Gold Silver Price Today : આજે સસ્તી કિંમતે સોનુ અને ચાંદી મળી રહ્યા છે, ખરીદી કરતા પહેલા જાણીલો લેટેસ્ટ રેટ

Gold Silver Price Today : સપ્તાહના પહેલા દિવસે સોમવારે સોનાની કિંમતમાં ઘટાડો થયો છે. આજે 22 અને 24 કેરેટ સોનાના ભાવમાં 400 રૂપિયાનો ઘટાડો થયો છે. ચાંદીમાં પણ નરમાશ દેખાઈ રહી છે .

Gold Silver Price Today : આજે સસ્તી કિંમતે સોનુ અને ચાંદી મળી રહ્યા છે, ખરીદી કરતા પહેલા જાણીલો લેટેસ્ટ રેટ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 18, 2024 | 11:42 AM

Gold Silver Price Today : સપ્તાહના પહેલા દિવસે સોમવારે સોનાની કિંમતમાં ઘટાડો થયો છે. આજે 22 અને 24 કેરેટ સોનાના ભાવમાં 400 રૂપિયાનો ઘટાડો થયો છે. ચાંદીમાં પણ નરમાશ દેખાઈ રહી છે .

સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે જ્યારે ચાંદીના ભાવમાં પણ નરમાશ થયો છે. ભારતમાં 22 કેરેટ સોનાની કિંમત 60,280 રૂપિયા છે. તો આજે બજારમાં 24 કેરેટ સોનાની કિંમત 65,870 રૂપિયા છે. તમને જણાવી દઈએ કે ગઈકાલ અને આજે સોના અને ચાંદીના ભાવમાં રેકોર્ડ બ્રેક વધારો જોવા મળી રહ્યો છે.

સોનાની વૈશ્વિક કિંમત

વૈશ્વિક સ્તરે સોનાના વાયદાના ભાવમાં સોમવારે સવારે ઘટાડો જોવા મળી રહ્યો છે. કોમેક્સ પર સોનાની વૈશ્વિક કિંમત 0.54 ટકા અથવા $11.60 ઘટીને 2149.90 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થતી જોવા મળી હતી. તે જ સમયે સોનાની વૈશ્વિક હાજર કિંમત 0.43 ટકા અથવા $9.32 ઘટીને 2146.96 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થતી જોવા મળી હતી.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

ચાંદીની વિશ્વ કિંમત

સોમવારે સવારે સોનાની સાથે ચાંદીના વૈશ્વિક ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. કોમેક્સ પર ચાંદીની વૈશ્વિક કિંમત 0.65 ટકા અથવા $0.17 ઘટીને 25.22 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થતી જોવા મળી હતી. જ્યારે ચાંદીની હાજર કિંમત 0.71 ટકા અથવા 0.18 ડોલર ઘટીને 25.01 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થતી જોવા મળી હતી.

એક નજર સોના-ચાંદીના લેટેસ્ટ ભાવ  ઉપર
MCX GOLD :  65245.00 -297.00 (-0.45%) – સવારે  11: 13 વાગે
MCX SILVER  : 75310.00 -340.00 (-0.45%) – સવારે  11: 13 વાગે
ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે
Ahmedavad 67270
Rajkot 67300
(Source : aaravbullion)
દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
Chennai 66440
Mumbai 65870
Delhi 66020
Kolkata 65870
(Source : goodreturns)

916 સોનાનો અર્થ શું છે? સોનાને તેની શુદ્ધતાના આધારે વર્ગીકૃત કરવામાં આવે છે જેમ કે 24K, 23K અને 18K, વગેરે. જો તે હોલમાર્ક કરેલું હોય, તો 22K સોનું ‘BIS 916’ ગોલ્ડ કહેવાશે; આ નંબર હોલમાર્ક સીલનો એક ભાગ છે. એ જ રીતે, 23K સોનાને BIS 958 લખવામાં આવે છે, જેનો અર્થ 100 ગ્રામ એલોયમાં 95.8 ગ્રામ શુદ્ધ સોનું છે. 916 સોનું બીજું કંઈ નથી પરંતુ 22K સોનું એટલે કે 91.6 ગ્રામ શુદ્ધ 24 કેરેટ સોનું પ્રતિ 100 ગ્રામ એલોય છે.

આ પણ વાંચો : Share Market Opening Bell : સાપ્તાહિક કારોબારની નરમ શરૂઆત,નિફટી 22000 નીચે સરક્યો

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
g clip-path="url(#clip0_868_265)">