Gold Rate : જાણો ભારત અને અન્ય દેશોમાં ક્યાં ભાવે થઇ રહ્યો છે સોનામાં કારોબાર
Gold Rate : આજે દેશના તમામ મોટા શહેરોમાં સોનામાં તેજી જોવા મળી છે. MCX પર સોનુ આજે 48,690.00 ની સપાટી ઉપર ખુલ્યું છે.
Gold Rate : આજે દેશના તમામ મોટા શહેરોમાં સોનામાં તેજી જોવા મળી છે. MCX પર સોનુ આજે 48,690.00 ની સપાટી ઉપર ખુલ્યું છે. જો કે, છેલ્લા ચાર મહિનામાં સોનાના દામ ઘણા ઉંચા ગયા છે. આજે દેશ – વિદેશમાં સોનાની સ્થિતિ ઉપર કરીએ એક નજર…
MCX GOLD Current 48675.00 +133.00 (0.27%) – સવારે 09.13 વાગે Open 48,690.00 High 48,717.00 Low 48,637.00
ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે AHMEDABAD 999 50676 RAJKOT 999 50697 (સોર્સ આરવ બુલિયન)
દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે CHENNAI 50320 MUMBAI 47600 DELHI 50770 KOLKATA 50760 (સોર્સ ગુડરિટર્ન્સ)
દેશના અન્ય મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે BANGLORE 49970 HYDRABAD 49970 PUNE 47600 JAYPUR 50770 PATNA 47600 NAGPUR 47600 (સોર્સ ગુડરિટર્ન્સ)
વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર DUBAI 45180 AMERICA 44340 AUSTRALIA 44358 CHINA 44338 (સોર્સ : goldpriceindia.com)