યું અને જોયું છે પરંતુ અહેવાલ મળી રહ્યં છે કે ભારતમાં ડિજિટલ કરન્સીનો રસ્તો સરળ નથી.

આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસ પણ એવું જ માને છે. સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (CBDC) ના માર્ગમાં સાયબર સુરક્ષા અને ડિજિટલ ફ્રોડએ સૌથી મોટો અવરોધ છે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે સાયબર સુરક્ષા ખતરા અને સીબીડીસી સાથે સંકળાયેલ સંભવિત ડિજિટલ ફ્રોડને નકલી નોટોની સમસ્યા ગણાવી છે. જે તમામ પ્રયાસો પછી પણ મૂળમાંથી નાબૂદ થઈ શક્યું નથી.

RBI સમક્ષ ટેકનોલોજીકલ ઈનોવેશન સંબંધિત પડકારો તમને જણાવી દઈએ કે, આ સમસ્યાનો સામનો કરવો સરકાર અને આરબીઆઈ બંને માટે એક મોટો પડકાર હશે, ભારતીય રિઝર્વ બેંક સામે ટેક્નોલોજીકલ ઈનોવેશનને લગતા પડકારો પણ છે. જો કે, ડિજિટલ કરન્સી પર પ્રશ્નો એટલા બધા છે કે તે હજુ પણ ભારતીયોની સમજની બહાર છે. કારણ કે ભારતની લગભગ 70 ટકા વસ્તી ગામડાઓમાં રહે છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

ડિજિટલ કરન્સીના માર્ગમાં સાક્ષરતા એક અવરોધ ડિજિટલ કરન્સીના આ માર્ગમાં સાક્ષરતા પણ એક અવરોધ છે, કારણ કે ભારતનો સાક્ષરતા દર માત્ર 78 ટકા છે. આવી સ્થિતિમાં દરેક વ્યક્તિએ ડિજિટલ ચલણનો ઉપયોગ કરવા અને તેને સુરક્ષિત રાખવા માટે કોમ્પ્યુટરની સમજ એકદમ જરૂરી છે. આ બધી બાબતો ભારતમાં ડિજિટલ કરન્સીનો માર્ગ સરળ બનાવતી નથી.

વધતી જતી લોકપ્રિયતા ક્રિપ્ટોકરન્સીની લોકપ્રિયતા ઘણી જોવા મળી રહી છે તે દરમિયાન એવા લોકો કે જેમને ડિજિટલ કરન્સી વિશે સારી જાણકારી છે. બીજી તરફ એવા લોકો પણ કે જેઓ ભાગ્યે જ તેનાથી વાકેફ છે પરંતુ આ દિશામાં વધી રહેલા ચલણને જોતા, ઘણા લોકો આ ડિજિટલ ચલણથી પ્રભાવિત છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ ડિજિટલ કરન્સીની દિશામાં કામ કરવાનું કહ્યું છે પરંતુ ભારતમાં આ આખી પ્રક્રિયા બિલકુલ સરળ નથી. આ દિશામાં કામ કરવા વિશે ઘણી બધી વાતો કહેવામાં આવી રહી છે, પરંતુ કેટલીક ખાસ સમસ્યાઓ જે બહાર આવી રહી છે તેના કારણે તે ઘણી હદ સુધી મુશ્કેલ બની શકે છે.

આ પણ વાંચો : Star Health IPO : આજે શેરબજારમાં લિસ્ટ થઇ રહ્યો છે Rakesh Jhunjhunwala ના રોકાણવાળી કંપનીનો શેર, GMP માં 60 રૂપિયા ડિસ્કાઉન્ટની સ્થિતિ

આ પણ વાંચો : PAN – Aadhaar linking : પાન અને આધારને લિંક કરવાની છેલ્લી તારીખ નજીક આવી રહી છે, આ રીતે ઘરેબેઠા લિંકિંગની પ્રક્રિયા પૂર્ણ કરો

Latest News Updates

લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
g clip-path="url(#clip0_868_265)">