GOLD RATE : જાણો શું છે DUBAI અને INDIAમાં આજે સોનાનાં ભાવ

GOLD RATE : વૈશ્વિક બજારોમાં કિંમતી ધાતુઓની કિંમતોમાં વધારો થવાને કારણે બુલિયન માર્કેટમાં સોનાના ભાવમાં વધારો થયો છે.

GOLD RATE : જાણો શું છે DUBAI અને INDIAમાં આજે સોનાનાં ભાવ
પ્રતિકાત્મક તસ્વીર
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Mar 24, 2021 | 9:31 AM

GOLD RATE : વૈશ્વિક બજારોમાં કિંમતી ધાતુઓની કિંમતોમાં વધારો થવાને કારણે બુલિયન માર્કેટમાં સોનાના ભાવમાં વધારો થયો છે. સોનું મંગળવારે રૂ 116 સુધી વધ્યું છે. MCX માં પણ સોનાના ભાવ આજે વધ્યા છે. આજના સોનાં (GOLD) ના ભારત (INDIA) અને દુબઈ (DUBAI)માં 24 કેરેટના 10 ગ્રામના બજાર ભાવ ઉપર કરીએ એક નજર.

DUBAI – 41375 રૂપિયા (સોર્સ દુબઇ સિટી ઓફ ગોલ્ડ )

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

MCX GOLD Current 44800.00 154.00 (0.34%) – સવારે 09 : 20 વાગે Open       44,800.00 High        44,877.00 Low         44,792.00

ગુજરાતમાં સોનાના ભાવ આ મુજબ છે AHMEDABAD 999 – 46294 RAJKOT 999           – 46310 (સોર્સ આરવ બુલિયન)

દેશના ચાર મહાનગરોમાં સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે CHENNAI   45120 MUMBAI   44000 DELHI        48050 KOLKATA  47000 (સોર્સ ગુડરિટર્ન્સ)

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">